મિસિસ રાજસ્થાન બનવા ખેતરની માટી ખંખેરી,આત્મવિશ્વાસથી ફેશનની ઝળહળાટ ભરી દુનિયામાં પહોંચ્યા લલિતા નેહરા ખેતી કરવાની સાથે રિલ્સ જોતા જોતા લલિતા નેહરાની આંખોમાં ઊગ્યું સૌંદર્ય અને…
View More ફાર્મિંગ થી ફેશનનો માર્ગ ખેડી કર્યું રેમ્પ વોકrajsthan
રાજસ્થાનમાં જમવાનું બિલ ચૂકવ્યા વગર ભાગેલા પાંચ ગુજરાતીઓ અંબાજીથી ઝડપાયા
રાજસ્થાનના આબુરોડમાં એક હોટલમાંથી બિલ ચૂકવ્યા વિના ભાગી ગયેલા પાંચ પ્રવાસીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. હોટલ માલિકે પીછો કરીને પોલીસને જાણ કરતા, અંબાજી રોડ પરથી…
View More રાજસ્થાનમાં જમવાનું બિલ ચૂકવ્યા વગર ભાગેલા પાંચ ગુજરાતીઓ અંબાજીથી ઝડપાયાજયપુરમાં હાઇટેન્શન લાઇનની ઝપેટમાં આવતાં સ્લીપર બસમાં લાગી આગ, 3ના મોત
રાજસ્થાનની રાજધાની જયપુરના મનોહરપુર વિસ્તારમાં એક સ્લીપર બસમાં ભયાનક આગ લાગી હતી. ચાલતી બસ વીજળીના હાઈટેન્શન વાયરો સાથે ટકરાઈ અને વાયરો સાથેના ટકરાવ બાદ…
View More જયપુરમાં હાઇટેન્શન લાઇનની ઝપેટમાં આવતાં સ્લીપર બસમાં લાગી આગ, 3ના મોતઅમદાવાદથી-ભીલવાડા જતી સ્લીપર બસનો અકસ્માત, 3ના મોત
રાજસમંદમાં કાંકરોલી-ભીલવાડા રોડ પર એક બસ પલટી ખાતા 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 24 જેટલા લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી…
View More અમદાવાદથી-ભીલવાડા જતી સ્લીપર બસનો અકસ્માત, 3ના મોતઆર્યનના પેન્સિલ ટાવરને ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
રાજસ્થાનના સિકરમાં રહેતા આર્યન શર્મા નામના જાતજાતની પેન્સિલો કલેક્ટ કરવાના શોખીન યુવાને પેન્સિલને ઉપરાઉપરી ગોઠવીને એમાંથી એક ટાવર બનાવ્યો છે. તેણે ચાર પેન્સિલોથી એક ચોરસ…
View More આર્યનના પેન્સિલ ટાવરને ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાનજયપુરમાં CNG-LPG ટ્રક ટકરાતાં ભીષણ આગ: 7નાં મોત, 40 ઘાયલ
બિન સત્તાવાર મરણાંક 15: 40થી વધુ વાહનો પણ ખાખ: 500 મીટર સુધી આગ ફેલાતાં અજમેર હાઇવે બંધ જયપુર-અજમેર હાઈવે પર આજે વહેલી સવારે એલપીજી અને…
View More જયપુરમાં CNG-LPG ટ્રક ટકરાતાં ભીષણ આગ: 7નાં મોત, 40 ઘાયલ