સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ શહેરની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી હવસનો શિકાર બનાવવાના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીને હાઇકોર્ટે જામીન ઉપર છોડી મુકવા હુકમ કર્યો છે.…
View More સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી કોર્ટrape case
હિંમતનગરના ગાંભોઇમાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ
ઘરેથી અનાજ દળાવવા નીકળેલી સગીરાને બળજબરીપૂર્વક ખેતરમાં ધસડી જઇ બે શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું, ત્રીજાએ મદદગારી કરી, ત્રણેય શખ્સોને પોલીસે ઝડપી લીધા હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં…
View More હિંમતનગરના ગાંભોઇમાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મપોરબંદરમાં LIB શાખાના PSIનું યુવતી પર વારંવાર દુષ્કર્મ
હાલ પોરબંદરના એલઆઈ બીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા અને અગાઉ ભાવનગર જિલ્લામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પીએસઆઈ પરમારે ભાવનગરની યુવતીને લલચાવી ફોસલાવી પ્રેમ સંબંધ…
View More પોરબંદરમાં LIB શાખાના PSIનું યુવતી પર વારંવાર દુષ્કર્મરાપરની શાળામાં મધ્યાહન ભોજનની રસોઇ બનાવવા જતી પરિણીતા પર પૂર્વ ગૃહપતિનું દુષ્કર્મ
રાપરના ખાનગી અભ્યાસ સ઼કુલમાં મધ્યાન ભોજનની રસોઇ બનાવવા અને કપડા ધોવા જતી પરિણીતાને બાળકોને મારી નાખવાની અને બદનામ કરવાની ધમકીઓ આપી શાળાના પૂર્વ ગૃહપતિએ વારંવાર…
View More રાપરની શાળામાં મધ્યાહન ભોજનની રસોઇ બનાવવા જતી પરિણીતા પર પૂર્વ ગૃહપતિનું દુષ્કર્મબેંગલુરુની કોલેજના વોશરૂમમાં ગર્લફ્રેન્ડ પર યુવકનો બળાત્કાર
પીડિતા અને આરોપી એકબીજાને ઓળખતા હતા બેંગલુરુથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક ખાનગી એન્જિનિયરિંગ કોલેજના કેમ્પસમાં એક યુવકે પોતાના જ મિત્ર પર બળાત્કાર…
View More બેંગલુરુની કોલેજના વોશરૂમમાં ગર્લફ્રેન્ડ પર યુવકનો બળાત્કારજામનગર ગેંગરેપના બન્ને આરોપીઓ જૂનાગઢથી ઝડપાયા
બ્લેકમેલ કરી અવાર નવાર દુષ્કર્મ આચરી નાશી છૂટેલ, પોલીસે પૂછપરછ શરૂ કરી જામનગર શહેર માં તાજેતર માં ગેંગરેપ તેમજ બળાત્કાર નો ગુનો નોંધાયો હતો.જેની તપાસ…
View More જામનગર ગેંગરેપના બન્ને આરોપીઓ જૂનાગઢથી ઝડપાયાત્રિપુરામાં 14 મહિનાની બાળકી પર બળાત્કાર
ઉત્તર ત્રિપુરાના પાણીસાગરમાં તેના મામાને મળવા આવેલી 14 મહિનાની બાળકી પર કથિત રીતે બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી, જે રોજમદાર…
View More ત્રિપુરામાં 14 મહિનાની બાળકી પર બળાત્કારકુવાડવામાં સાત વર્ષની બાળા પર દુષ્કર્મ
બાળકીને રેઢી મૂકી આરોપી ભાગ્યો, પોલીસે ગણતરીની મિનિટોમાં જ પકડી પૂછપરછ શરૂ કરી બાળાને ગળા, છાતી અને ગુપ્ત ભાગે ઇજા થતાં સારવારમાં ખસેડાઇ કુવાડવામાં સાત…
View More કુવાડવામાં સાત વર્ષની બાળા પર દુષ્કર્મજામનગરના હાપા યાર્ડ વિસ્તારમાં સગીરા પર બે નરાધમોનું દુષ્કર્મ
બંન્ને સામે ફરિયાદ દાખલ કરી શોધખોળ આદરતી પોલીસ જામનગર ના હાપા યાર્ડ વિસ્તારમાં રહેતી 16 વર્ષની વયની એક સગીરા પર આજ થી ચાર…
View More જામનગરના હાપા યાર્ડ વિસ્તારમાં સગીરા પર બે નરાધમોનું દુષ્કર્મબાંટવામાં સગીરા પર દુષ્કર્મ: યુવક, તેની માતા બહેન, મિત્રો અને વકીલ સામે પોકસોની ફરિયાદ
પીડિતાએ માનવ અધિકાર પંચમાં ફરિયાદ કર્યા બાદ ગુનો નોંધાયો બાંટવાના એક યુવક દ્વારા એક સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ થઈ છે. સગીરાને ફોસલાવવામાં…
View More બાંટવામાં સગીરા પર દુષ્કર્મ: યુવક, તેની માતા બહેન, મિત્રો અને વકીલ સામે પોકસોની ફરિયાદ