ભાવનગર જીલ્લાના ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોક્સોના ગુન્હાના આરોપીને પકડી પાડતી શાપર(વે) પોલીસ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ રેન્જ તથા પોલીસ અધિક્ષક હિમકર સિંહ રાજકોટ ગ્રામ્ય…
View More શાપર વેરાવળ પોલીસે પોકસોના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધોrajkot
આનંદનગર કોલોનીની પરિણીતાને પતિ, સાસુ-સસરા સહિતનાનો ત્રાસ
0 ગુંદાવાડી શેરી નં. 26માં રહેતાં અને એક વર્ષ પહેલાં લગ્ન કરનાર હેતલબેન (ઉ.વ.36)એ પતિ – આકાશ રાણીંગા, સસરા – હરેશભાઈ અને સાસુ -ઉષાબેન (રહે.…
View More આનંદનગર કોલોનીની પરિણીતાને પતિ, સાસુ-સસરા સહિતનાનો ત્રાસઆત્મીય કોલેજ પાસે હિટ એન્ડ રન: કારની ઠોકરે એચ. જે. સ્ટીલના કર્મચારી વૃધ્ધનું મોત
નોકરી પરથી ઘરે જતી વેળાએ અજાણ્યો કાર ચાલક અકસ્માત સર્જી ફરાર : સારવારમાં દમ તોડયો શહેરના કાલાવડ રોડ પર આત્મીય કોલેજ પાસે સપ્તાહ પૂર્વે હિટ…
View More આત્મીય કોલેજ પાસે હિટ એન્ડ રન: કારની ઠોકરે એચ. જે. સ્ટીલના કર્મચારી વૃધ્ધનું મોતહું DYSPનો દીકરો છું, બેંકના રિકવરી ઓફિસરને ધમકી
જીવન કોર્મશિયલ બેંકના રીકવરી ઓફિસરને આરોપીએ પોતાના વાકાનેરના અરણીટીંબા ગામે ઢસડીને લઇ જઇ ઉંધો લટકાવી દેવાની ધમકી આપી રાજકોટના દીવાનપરામાં રહેતા અને જીવન કોમર્શીયલ…
View More હું DYSPનો દીકરો છું, બેંકના રિકવરી ઓફિસરને ધમકીરેલનગરમાં યુવાને આર્થિકભીંસથી કંટાળી કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં આવેલ રેલનગર વિસ્તારમાં આવેલા શિવાલય ચોકમાં રહેતા યુવાને આર્થિકભીંસથી કંટાળી ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ…
View More રેલનગરમાં યુવાને આર્થિકભીંસથી કંટાળી કર્યો આપઘાતનો પ્રયાસહિરાસર ઇન્ટરનેશનલ અરેપોર્ટને વિજય રૂપાણીનું નામ આપો: જય વસાવડા
રાજકોટ સાથેની યાદ કાયમી જાળવી રાખવા જાણીતા લેખક જય વસાવડાનું સૂચન અમદાવાદ ખાતે ઘટેલી ગોઝારી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણીનું નિધન થયું હતુ.…
View More હિરાસર ઇન્ટરનેશનલ અરેપોર્ટને વિજય રૂપાણીનું નામ આપો: જય વસાવડાનશો નાશનું મૂળ છે, મજબૂર નહીં મજબૂત બનો
યુનિવર્સિટી પોલીસે યુવાધન માટે શરૂ કર્યુ જાગૃતિ અભિયાન, ઠેર-ઠેર બેનર્સ લગાવાયા આજકાલ આપણાં યુવાધનની કેટલીક હરકતોથી જે ચિત્ર ઊપસી રહ્યું છે, એ કદાચ મજબૂત…
View More નશો નાશનું મૂળ છે, મજબૂર નહીં મજબૂત બનોદૂધ અને માવામાં તેલની મિલાવટ, બે વેપારીને રૂા. 45000નો દંડ
ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીના 22 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, સ્વામી કેટરર્સમાંથી ઢોસાના વાસી મસાલાનો નાશ મનપાના ફૂડ વિભાગ દ્વારા થોડા સમય પહેલા ખાદ્યપદાર્થના બે નમુના લેવામાં…
View More દૂધ અને માવામાં તેલની મિલાવટ, બે વેપારીને રૂા. 45000નો દંડકામ ધંધો કરતો ન હોવાથી પિતાએ ફડાકા મારતા પુત્રએ ઝેર ગટગટાવ્યું
શહેરના મોરબી રોડ પર વેલનાથપરામાં કામ ધંધો કરતો ન હોવાથી પિતાએ ફડાકા મારતાં લાગી આવવાથી પુત્રએ ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે સિવિલ…
View More કામ ધંધો કરતો ન હોવાથી પિતાએ ફડાકા મારતા પુત્રએ ઝેર ગટગટાવ્યુંરાજકોટ જિલ્લાની 64 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 22ની રવિવારે પેટાચૂંટણી
2.18 લાખ બેલેટ પર છપાવાયા, 74 બિલ્ડિંગોમાં મતદાનની વ્યવસ્થા સમગ્ર ગુજરાત રાજ્યમાં રવિવાર, 22 જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ત્યારે રાજકોટ…
View More રાજકોટ જિલ્લાની 64 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 22ની રવિવારે પેટાચૂંટણી