મનપાના વેરા વિભાગ દ્વારા નાણાકિય વર્ષ પૂરુ થવાને જુજદિવસો બાકી હોય મીલકત વેરો બાકી હોય તેવા આસામીઓ વિરૂદ્ધ કડક રિકવરી ઝુંબેશ શરૂ કરી આજ રોજ…
View More બાકીદારોની વધુ 7 મિલકત સીલ, રૂા.30.86 લાખની સ્થળ પર વસૂલાતRMC
મનપાના ટાઉન પ્લાનર સહિતની 4 પોસ્ટ માટે તા. 2 માર્ચે લેખિત પરીક્ષા
ઉમેદવારો મનપાની વેબસાઈટ પરથી તા. 24 ફેબ્રુઆરીથી કોલલેટર ડાઉનલોડ કરી શકશે મહાનગરપાલિકામાં અનેક વિભાગોમાં ઉચ્ચઅધિકારીઓની પોસ્ટ ઘણા સમયથી ખાલી છે. જેના માટે લેખિત પરીક્ષા ઈન્ટરવ્યુ…
View More મનપાના ટાઉન પ્લાનર સહિતની 4 પોસ્ટ માટે તા. 2 માર્ચે લેખિત પરીક્ષાબાકીદારોની 32 મિલકતો સીલ, વધુ બે નળ જોડાણ કાપતું મનપા
મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજરોજ ત્રણેય ઝોનમાં વધુ 32 મિલ્કતો સીલ કરી રહેણાકના બે નળ જોડાણ કાપી સ્થળ પર રૂા. 43.37 લાખની વેરાવસુલાત…
View More બાકીદારોની 32 મિલકતો સીલ, વધુ બે નળ જોડાણ કાપતું મનપામુખ્ય માર્ગો પરથી દબાણરૂપ 2052 રેંકડી, કેબિન, પાથરણાં, બેનરો જપ્ત
એસ્ટેટ વિભાગે દબાણકર્તાઓ પાસેથી રૂા. 2.90 લાખનો દંડ વસુલ્યો રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા આજરોજ રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ…
View More મુખ્ય માર્ગો પરથી દબાણરૂપ 2052 રેંકડી, કેબિન, પાથરણાં, બેનરો જપ્તચિચોડા માટે જગ્યા ભાડે આપવાનું ટેન્ડર અંતે રદ: હવે હરાજી થશે
મનપાએ રસના ચિચોડા માટે પ્લોટ ભાડે દેવાની પદ્ધતિમાં ફેરફાર કર્યા બાદ ભારે વિરોધ થતાં તંત્રએ નમતું જોખ્યું રાજકોટ શહેરમાં સિઝનલ ધંધાની ભારે બોલબાલા છે. જેમાં…
View More ચિચોડા માટે જગ્યા ભાડે આપવાનું ટેન્ડર અંતે રદ: હવે હરાજી થશેપેલેસ રોડ, કનક રોડ, વિજય પ્લોટ, ઢેબર રોડ પર વધુ 18 કોમર્સિયલ મિલકત સીલ
મનપાના વેરાવિભાગ દ્વારા આજે પેલેસ રોડ, કનક રોડ, વિજય પ્લોટ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં રિકવરી ઝુંબેશ અંતર્ગત વધુ 18 કોમર્શીયલ મિલ્કતો સીલ કરી સ્થળ ઉપર…
View More પેલેસ રોડ, કનક રોડ, વિજય પ્લોટ, ઢેબર રોડ પર વધુ 18 કોમર્સિયલ મિલકત સીલડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે નવી કસરત, તમામ મિલકતોને સરવે કરાશે
એજન્સી દ્વારા કામગીરી કરાશે, તમામને આઈકાર્ડ અપાશે, સરવે દરમિયાન મિલકતના ફક્ત ફોટા પાડશે, લોકોને સહકાર આપવા મનપાની અપીલ રાજકોટ શહેરને સ્વચ્છતા રેકીંગમાં નંબર 1 લઈ…
View More ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે નવી કસરત, તમામ મિલકતોને સરવે કરાશેક્રિકેટ સ્ટેડિયમ ભાડે આપવાની દરખાસ્ત રદ કરો: વિપક્ષ
મહાનગરપાલિકાના નવા બજેટમાં પ્રજા ઉપર નાખવામાં આવેલ કરબોજ રદ કરી આવકનો નવો સ્ત્રોત ઉભો કરવા માટે આખુ વર્ષ ખાલી રહેતું માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ રમત-ગમત…
View More ક્રિકેટ સ્ટેડિયમ ભાડે આપવાની દરખાસ્ત રદ કરો: વિપક્ષપરાબજારમાં સ્વામિનારાયણ કોમ્પ્લેક્ષની 7 સહિત 18 મિલ્કતો સીલ કરતું મનપા
મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે પરાબજારમાં સ્વામીનારાયણ કોમ્પલેક્ષની સાત તેમજ લોહાણાપરામાં રઘુનાથજી આર્કેડની ચાર સહિત વધુ 14 મિલ્કતો સીલ કરી એક નળ…
View More પરાબજારમાં સ્વામિનારાયણ કોમ્પ્લેક્ષની 7 સહિત 18 મિલ્કતો સીલ કરતું મનપાપ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતાં વધુ 32 વેપારીઓને રૂા.86000નો દંડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 11/02/2025 થી 12/02/2025 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતાં વધુ 32 વેપારીઓને રૂા.86000નો દંડ