કોર્પોરેશનના ચોપડે વાયરલ રોગચાળાના અઠવાડિક કેસ 1700થી વધુ, ખાનગી દવાખાનાઓમાં લાઇનો રાજકોટ શહેરમાં વાયરલ રોગચાળો કાબુમાં આવી રહ્યો નથી અને ડેંગ્યુ, ટાઇફોઇડ તથા ચિકન ગુનીયાનાં…
View More રાજકોટમાં ડેન્ગ્યુ, ટાઇફોઇડ, ચિકન ગુનિયાનો ત્રિપલ એટેકRMC
ચૂંટણી કમિશનરનું મહોરૂં પહેરાવી કાર્યકરને દોરડાથી બાંધતી કોંગ્રેસ
ભારતમાં SIRની પ્રક્રિયાના નામે 13 કરોડ નામો કપાયાના મામલે કેન્દ્રના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે ઠેર-ઠેર ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ…
View More ચૂંટણી કમિશનરનું મહોરૂં પહેરાવી કાર્યકરને દોરડાથી બાંધતી કોંગ્રેસરાજકોટના તમામ વોર્ડમાં મુકાશે ‘સ્વચ્છતા માર્શલ સ્કવોર્ડ’, વિસ્તારમાં કરાશે ‘પેટ્રોલિંગ’
રાજકોટ શહેરમાં ચાલતી સફાઇની કામગીરીને વધુ સુદ્રઢ કરવા માટે સ્વચ્છતા માર્શલ સ્કવોર્ડ નામથી તમામ વોર્ડમાં ટીમ મુકવામા આવશે. શહેરને સ્વછતા સર્વેક્ષણમાં અવ્વલ નંબરે લાવવા અને…
View More રાજકોટના તમામ વોર્ડમાં મુકાશે ‘સ્વચ્છતા માર્શલ સ્કવોર્ડ’, વિસ્તારમાં કરાશે ‘પેટ્રોલિંગ’મ્યુનિ. કમિશનર મોડી રાત્રે નીકળ્યા ચેકિંગમાં, શહેરને ગોબરું કરનારાઓ ઉપર તવાઇ
‘મારુ શહેર સ્વચ્છ શહેર, મારુ આંગણુ સ્વચ્છ આંગણુ’ આ ફરજ સૌ શહેરીજનો મનથી નિભાવે તો રાજકોટ દેશનું સર્વશ્રેષ્ઠ શહેર બની શકે તેમા શંકાને કોઇ સ્થાન…
View More મ્યુનિ. કમિશનર મોડી રાત્રે નીકળ્યા ચેકિંગમાં, શહેરને ગોબરું કરનારાઓ ઉપર તવાઇઆરએમસીમાં કોન્ટ્રાકટ પર કામ કરતા સફાઇ કામદારોને અપાશે લેખીત નિમણૂક ઓર્ડર
રાજકોટ મહાનગરપાલિકામાં કોન્ટ્રાકટ બેઇઝ પર કામ કરતા સફાઇ કામદારોની જોબ સિકયુરીટી અને અન્ય મળવાપાત્ર લાભથી વંચિત ન રહે તેવા આશયથી મનપાએ વધુ એક આવકારદાયક કદમ…
View More આરએમસીમાં કોન્ટ્રાકટ પર કામ કરતા સફાઇ કામદારોને અપાશે લેખીત નિમણૂક ઓર્ડરમનપા દ્વારા આંગણવાડી કાર્યકર, હેલ્પરની ભરતી પ્રક્રિયા અંગે અગત્યની સૂચના
રાજકોટ મહાનગરપાલિકા આઇસીડીએસ વિભાગદ્વારા આંગણવાડી કાર્યકર/હેલ્પરની ભરતી માટે ઓનલાઈન અરજી કરતા તમામ અરજદારોને અરજી પ્રક્રિયા દરમિયાન ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવે છે. અપીલ સુનાવણી…
View More મનપા દ્વારા આંગણવાડી કાર્યકર, હેલ્પરની ભરતી પ્રક્રિયા અંગે અગત્યની સૂચનાRMCના વિજીલન્સ અધિકારીએ રેંકડી ધારકની ગળચી પકડી ધક્કો માર્યો!
રાજકોટમાં સતત ટ્રાફિકથી ધમધમતા હોસ્પિટલ ચોકમાં એક રેંકડીધારક ટ્રાફિકને નડતરરૂૂપ ઉભો હોય RMC વિજિલન્સ વિભાગના અધિકારીએ પીત્તો ગુમાવ્યો હતો. રેંકડીધારકને ચેતવણી આપી દૂર કરવાના બદલે…
View More RMCના વિજીલન્સ અધિકારીએ રેંકડી ધારકની ગળચી પકડી ધક્કો માર્યો!રસ્તા પરથી ફૂલબજાર હટાવાતા વેપારીઓનો ઉગ્ર વિરોધ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી અચાનક કાર્યવાહીને કારણે સ્થાનિક ફૂલ વેચતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રામનાથપરા સ્મશાન પાસે છેલ્લા 15 વર્ષથી ફૂલ…
View More રસ્તા પરથી ફૂલબજાર હટાવાતા વેપારીઓનો ઉગ્ર વિરોધઅનેક આવાસો અપાયા છતાં ઝુંપડપટ્ટીઓ યથાવત કેમ?: બોર્ડમાં વેધક સવાલ
રાજકોટ મહાનગરપાલિકાની આજે મળેલી જનરલ બોર્ડની બેઠક ભારે હોબાળા અને સવાલોના તીખા મારો વચ્ચે યાદગાર બની રહી હતી. ખાસ કરીને શહેરમાં આવાસ યોજનાઓ, ઝૂંપડપટ્ટી વિસ્થાપન,…
View More અનેક આવાસો અપાયા છતાં ઝુંપડપટ્ટીઓ યથાવત કેમ?: બોર્ડમાં વેધક સવાલડે.મેયરને આવાસ મુદ્દે કોંગ્રેસ-પોલીસ વચ્ચે ઝપાઝપી
રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક પહેલા કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓ અને કોર્પોરેટરો હાથમાં બેનરો અને પોસ્ટરો સાથે મનપા કચેરીએ…
View More ડે.મેયરને આવાસ મુદ્દે કોંગ્રેસ-પોલીસ વચ્ચે ઝપાઝપી