મૃતક ત્રણ દિવસથી ગૂમ હતો, કારણ અકળ બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં નદી કિનારે આવેલા દિગંબર મંદિરમાંથી એક યુવકનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે.…
View More રાણપુરના દિગંબર મંદિરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યોRanpur news
રાણપુરના નાગનેશ પાસે બસ-કાર વચ્ચે અકસ્માત: વરરાજાની માતાનું કરુણ મોત
બ્યુટી પાર્લરમાં તૈયાર થઇ પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો: લગ્ન પ્રસંગમાં શોક છવાયો: બે ગંભીર રાણપુર-ધંધુકા હાઈવે માર્ગ પર નાગનેશ ગામ નજીક એક દુ:ખદ…
View More રાણપુરના નાગનેશ પાસે બસ-કાર વચ્ચે અકસ્માત: વરરાજાની માતાનું કરુણ મોતરાણપુરમાં કતલખાને લઇ જવાતા 9 પશુઓને બચાવી લેવાયા
જીવદયા પ્રેમીઓની સતર્કતાથી પશુઓને બચાવાયા,9 પશુઓને પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા બોટાદ જિલ્લાના રાણપુરમાં મિલેટ્રી ચોકડી પાસેથી 9 પશુઓને કતલખાને લઈ જતા બચાવવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર…
View More રાણપુરમાં કતલખાને લઇ જવાતા 9 પશુઓને બચાવી લેવાયારાણપુરના દેવળિયા પાસે ટ્રકના ચાલકે ઠોકરે લેતા બાઈકચાલક આધેડનું મોત
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના દેવળીયા ગામ પાસે હાઇવે રોડ ઉપર આઇસર ટ્રક ચાલકે મોટરસાયકલ ચાલકને ટક્કર મારતા મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત…
View More રાણપુરના દેવળિયા પાસે ટ્રકના ચાલકે ઠોકરે લેતા બાઈકચાલક આધેડનું મોતરાણપુરમાં વાડીના ઝટકા વાયરથી કરંટ લાગતા બાળકીનું કરૂણ મોત
બોટાદ ખુલ્લા મુકાયેલા ઝટકાના વાયરથી બે બાળકીઓને વીજશોક લાગતા એક બાળકીનું મોત થયું અને એક બાળકી ગંભીર રીતે ઈજા પામતાં સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. અકસ્માતમાં…
View More રાણપુરમાં વાડીના ઝટકા વાયરથી કરંટ લાગતા બાળકીનું કરૂણ મોતરાણપુરમાં થર્ટી ફર્સ્ટ અંતર્ગત પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ
31 ડિસેમ્બર થર્ટી ફર્સ્ટ ને લઈને બોટાદ જિલ્લા પોલીસ એકશન મોડમાં આવી છે ત્યારે રાણપુર શહેરમાં પોલીસ દ્વારા રાણપુરમાં કીનારા મિલેટ્રી ત્રણ રસ્તા પાસે પોલીસે…
View More રાણપુરમાં થર્ટી ફર્સ્ટ અંતર્ગત પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગરાણપુરમાં દારૂડિયાનું દંગલ: લોકોને મારવા દોડતા અફરાતફરી
પોલીસ આવા તત્વો સામે કડક કામગીરી કરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં દેશી દારૂૂ પીને દારૂૂડિયા જાહેરમાં દંગલ મચાવી રહ્યા…
View More રાણપુરમાં દારૂડિયાનું દંગલ: લોકોને મારવા દોડતા અફરાતફરી