અગાઉ એક ખેચમાં મોટી રકમ મળતાં બીજી વખત ગાંજો લાવ્યા ત્યારે ઝડપાઈ ગયા રાજકોટમાં ‘સે નો ટુ ડ્રગ્સ’ ઝુંબેશ અંતર્ગત એસઓજીની ટીમે અમદાવાદ-રાજકોટ હાઈવે…
View More ઓરીસ્સાથી રૂા.7.24 લાખનો ગાંજો લાવનાર બે કેરીયર ઝડપાયા, મંગાવનારની શોધખોળrajkot
યુવતીને સ્નેપચેટ પર મેસેજ કરતા યુવકની હત્યા
શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બે હાલ થઈ હોય તેમ ક્રાઈમના ગ્રાફમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલે વધુએક લોહીયાળ ઘટના ઘટી હતી.…
View More યુવતીને સ્નેપચેટ પર મેસેજ કરતા યુવકની હત્યાકુવાડવામાં હિરાસર એરપોર્ટના કર્મચારીએ માતા-પિતાના વિરહમાં ફિનાઈલ પી લીધું
શહેરની ભાગોળે કુવાડવા ગામે રહેતાં અને હિરાસર એરપોર્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં યુવાને માતા-પિતાના વિરહમાં ફિનાઈલ પી લીધું હતું. યુવકની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં…
View More કુવાડવામાં હિરાસર એરપોર્ટના કર્મચારીએ માતા-પિતાના વિરહમાં ફિનાઈલ પી લીધુંઆજીનદીના કાંઠે પૌત્રને ખિજાવાની ટકોર કરતા પુત્ર વિફર્યો: પથ્થર ઝીંકી પિતાનું માથું ફોડી નાખ્યું
રાજકોટ શહેરના નવા થોરાળા વિસ્તારમાં આજી નદીના કાંઠે આવેલા ટેક્ટર ચોક પાસે એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં નજીવા પ્રશ્ને પુત્રે…
View More આજીનદીના કાંઠે પૌત્રને ખિજાવાની ટકોર કરતા પુત્ર વિફર્યો: પથ્થર ઝીંકી પિતાનું માથું ફોડી નાખ્યુંનાની બહેન ભાગી જતા મોટી બહેને ફિનાઇલ ગટગટાવી લીધું
શહેરની ભાગોળે ગૌરીદડ ગામે રહેતી યુવતીએ નાની બહેન અન્ય યુવક સાથે ભાગી જતા લાગી આવવાથી ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.…
View More નાની બહેન ભાગી જતા મોટી બહેને ફિનાઇલ ગટગટાવી લીધુંનિશિતે મિત્રને ફોન કરી કહ્યું અમે દવા પીધી છે, મારા માતા-પિતાને બચાવી લે
શહેરમાં સાધુ વાસવાણી રોડ પર આવેલા જનતા પાર્કમાં પી.ડબલ્યુ.ડી.ના નિવૃત્ત કર્મચારીએ પત્ની અને પુત્ર સાથે આર્થિક સંકડામણથી કંટાળી સજોડે ઝેરી દવા પી સામુહિક આપઘાત કર્યો…
View More નિશિતે મિત્રને ફોન કરી કહ્યું અમે દવા પીધી છે, મારા માતા-પિતાને બચાવી લેગેસનો બાટલો લીકેજ થતા પંજાબી ઢાબામાં આગ ભભૂકી, 6 ગંભીર
રાજુલા શહેરના હાઇવે તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલી હિંડોરણા ચોકડી ખાતે સ્થિત ’સતનામ પંજાબી ઢાબા’ માં દૈનિક ધોરણે રસોઈ બનાવવાની કામગીરી ચાલી રહી હતી.…
View More ગેસનો બાટલો લીકેજ થતા પંજાબી ઢાબામાં આગ ભભૂકી, 6 ગંભીરસુરાપુરાના દર્શને જતાં આધેડનું આઇસરમાંથી પડી જતાં મોત
શહેરના સામાકાંઠે કુવાડવા રોડ પર રહેતો પરિવાર તેના કુટુબના સભ્યો સાથે આઇસરમાં બેસી સુરાપુરાના દર્શને જતો હતો. દરમિયાન થાનગઢના રાણીપર ગામ પાસે આઇસરમાંથી પડી જતા…
View More સુરાપુરાના દર્શને જતાં આધેડનું આઇસરમાંથી પડી જતાં મોતઇન્સ્ટા માર્ટમાંથી 800 કિલો વાસી-અખાદ્ય ખોરાક ઝડપાયો, અન્ય 4 પેઢી સીલ
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી 53 પેઢી, રેસ્ટોરન્ટ…
View More ઇન્સ્ટા માર્ટમાંથી 800 કિલો વાસી-અખાદ્ય ખોરાક ઝડપાયો, અન્ય 4 પેઢી સીલરાજકોટથી બાઇક ચોરી મોરબીમાં ફેરવતો બાબરાનો શખ્સ ઝડપાયો
મોરબી એલસીબી અને પેરોલ સ્ટાફની ટીમે મોરબી-માળિયા નેશનલ હાઈવે પરથી એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ શખ્સ નંબર પ્લેટ વગરની મોટરસાયકલ લઈને શંકાસ્પદ હાલતમાં પસાર…
View More રાજકોટથી બાઇક ચોરી મોરબીમાં ફેરવતો બાબરાનો શખ્સ ઝડપાયો