ગુજરાત2 months ago
રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર મેરીટાઇમ બોર્ડ કર્મચારી સંઘના પ્રમુખ બન્યા
રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી ભાજપમાં ભળી ગયેલા અંબરીશ ડેરને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) કર્મચારી સંઘ મહામંડળ ના પ્રમુખ તરીકે પસંદગી...