IPL 2025 દરમિયાન રવિવારે મેદાન પર કંઈક અનોખું જોવા મળ્યું. પહેલા રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચમાં અને પછી દિલ્હીમાં રમાયેલી મુંબઈ…
View More અમ્પાયરે હાર્દિક, હેટમાયર અને સોલ્ટના બેટ મેદાન પર ચેક કર્યાsports news
લખનૌ સામે CSKનો 5 વિકેટે શાનદાર વિજય
શિવમ દુબેના 37 બોલમાં 43 રન, રિશભ પંતની બેટીંગ કામ ન આવી મહેન્દ્રસિંહ ધોની જેના માટે જાણીતો છે તે અંતિમ ઓવર્સમાં વર્તમાન સિઝનમાં તેણે પહેલી…
View More લખનૌ સામે CSKનો 5 વિકેટે શાનદાર વિજયભારતે ચીનને હરાવી તીરંદાજી વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો
જ્યોતિ સુરેખા વેન્નમ અને ઋષભ યાદવની ભારતીય મિશ્ર કમ્પાઉન્ડ ટીમે યુએસએમાં રમાયેલી ફાઇનલમાં ચીની તાઈપેઈના હરીફો હુઆંગ આઈ-જોઉ અને ચેન ચિહ લુનને 153-151થી હરાવીને…
View More ભારતે ચીનને હરાવી તીરંદાજી વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યોપર્યાવરણનો સંદેશો આપવા ગ્રીન જર્સી સાથે મેદાનમા ઉતરી RCB
ઇન્ડિયન પ્રીમિયર લીગમા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) નો સામનો રાજસ્થાન રોયલ્સ (છછ) સામે થયો હતો. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આયોજિત આ મેચમાં RCB ના ખેલાડીઓ…
View More પર્યાવરણનો સંદેશો આપવા ગ્રીન જર્સી સાથે મેદાનમા ઉતરી RCBICC મેન્સ ક્રિકેટ કમિટિના અધ્યક્ષપદે પુન: ગાંગુલી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC ) મા મોટી જવાબદારી મળી છે. ગાંગુલીને ICC મેન્સ ક્રિકેટ કમિટીના અધ્યક્ષ તરીકે…
View More ICC મેન્સ ક્રિકેટ કમિટિના અધ્યક્ષપદે પુન: ગાંગુલીભારે રસાકસી બાદ દિલ્હી સામે મુંબઇનો રોમાંચક વિજય
કરૂણ નાયરની 22 બોલમાં વિસ્ફોટક ફિફ્ટી કામ ન આવી, દિલ્હીની વિજયકૂચ અટકી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની મેચ નંબર-29 માં, દિલ્હી કેપિટલ્સનો સામનો મુંબઈ ઇન્ડિયન્સ…
View More ભારે રસાકસી બાદ દિલ્હી સામે મુંબઇનો રોમાંચક વિજયCSKની સતત પાંચમી હાર, KKRનો 8 વિકેટે વિજય
ચેપોકના મેદાનમાં સૌથી વધુ રને ચૈન્નઈ સુપર કિંગ્સનો પરાજય, સુનિલ નારાયણની બેટિંગ-બોલિંગમાં કમાલ IPL 2025માં શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર કોલકાતા નાઈટ…
View More CSKની સતત પાંચમી હાર, KKRનો 8 વિકેટે વિજયવિરાટ રેકોર્ડ, IPLના ઇતિહાસમાં 1000 બાઉન્ડ્રી ફટકારનાર કોહલી પ્રથમ ખેલાડી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ IPL 2025માં એક નવો ઇતિહાસ રચ્યો છે. ગુરુવારે દિલ્હી કેપિટલ્સ (DC) સામે રમાયેલી મેચમાં કોહલીએ 22…
View More વિરાટ રેકોર્ડ, IPLના ઇતિહાસમાં 1000 બાઉન્ડ્રી ફટકારનાર કોહલી પ્રથમ ખેલાડીગુજરાત ટાઇટન્સની જીતથી પ્લેઓફની મેચ રોમાંચક બની
રાજસ્થાન, મુંબઇ, હૈદરાબાદ, ચેન્નાઇને ઝટકો IPL 2025ની 23મી મેચમાં ગુજરાત ટાઈટન્સે શાનદાર પ્રદર્શન કર્યું અને રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવી દીધુ. આ જીત સાથે ગુજરાત…
View More ગુજરાત ટાઇટન્સની જીતથી પ્લેઓફની મેચ રોમાંચક બની6, 4, 4, 4, 6, 4 મિશેલ સ્ટાર્કે IPLની સૌથી મોંઘી ઓવર ફેંકી
ફિલ સોલ્ટે વિસ્ફોટક શૈલીમાં ચોગ્ગા, છગ્ગાનો વરસાદ કર્યો મિશેલ સ્ટાર્કને ચિન્નાસ્વામી મેદાન પર એવી દુર્દશાનો સામનો કરવો પડ્યો જે IPL ના ઇતિહાસમાં બહુ ઓછા…
View More 6, 4, 4, 4, 6, 4 મિશેલ સ્ટાર્કે IPLની સૌથી મોંઘી ઓવર ફેંકી