શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આંબેડકર નગરમાં માતા-પુત્રો ઉપર પાંચ શખ્સોએ ધોકા-છરી વડે હુમલો કરતા ઘવાયેલા બંને સગા ભાઈને સારવારમાં ખસેડાયા હતાં. મારા…
View More મારા મમ્મીને કેમ હેરાન કરો છો કહી ઠપકો આપતા માતા-પુત્રો ઉપર ધોકા-છરીથી હુમલોrajkot
ટ્રકમાં ચોરખાનું બનાવી લવાયેલ 1095 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
શહેરના ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ રોડ તરફ જતાં માર્કેટીંગ યાર્ડ પાસે પીસીબીએ દરોડોપાડી ટ્રકના અંદર ચોરખાનું બનાવી ગોવાથી રાજકોટ લાવેલ રૂા. 2.90 લાખની કિંમતનો 1095 બોલ…
View More ટ્રકમાં ચોરખાનું બનાવી લવાયેલ 1095 બોટલ વિદેશી દારૂ ઝડપાયોસાધુ વાસવાણી રોડ પર નેપાળી પ્રૌઢે દારૂના નશામાં ગળામાં છરી ફેરવી દીધી
શહેરમાં સાધુવાસવાણી રોડ ઉપર નેપાળી પ્રૌઢે દારૂના નશામાં પોતાની જાતે ગળા ઉપર છરી ફેરવી દીધી હતી. યુવાનનેઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ…
View More સાધુ વાસવાણી રોડ પર નેપાળી પ્રૌઢે દારૂના નશામાં ગળામાં છરી ફેરવી દીધીવ્યાજખોરને 4 લાખના 6.80 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરી યુવાનને બેરહેમીથી માર માર્યો
રાજકોટમાં વધુ એક વ્યાજખોરિ ની ઘટના સામે આવી છે આ ઘટનામાં એલઆઇસી એડવાઈઝરે પિતાની સારવાર માટે વ્યાજખોર પાસેથી ચાર લાખ રૂૂપિયા વ્યાજ લીધા બાદ…
View More વ્યાજખોરને 4 લાખના 6.80 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરી યુવાનને બેરહેમીથી માર માર્યોશ્રી રામ સોસાયટીમાં ડીગ્રી વગર સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયો
જૂનાગઢના આકોલવાડી ગીરના શખ્સે ઘરે જ દવાખાનું ખોલ્યું હતું રાજકોટના આર.ટી.ઓ કચેરીના પાછળના ભાગે આવેલ શ્રી રામ સોસાયટીમાં ડીગ્રી વિના પ્રેક્ટીસ કરી લોકોના આરોગ્ય સાથે…
View More શ્રી રામ સોસાયટીમાં ડીગ્રી વગર સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયોકર્ણાવતી સ્કૂલના શિક્ષિકાએ બાળકીના ગુપ્તાંગમાં ઇજા કરતા ગુનો નોંધાયો
મારી પર લગાવવામાં આવેલા આક્ષેપો ખોટા, આ દીકરીને મેં આખુ વર્ષ ભણાવી છે: શિક્ષિકા શહેરમાં સમગ્ર શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના સામે આવતા ચકચાર મચી…
View More કર્ણાવતી સ્કૂલના શિક્ષિકાએ બાળકીના ગુપ્તાંગમાં ઇજા કરતા ગુનો નોંધાયોસિટી બસના આતંક સામે સામાજિક સંગઠનો પણ મેદાને
સિટી બસ દૂર્ઘટનામાં ચાર નિર્દોષ લોકોના જીવ હોમાઈ જતાં શહેરભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બેફામ દોડતી સીટીબસો સામે વિપક્ષ સહિતના તંત્રએ રજૂઆત કરી છે…
View More સિટી બસના આતંક સામે સામાજિક સંગઠનો પણ મેદાનેલક્ષ્મીના ઢોરા પર 12 પાકા મકાનોનું ડિમોલિશન
મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ટીપીના રોડ ઉપર થયેલાદબાણ અને મનપાના અલગ અલગ હેતુ માટે ફાળવેલા પ્લોટ ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો દુર કરવાનીકામગીરી પુરજોશથી શરૂ…
View More લક્ષ્મીના ઢોરા પર 12 પાકા મકાનોનું ડિમોલિશનસરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાની સફળ બાયપાસ સર્જરી
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા ઉપર અમદાવાદમાં એપિક હોસ્પિટલમાં ડો. અનીલ જૈને બાયપાસ સર્જરી કરી છે અને તે સફળ થઇ છે. ગુણવંતભાઈ ડેલાવાળાને તાજેતરમાં હ્રદયરોગનો…
View More સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાની સફળ બાયપાસ સર્જરીશહેરમાં જી.પી.એસ.સી. દ્વારા યોજાનારી પરીક્ષા અંગે પ્રતિબંધાત્મક આદેશો જાહેર
જી.પી.એસ.સી. દ્વારા તા. 20 એપ્રિલ, 2025ના રોજ બપોરે 12 કલાકથી બપોરે 03 કલાક સુધી પગુજરાત વહીવટી સેવા વર્ગ – 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ –…
View More શહેરમાં જી.પી.એસ.સી. દ્વારા યોજાનારી પરીક્ષા અંગે પ્રતિબંધાત્મક આદેશો જાહેર