પોલીસમાં એક બાળ કિશોર સહિત ચાર શખ્સો સામે નોંધાતો ગુનો અંજારમાં એક શખ્સે કિશોરીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધતાં કિશોરી ગર્ભવતી બની હતી. બાદમાં…
View More અંજારમાં લગ્નની લાલચ આપી સગીરા પર શખ્સે દુષ્કર્મ ગુજાર્યુ, ગર્ભવતી થતા ગર્ભપાત કરાવ્યોrape case
રાજકોટમાં મૈત્રી કરાર કરી સાથે રહેલા પૂર્વ પતિનું મહિલા પર દુષ્કર્મ, પુત્રને મારી નાખવાની ધમકી
રાજકોટમાં પુત્રને મારી નાંખવાની ધમકી આપી મહિલા પર તેના પૂર્વ પતિએ જ અવારનવાર દુષ્કર્મ આચરતાં ચકચાર મચી ગઈ છે. બનાવ અંગે યુનિ. પોલીસે દુષ્કર્મ સહિતની…
View More રાજકોટમાં મૈત્રી કરાર કરી સાથે રહેલા પૂર્વ પતિનું મહિલા પર દુષ્કર્મ, પુત્રને મારી નાખવાની ધમકીઓડીશામાં બીચ પર યુવતી પર સામૂહિક દુષ્કર્મ: 10ની ધરપકડ
પીડિતા પુરૂષ મિત્ર સાથે બેઠી હતી ત્યારે આરોપીઓની દાઢ ડળકી ઓડિશાના ગંજામ જિલ્લામાં ગોપાલપુર બીચ નજીક એક યુવતી પર સામૂહિક દુષ્કર્મના આરોપમાં 10 જણાની ધરપકડ…
View More ઓડીશામાં બીચ પર યુવતી પર સામૂહિક દુષ્કર્મ: 10ની ધરપકડજેતપુરના દુષ્કર્મના ગુનામાં 24 વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો
જેતપુરમાં 24 વર્ષ પૂર્વે થયેલા દુષ્કર્મ કેસમાં વોન્ટેડ મુળ બિહારના શખ્સને રાજકોટ ગ્રામ્ય પેરોલફર્લો સ્કવોર્ડની ટીમે ઝડપી પાડયો હતો. દુષ્કર્મના ગુનામાં 24 વર્ષથી ફરાર પરપ્રાંતિય…
View More જેતપુરના દુષ્કર્મના ગુનામાં 24 વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયોફોટા વાયરલ કરવાની ધમકી આપી સગીરા પર દુષ્કર્મ
આરોપીએ ફ્રેન્ડશીપ કરી સગીરા સાથે ફોટા પાડી લીધા, આરોપી સકંજામાં: મંગેતરને અને સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કરવાની ધમકી આપી ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્યું રાજકોટના કોઠારીયા…
View More ફોટા વાયરલ કરવાની ધમકી આપી સગીરા પર દુષ્કર્મદુષ્કર્મના ગુનામાં આરોપીને 32 વર્ષે 10 વર્ષની સજા ફટકારતી ધોરાજી કોર્ટ
પાટણવાવ પંથકની 16 વર્ષની સગીરાને અપહરણ કરી હવસનો શિકાર બનાવ્યાના કેસમાં 47 વર્ષની વયે મળ્યો ન્યાય પાટણવાવ પંથકમાં રહેતી સગીરાને 32 વર્ષ પૂર્વે પ્રેમજાળમાં ફસાવી…
View More દુષ્કર્મના ગુનામાં આરોપીને 32 વર્ષે 10 વર્ષની સજા ફટકારતી ધોરાજી કોર્ટશાપર-વેરાવળની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર જૂનાગઢથી ઝડપાયો
લગ્નની લાલચ આપી સગીરાને દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યુ શાપર-વેરાવળમાં એક વિસ્તારમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરી ભગાડી જનાર…
View More શાપર-વેરાવળની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર જૂનાગઢથી ઝડપાયોલગ્નની લાલચ આપી બહેન પર પિતરાઇ ભાઇનું દુષ્કર્મ
મોબાઇલ પર સંપર્ક બાદ પ્રેમપાંગર્યો, યુવતીને ભગાડી જઈ મુંબઇ, જૂનાગઢ, ભાવનગર અને સુરત લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હવસ સંતોષ્યા બાદ આરોપીએ કહ્યું, આપણે ભાઇ-બહેન કહેવાઇએ…
View More લગ્નની લાલચ આપી બહેન પર પિતરાઇ ભાઇનું દુષ્કર્મઆંગળિયાત 10 વર્ષની પુત્રીનો દેહ અભડાવનાર સાવકા બાપને છેલ્લા શ્ર્વાસ સુધીની સજા ફટકારતી કોર્ટ
ત્રણ વર્ષ સુધી હવસનો શિકાર બનેલી ધો.5ની છાત્રાએ ફઇ મારફત મૂળ પિતા સુધી આપવીતી પહોંચાડતા ભાંડો ફૂટ્યો શહેરમાં ત્રણ વર્ષ પૂર્વે અંગળીયાત 10 વર્ષની માસુમ…
View More આંગળિયાત 10 વર્ષની પુત્રીનો દેહ અભડાવનાર સાવકા બાપને છેલ્લા શ્ર્વાસ સુધીની સજા ફટકારતી કોર્ટદુષ્કર્મ ને પોક્સોના ગુનાના ફરિયાદી સહિતનાનો નાર્કોટેસ્ટ કરવાની એડવોકેટ પંડિતની કોર્ટમાં અરજી
રાજકોટના એડવોકેટ સંજય પંડિત વિરૂૂધ્ધ બે વર્ષ પહેલા નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદના ચકચારી પ્રકરણમાં ફરિયાદી યુવતી સહિતના લોકો તેમજ ખુદ પોતાનો નાર્કો ટેસ્ટ કરાવવાની એડવોકેટ સંજય…
View More દુષ્કર્મ ને પોક્સોના ગુનાના ફરિયાદી સહિતનાનો નાર્કોટેસ્ટ કરવાની એડવોકેટ પંડિતની કોર્ટમાં અરજી