જામનગરથી સોમનાથ મહાદેવના દર્શને આવેલી પરિણીતા પ્રેમી સાથે ઉડી ગયા બાદ 15 વર્ષે મળી

પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ની સુચના તથા માર્ગદર્શન મુજબ કઈઇના પો.ઇન્સ.એસ.વી.રાજપુત તથા પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા પો.સબ ઇન્સ. એચ.એલ.જેબલીયા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ના પો.હેડ કોન્સ.નરેન્દ્રભાઇ…

View More જામનગરથી સોમનાથ મહાદેવના દર્શને આવેલી પરિણીતા પ્રેમી સાથે ઉડી ગયા બાદ 15 વર્ષે મળી

સોમનાથ જિલ્લામાં 120 માઇક્રોન કરતા ઓછી જાડાઇ ધરાવતા પ્લાસ્ટિક કેરી બેગ પર પ્રતિબંધ

જાહેર જીવનમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટીકની કોથળી, પ્લાસ્ટીકની થેલીઓની અંદર વધેલો ખાદ્ય પદાર્થ ખાવાથી પશુઓ મૃત્યુને ભેટેલ હોવાના અને પશુઓના પેટમાંથી પ્લાસ્ટીકનો જથ્થો કાઢેલાના ઘણા કિસ્સાઓ…

View More સોમનાથ જિલ્લામાં 120 માઇક્રોન કરતા ઓછી જાડાઇ ધરાવતા પ્લાસ્ટિક કેરી બેગ પર પ્રતિબંધ

પ્રભાસ પાટણમાં પથીક સોફટવેરમાં ઉતારૂઓની એન્ટ્રી નહીં કરતા હોટલ સંચાલકો સામે કાર્યવાહી

સોમનાથ પોલીસે જાહેરનામા ભંગનો ત્રણ હોટલ-ગેસ્ટહાઉસ માલિકો સામે ગુન્હો નોંધ્યો ગીરસોમનાથ જીલ્લા ખાતે દેશ વિદેશમાંથી યાત્રાળુઓ/લોકો સાસણ/સોમનાથ વિગેરે સ્થળે ફરવા /દર્શનાર્થે આવતા હોય, કાયદો અને…

View More પ્રભાસ પાટણમાં પથીક સોફટવેરમાં ઉતારૂઓની એન્ટ્રી નહીં કરતા હોટલ સંચાલકો સામે કાર્યવાહી

સોમનાથ મંદિર પાસે ખાલી કરાવાયેલ 120 દુકાનોનું શોપિંગ સેન્ટર પાડવાનું શરૂ

સોમનાથ મંદિર પાસે યાત્રિકો ની સુવિધા અને સ્થાનિક રોજગારીના ભાગરૂૂપે અંદાજે 20 વર્ષ ઉપરાંત બનેલ શોપિંગ સેન્ટર કોમ્પ્લેક્સ મંદિરનો વિકાસ કરવા હટાવવું જરૂૂરી હોય તે…

View More સોમનાથ મંદિર પાસે ખાલી કરાવાયેલ 120 દુકાનોનું શોપિંગ સેન્ટર પાડવાનું શરૂ

સોમનાથ બાયપાસથી કાજલી ગામ સુધીનો નેશનલ હાઇવે બિસમાર હાલતમાં

સોમનાથ બાયપાસ થી કાજલી ગામ સુધી નો રસ્તો અતિ બિસ્માર હાલતમાં ફેરવાયેલ છે કાજલી માર્કેટીંગ યાર્ડ ની બાજુમાં હિરણ નદી ઉપર આવેલ પુલ ઉપર મોટા…

View More સોમનાથ બાયપાસથી કાજલી ગામ સુધીનો નેશનલ હાઇવે બિસમાર હાલતમાં

સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગમાં અતિરુદ્ર મહાયજ્ઞનો પ્રારંભ

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં આજથી અતિરુદ્ર મહાયજ્ઞનો શુભારંભ થયો છે. મંદિરની યજ્ઞશાળામાં આયોજિત આ અતિરુદ્ર મહાયજ્ઞ શિવ આરાધનાનું સૌથી મોટું અનુષ્ઠાન કહેવામાં આવે…

View More સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગમાં અતિરુદ્ર મહાયજ્ઞનો પ્રારંભ

સોમનાથમાં 17 કરોડની જમીન પરથી સ્વૈચ્છિક દબાણ ખુલ્લુ કરાયું

સરકાર દ્વારા ભૂમાફિયા પર અંકુશ લાવવા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ – ર0ર0 લાગુ કરવામાં આવેલ છે.જે અનુસંધાને જિલ્લા કલેકટર એન. વી. ઉપાધ્યાયના…

View More સોમનાથમાં 17 કરોડની જમીન પરથી સ્વૈચ્છિક દબાણ ખુલ્લુ કરાયું

સોમનાથ મંદિરમાં વહેલી સવારે બ્લેક આઉટ, સલામતી દળોના ધાડા ઉતરી પડયા

સંભવિત આતંકવાદી હુમલા સામે સતર્કતાની ચકાસણી માટે નેશનલ સિક્યોરિટી ગાર્ડ, વહીવટી તંત્ર, સોમનાથ ટ્રસ્ટ, પોલીસ વિભાગની સંયુકત મોકડ્રિલ દ્રાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં આજે…

View More સોમનાથ મંદિરમાં વહેલી સવારે બ્લેક આઉટ, સલામતી દળોના ધાડા ઉતરી પડયા

સોમનાથ મંદિરનો 30મો સંકલ્પ સિધ્ધિ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો

આજરોજ સોમનાથ મંદિરની સંપૂર્ણતાને 30 વર્ષ થયા છે. સ્વતંત્રતા બાદ ભારતની અસ્મિતા સમાન સોમનાથ મંદિરના પુનનિર્માણના સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પનો 30થમો સંકલ્પ સિદ્ધિ દિવસ સોમનાથમાં…

View More સોમનાથ મંદિરનો 30મો સંકલ્પ સિધ્ધિ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો

સોમનાથના કાર્તિકી પૂર્ણિમા મેળામાં ચોથા દિવસે 2.50 લાખથી વધુ સહેલાણીઓ ઉમટ્યા

શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત પરંપરાગત કાર્તિકી પૂર્ણિમા મેળો તેના સમાપન તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે મેળાના ચોથા દિવસે રવિવારની રજા હોવાથી જનમેદની ઉમટી પડી…

View More સોમનાથના કાર્તિકી પૂર્ણિમા મેળામાં ચોથા દિવસે 2.50 લાખથી વધુ સહેલાણીઓ ઉમટ્યા