શાપર-વેરાવળ અને ગોંડલ વચ્ચેના વિસ્તૃત ઔદ્યોગિક પટ્ટામાં વીજળીની સમસ્યાએ નાના અને મોટા ઉદ્યોગોને ભારે પરેશાન કરી દીધા છે. રીબડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને આ ગંભીર મુદ્દે…
View More PGVCLના વાંકે 200 જેટલા નાના-મોટા ઉદ્યોગકારો હેરાનrajkot
કોલેજો અને યુનિવર્સિટીમાં છાત્રોને હવેથી ડિફેન્સની તાલીમ પણ અપાશે
શહેરની વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને હવે ડિફેન્સની તાલીમ આપવામાં આવશે. આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ ગઈકાલે તમામ કોલેજોના આચાર્યો સાથે એક બેઠક…
View More કોલેજો અને યુનિવર્સિટીમાં છાત્રોને હવેથી ડિફેન્સની તાલીમ પણ અપાશેપોલીસ ઉપર હુમલો અને વેપારીના અપહરણમાં 4 મહિનાથી વોન્ટેડ કુખ્યાત શખ્સ ઝડપાયો
ભીસ્તીવાડમાં પોલીસ ઉપર હુમલો કરનાર તેમજ 75 લાખના હવાલામાં પટેલ વેપારીનું અપહરણ કરવાના ગુનામાં સંડોવાયેલા ભીસ્તીવાડના નામચીન ઈશોભા દલને 4 મહિના બાદ ઝોન-2 એલસીબીની…
View More પોલીસ ઉપર હુમલો અને વેપારીના અપહરણમાં 4 મહિનાથી વોન્ટેડ કુખ્યાત શખ્સ ઝડપાયોમનપા પાસેથી ડોર ટુ ડોર ભેગુ કરેલ પ્લાસ્ટિકની ખરીદી કરી, રીસાયક્લિગં કરાશે
આજરોજ દેશની જાણીતી સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતી ભારતના ઉદ્યોગપતિઓને સંગઠન કરી સમાજ ઉપયોગી વસ્તુઓ પોતાનો સહયોગ આપી દેશભક્તિના કાર્યમાં જોડાઈ તે માટે કાર્યરત કરતી લઘુ…
View More મનપા પાસેથી ડોર ટુ ડોર ભેગુ કરેલ પ્લાસ્ટિકની ખરીદી કરી, રીસાયક્લિગં કરાશેવાવડીમાં યુવાને ગળેફાંસો ખાઈ જિંદગીથી છેડો ફાડયો
શહેરમાં વાવડી વિસ્તારમાં આવેલ આંગન પાર્કમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.…
View More વાવડીમાં યુવાને ગળેફાંસો ખાઈ જિંદગીથી છેડો ફાડયોરૂખડિયાપરામાં પરિવાર ઉપર ધોકા-છરીથી હુમલો : પથ્થરમારો, તોડફોડ
ઘરમાં સીસીટીવી લગાવતાં પાડોશીઓ દારૂનો ધંધો કરતાં હોય સારૂ ન લાગતા તૂટી પડયા: પિતા-પુત્ર, 9 મહિનાની બાળકી સહિત ચાર ઘવાયા : ઘરમાંથી રોકડ લૂંટી ગયાનો…
View More રૂખડિયાપરામાં પરિવાર ઉપર ધોકા-છરીથી હુમલો : પથ્થરમારો, તોડફોડભાઇ-ભાભીના ઝઘડામાં વચ્ચે પડેલા યુવકને મોટાભાઇએ છરીના ઘા ઝીંકી દીધા
હુડકો ચોકડી પાસે શાંતિનગરની ઘટના: હુમલામાં ઘવાયેલો યુવાન સારવારમાં શહેરમાં હુડકો ચોકડી પાસે આવેલ શાંતિનગર મફતિયાપરામાં રહેતા ભાઈ ભાભી વચ્ચે ઝઘડો થતા છોડાવવા વચ્ચે પડેલા…
View More ભાઇ-ભાભીના ઝઘડામાં વચ્ચે પડેલા યુવકને મોટાભાઇએ છરીના ઘા ઝીંકી દીધાશેર બજારમાં નાણા ડૂબતા ખાનગી હોસ્પિટલના કર્મચારીનો આપઘાતનો પ્રયાસ
રાજકોટ સહિત રાજ્યભરમાં આર્થિક સંકડામણના કારણે અનેક પરિવારોના માળા પીંખાયા છે ત્યારે વધુ એક ઘટનામાં રાજકોટ રહેતાં અને હોસ્પિટલમાં ઓ.ટી. આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા પોરબંદરના…
View More શેર બજારમાં નાણા ડૂબતા ખાનગી હોસ્પિટલના કર્મચારીનો આપઘાતનો પ્રયાસમહાનગરપાલિકામાં દલાલો-એજન્ટોને પ્રવેશબંધી કરો
રાજકોટ કામદાર યુનિયને મ્યુનિ. કમિશનરને સંબોધીને આપેલા આવેદનપત્રમાં સિવિલ હોસ્પિટલની માફક મહાનગર પાલિકામાં પણ દલાલો અને એજન્ટોને પ્રવેશબંધી ફરમાવવા તથા આ અંગેના બોર્ડ…
View More મહાનગરપાલિકામાં દલાલો-એજન્ટોને પ્રવેશબંધી કરોવેકેશનમાં ફીના ઉઘરાણા કરતી શાળા સામે કાર્યવાહી કરો: કોંગ્રેસ
રાજકોટમા વિવિધ ખાનગી શાળાઓ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 10-11-12 ના વિદ્યાર્થીઓ માટે વેક્શન બેચના નામે અભ્યાસક્રમ શરૂૂ દેવામા આવતો હોય છે અને…
View More વેકેશનમાં ફીના ઉઘરાણા કરતી શાળા સામે કાર્યવાહી કરો: કોંગ્રેસ