ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ICC પેનલમાં સમાવિષ્ટ એકમાત્ર ભારતીય એમ્પાયર નીતિન મેમને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાનો ઈન્કાર…
View More PCBને ઝટકો, ભારતીય અમ્પાયર નીતિન મેમને પાકિસ્તાન નહીં જાયsports news
ICC રેન્કિંગમાં અભિષેક-દુબે બીજા સ્થાને, સંજૂ-સૂર્યા પાછળ ધકેલાયા
ICC રેન્કિંગમાં, અભિષેક શર્મા હવે બેટ્સમેન રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ ટોચ પર યથાવત છે. વર્ષ 2024 માં T20…
View More ICC રેન્કિંગમાં અભિષેક-દુબે બીજા સ્થાને, સંજૂ-સૂર્યા પાછળ ધકેલાયાનેશનલ ગેમ્સમાં ફિક્સિગં: 3 લાખમાં ગોલ્ડ, 2 લાખમાં સિલ્વર મેડલ વેચાયા
તાઇકવોન્ડોમાં 16માંથી 10 કેટેગરીમાં વિજેતા પહેલેથી જ નક્કી થઇ ગયા: ડાયરેકટરની હકાલપટ્ટી ભારતની ઓલિમ્પિક શૈલીની મલ્ટી-સ્પોર્ટ ઈવેન્ટ એટલે કે નેશનલ ગેમ્સનું આયોજન ઉત્તરાખંડમાં થઈ…
View More નેશનલ ગેમ્સમાં ફિક્સિગં: 3 લાખમાં ગોલ્ડ, 2 લાખમાં સિલ્વર મેડલ વેચાયાઅંડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપ વિજેતા ટીમને 5 કરોડ મળશે
ટીમ ઈન્ડિયાએ અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું. ફાઈનલ મેચમાં ગોંગડી ત્રિશાએ ટીમ ઈન્ડિયા માટે શાનદાર…
View More અંડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપ વિજેતા ટીમને 5 કરોડ મળશેચેમ્પિયન ટ્રોફી રોહિત શર્માની કેપ્ટન તરીકેની છેલ્લી ટ્રોફી
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. આ પછી તેણે T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. હવે હિટમેન ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં…
View More ચેમ્પિયન ટ્રોફી રોહિત શર્માની કેપ્ટન તરીકેની છેલ્લી ટ્રોફીચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાક ગ્રૂપ મેચોની ટિકિટનું વેચાણ શરૂ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની T20શ્રેણી સમાપ્ત થઈ ગઈ છે અને હવે વનડે શ્રેણી શરૂૂ થવાની છે. આ ત્રણ મેચોની સિરીઝ 6 ફેબ્રુઆરીથી શરૂૂ થશે…
View More ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાક ગ્રૂપ મેચોની ટિકિટનું વેચાણ શરૂભારત-ઇંગ્લેન્ડ વન-ડે સિરીઝનો ગુરુવારથી પ્રારંભ, પ્રથમ મેચ નાગપુરમાં
અંતિમ મેચ 12મીએ અમદાવાદ મોદી સ્ટેડિયમમાં રમાશે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20I સિરીઝ સમાપ્ત થયા પછી હવે ODI સિરીઝ શરૂૂ થવાની છે. બંને ટીમો વચ્ચે…
View More ભારત-ઇંગ્લેન્ડ વન-ડે સિરીઝનો ગુરુવારથી પ્રારંભ, પ્રથમ મેચ નાગપુરમાંઅભિષેક શર્માનો તરખાટ, વાનખેડેમાં બનાવ્યા પાંચ મોટા રેકોર્ડ
17 બોલમાં ફિફટી, 37 બોલમાં સદી, 54 બોલમાં 13 સિક્સ, 7 ફોર સાથે ફટકાર્યા 135 રન, t 20માં ભારતે ઇંગ્લેન્ડને 150દ રનથી હરાવ્યું મુંબઈના વાનખેડે…
View More અભિષેક શર્માનો તરખાટ, વાનખેડેમાં બનાવ્યા પાંચ મોટા રેકોર્ડચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાનની ટીમ જાહેર, મોહમ્મદ રિઝવાન કેપ્ટન
ફખર ઝમાન, સલમાન અલી આગા અને ઉસ્માન ખાનને પણ તક . પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમની જાહેરાત કરી દીધી છે. બાબર આઝમની સાથે મોહમ્મદ…
View More ચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાનની ટીમ જાહેર, મોહમ્મદ રિઝવાન કેપ્ટનસચિન તેંડુલકરનું લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માન
BCCI એવોર્ડ્સ 2023-24 માટે વિજેતાઓના નામ ફાઈનલ થઈ ગયા છે. આ વખતે કુલ 26 ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. આ યાદીમાં શશાંક સિંહ અને અગ્નિ…
View More સચિન તેંડુલકરનું લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માન