ગીર સોમનાથ તા.30, જૂનાગઢ એસ.ટી.ડિવિઝન હેઠળના વેરાવળ, તાલાલા અને સોમનાથ એસ.ટી.બસ સ્ટેશનમાં ધૂમ્રપાન અને ગંદકી કરનારા વિરુદ્ધ ડ્રાઇવ યોજાઈ હતી. જેમાં 47 લોકો સામે દંડ…
View More એસ.ટી.બસ સ્ટેશનમાં ધૂમ્રપાન અને ગંદકી કરનાર 47 લોકો દંડાયાSomnath news
સોમનાથ કાર્તિક મેળાની બહાર નીકળવાના રસ્તે કચરાના ઢગલામાં લાગી આગ
સોમનાથ ખાતે પાંચ દિવસ ના કાર્તિકી પૂર્ણિમા ના મેળા નુ સાજ ના પાંચ કલાકે ઉદધાટન થયેલ બાદ સાજ ના સમયે મેળા ના ગ્રાઉન્ડ મા કાજલી…
View More સોમનાથ કાર્તિક મેળાની બહાર નીકળવાના રસ્તે કચરાના ઢગલામાં લાગી આગસોમનાથ: કાર્તિકી મેળામાં પ્રથમ દિવસે 1 લાખથી વધુની મેદની ઉમટી
જૂનાગઢ રેન્જનાં આઈ.જી.પી.નિલેશકુમાર ઝાંઝડિયાના હસ્તે મેળાનું ઉદ્ઘાટન સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય અને આતુરતાપૂર્વક પ્રતિક્ષિત મેળાઓમાંના એક *કાર્તિકી પૂર્ણિમા મેળો 2025* નો આજ રોજ ભવ્ય પ્રારંભ થયો…
View More સોમનાથ: કાર્તિકી મેળામાં પ્રથમ દિવસે 1 લાખથી વધુની મેદની ઉમટીસોમનાથમાં માગસર માસમાં કાર્તિકી પૂર્ણિમા મેળાનો પ્રારંભ
જડબેસલાક સોકર સાથે લોકઉપયોગી બંદોબસ્ત, એસ.ટી, સીટી બસ, ફાયર બ્રિગેડ સ્ટેન્ડ બાય, જનરેટર પાર્કિંગ વ્યવસ્થાથી સજજ સોમનાથ મહાદેવ મંદિરનો મુલ્તવી રહેલો કાર્તિક પૂર્ણિમાનો મેળો તા.27…
View More સોમનાથમાં માગસર માસમાં કાર્તિકી પૂર્ણિમા મેળાનો પ્રારંભસોમનાથ પોલીસે અપહરણ-બળાત્કારના ગુનાના 15 વર્ષથી નાસતા ફરતા આરોપીને બિહારથી ઝડપ્યો
સુત્રાપાડા પોસ્ટે ગુ.ર.નં રૂૂ. 27/2011 આઈ.પી.સી. કલમ 363, 366, 376 મુજબના ગુન્હાનો છેલ્લા 15 વર્ષથી નાસતો ફરતો આરોપી તાલીમનાડુ હોવાનું જણાય આવતા પો.ઇન્સ.એસ.વી.રાજપુત તે આ…
View More સોમનાથ પોલીસે અપહરણ-બળાત્કારના ગુનાના 15 વર્ષથી નાસતા ફરતા આરોપીને બિહારથી ઝડપ્યોસોમનાથના ઈતિહાસમાં પ્રથમ વખત જ કાર્તિક પૂર્ણિમાનો મેળો માગસર માસમાં યોજાશે
વિશ્વ પ્રસિધ્ધ બાર જયોતિર્લિંગ પ્રથમ સોમનાથ મહાદેવ કાર્તિક પૂર્ણિમાનો મેળો જે સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદ-વાવાઝોડા-પવનને કારણે કાર્તિક મહિનામાં જે બંધ રખાયેલ તે કાર્તિક પૂર્ણિમામાનો મેળો માગસર…
View More સોમનાથના ઈતિહાસમાં પ્રથમ વખત જ કાર્તિક પૂર્ણિમાનો મેળો માગસર માસમાં યોજાશેસોમનાથમાં ખેડૂતોને તત્કાલિક પૂરતા પ્રમાણમાં ખાતર વિતરણ કરવા ધારાસભ્યનું આવેદન
ખેતી સહાય ફોર્મ ભરવામાં આવતી સર્વર સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા વિમલ ચુડાસમાની રજૂઆત સોમનાથના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપદંડક વિમલભાઈ ચુડાસમા દ્વારા સોમનાથ વિધાનસભા ના…
View More સોમનાથમાં ખેડૂતોને તત્કાલિક પૂરતા પ્રમાણમાં ખાતર વિતરણ કરવા ધારાસભ્યનું આવેદનગીર સોમનાથ પોલીસે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા શખ્સોનું 100 કલાકમાં ચેકિંગ કર્યું
વિકાસ સહાય, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુ.રા.ગાંધીનગર નાઓ તરફથી રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરતા ઇસમોનું 100 કલાકમાં ચેકીંગ કરવા અંગે ખાસ ઝૂંબેશ રાખેલ હોય…
View More ગીર સોમનાથ પોલીસે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા શખ્સોનું 100 કલાકમાં ચેકિંગ કર્યુંસોમનાથ જિલ્લામાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા શખ્સોનું સઘન ચેકિંગ, વેરીફિકેશન પૂર્ણ
ગીર સોમનાથ પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરતા શખ્સોનું 100 કલાકની અંદર સઘન ચેકીંગ, વેરીફીકેશન પુર્ણ કરેલ છે. ગાંધીનગર પોલીસ મહાનિદેશક અને…
View More સોમનાથ જિલ્લામાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા શખ્સોનું સઘન ચેકિંગ, વેરીફિકેશન પૂર્ણસોમનાથના MLAનો SPને પત્ર: કહ્યું, બુટલેગરોને પકડી FIR દાખલ કરો
વેરાવળ, ભીડિયા, પાટણમાં ઘરૂૂ-જુગારના અડ્ડા ચાલતા હોવાનો આક્ષેપ સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમા દ્વારા જિલ્લા પોલીસવડાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.જેમાં વેરાવળ – તેમજ આસપાસના…
View More સોમનાથના MLAનો SPને પત્ર: કહ્યું, બુટલેગરોને પકડી FIR દાખલ કરો