રાપરના ચિત્રોડમાં યુવાનનું શંકાસ્પદ મોત, પરિવારે કહ્યું દારૂ પીવાથી જીવ ગયો !

રાપર તાલુકાના ચિત્રોડ ગામે આજે એક યુવકનું શંકાસ્પદ અવસ્થામાં ઘરે મૃત્યુ થતા પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. પરિજનોના આક્ષેપ મુજબ દેશી દારૂૂ પીવાથી યુવકનું…

View More રાપરના ચિત્રોડમાં યુવાનનું શંકાસ્પદ મોત, પરિવારે કહ્યું દારૂ પીવાથી જીવ ગયો !

રાપરમાં દારૂના કટીંગ વેળાએ પોલીસ ત્રાટકી, 17 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો

દારૂની 740 બોટલ, 1392 બિયરના ટીન જપ્ત : બે શખ્સોની શોધખોળ રાપરમાં ચામુંડાનગર સોસાયટીમાં એક મકાન આગળ દારૂૂનું કટિંગ થાય તે પહેલાં પોલીસે છાપો મારી…

View More રાપરમાં દારૂના કટીંગ વેળાએ પોલીસ ત્રાટકી, 17 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો

રાપરના કાનપર નજીક 229 કિલો પોષડોડાના જથ્થા સાથે બોલેરોચાલક ઝડપાયો

રાપરના કાનપર ગામથી ઉમૈયા તરફ જતા રોડ ઉપર સ્મશાન પાસે વોકળામાં બોલેરો ગાડીમાંથી પોલીસે રૂૂા. 8,99,400ના 229 કિલો પોષડેડાના જથ્થા સાથે ચાલકને પકડી પાડયો હતો.…

View More રાપરના કાનપર નજીક 229 કિલો પોષડોડાના જથ્થા સાથે બોલેરોચાલક ઝડપાયો

રાપરના કાનમેર નજીક ખાનગી બસમાં આગ ભભૂકી 36 મુસાફરોનો હેમખેમ બચાવ

રાપર તાલુકાના કાનમેર અને રહાડી પાટિયા વચ્ચે ધોરીમાર્ગ ઉપર ગત મોડી રાત્રે દોડતી ખાનગી બસમાં અચાનક આગ ફાટી નીકળતાં મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા. જો…

View More રાપરના કાનમેર નજીક ખાનગી બસમાં આગ ભભૂકી 36 મુસાફરોનો હેમખેમ બચાવ

બેલાના રણમાં ગુમ થયેલા ઇજનેરની પાંચમા દિવસે રણમાંથી લાશ મળી આવી

  ગત તારીખ છ એપ્રિલે રાપર તાલુકાના સરહદી વિસ્તાર બેલા પાસે બીએસએફના રોડના સર્વે માટે ગયેલા ઈજનેર ની ટીમ રસ્તો ભૂલી જતાં રણ માગુમ થઈ…

View More બેલાના રણમાં ગુમ થયેલા ઇજનેરની પાંચમા દિવસે રણમાંથી લાશ મળી આવી

રાપરના બેલા રણમાં ગૂમ થયેલા ઇજનેરની મહાશોધખોળ

વાગડ વિસ્તારના રાપર તાલુકાના બેલા મૌઆણાના રણ વિસ્તારમાં રાપર તાલુકાના બેલા ગામ નજીક આવેલા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા રણ વિસ્તાર છે. અહીં માર્ગ નિર્માણ માટે સર્વેની…

View More રાપરના બેલા રણમાં ગૂમ થયેલા ઇજનેરની મહાશોધખોળ

રાપરના ગેડી ગામે બહેન સાથે પ્રેમસબંધની શંકાએ યુવાનની હત્યા

યુવતીના ભાઇએ ખેતમજૂરનું ગળું કાપી નાખ્યું, આરોપીની શોધખોળ રાપર તાલુકાના ગેડી ગામ નજીક એક ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. આણદપરના 25 વર્ષીય ખેતમજૂર અરવિંદની…

View More રાપરના ગેડી ગામે બહેન સાથે પ્રેમસબંધની શંકાએ યુવાનની હત્યા

શિક્ષિકાએ સતત અપમાનિત કરતા છાત્રાનો આપઘાત

રાપર તાલુકાનાં ભીમાસર ગામે છ દિવસ અગાઉ એક સગીરાએ આપઘાત કરી લીધા પછી તેના સામાનમાંથી તેણે લખેલી સ્યુસાઇડ નોટમાં શાળાની શિક્ષિકા દ્વારા અપાતા સતત માનસિક…

View More શિક્ષિકાએ સતત અપમાનિત કરતા છાત્રાનો આપઘાત

રાપરમાંથી પકડાયેલા 8.29 લાખના દારૂ પ્રકરણમાં પોલીસે વીડિયોગ્રાફી ન કરતા આરોપીને જામીન મળી ગયા!

રાપર પોલીસે અંદાજીત એક મહિના પહેલા રૂૂ. 8.29 લાખનો વિદેશી દારૂૂ પકડ્યો હતો, પરંતુ કાર્યવાહી દરમિયાન વિડીયોગ્રાફી ન કરવાની ભૂલને કારણે આરોપીને કોર્ટમાંથી જામીન મળી…

View More રાપરમાંથી પકડાયેલા 8.29 લાખના દારૂ પ્રકરણમાં પોલીસે વીડિયોગ્રાફી ન કરતા આરોપીને જામીન મળી ગયા!