ફૂડ વિભાગ દ્વારા 24 દુકાનોમાં ચેકિંગ, 6ને લાઇસન્સ અંગેની નોટિસ: પાંચ સ્થળેથી નમૂના લેવાયા ફૂડ વિભાગ દ્વારા આજે 24 ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરી છ…
View More બજરંગ વડાપાંઉમાં ગંદકીના થર: નોટિસ ફટકારાઈrajkot
ત્રણ માસની બાળકી અને ત્રણ માસ પહેલા પરણેલા યુવાનના રોગચાળાએ ભોગ લીધા
રાજકોટ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે.ત્યારે નાના મવા રોડ નહેરુનગરમાં રહેતી ત્રણ મહિનાની બાળકી અને રેલનગરમાં આવેલી શિવદ્રષ્ટિ સોસાયટીમાં રહેતા બજાજ ઈન્સ્યોરન્સના સેલ્સમેનનું તાવની બીમારીથી…
View More ત્રણ માસની બાળકી અને ત્રણ માસ પહેલા પરણેલા યુવાનના રોગચાળાએ ભોગ લીધાઅમિત શાહના કાર્યક્રમ માટે મહેસુલી અધિકારીઓને જવાબદારી
કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ આગામી સોમવાર, 22મી સપ્ટેમ્બરના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક અને રાજકોટ ડેરી…
View More અમિત શાહના કાર્યક્રમ માટે મહેસુલી અધિકારીઓને જવાબદારીહૃદયરોગના હુમલાનો ઉપાડો : વધુ ત્રણ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ
રાજકોટમાં બંધ ટ્રકની સીટ પર બેઠેલા ડ્રાઈવર સહિત ત્રણ બેભાન હાલતમાં ઢળી પડયા’તા રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ હૃદયરોગના હુમલાના કારણે અનેક…
View More હૃદયરોગના હુમલાનો ઉપાડો : વધુ ત્રણ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈરાજકોટના યુવાન પાસેથી 20 હજારના 12 લાખ પડાવી લેનાર પોરબંદરના રાણાબોરડીના સરપંચ સામે ગુનો
પોરબંદરમાં વ્યાજખોરીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. રાણાબોરડીના મૂળ નિવાસી અને હાલ રાજકોટ રહેતા રસિક નારણભાઈ રાવતે સાંગાભાઈ જીવાભાઈ મોરી પાસેથી 20 હજાર રૂૂપિયા…
View More રાજકોટના યુવાન પાસેથી 20 હજારના 12 લાખ પડાવી લેનાર પોરબંદરના રાણાબોરડીના સરપંચ સામે ગુનોનાના ધંધાર્થીઓને વગર વ્યાજની શેરી ફેરિયા લોન આપવાનો મનપામાં પ્રારંભ
છ માસથી બંધ રહેલ યોજના શરૂ કરાઇ નવી અને પેન્ડિંગ અરજી માટે તા.20 અને 22ના રોજ લોક કલ્યાણ મેળો યોજાશે ગાંધીમ્યુઝિયમ ખાતે શહેરી વિકાસ વર્ષ-2025ની…
View More નાના ધંધાર્થીઓને વગર વ્યાજની શેરી ફેરિયા લોન આપવાનો મનપામાં પ્રારંભપુત્રવધૂએ છેડતીની ફરિયાદ નોંધાવતાં સસરાએ કર્યો આપઘાતનો પ્રયાસ
ભગવતીપરાની ઘટના : એસિડ પી લેનાર વૃધ્ધને સારવાર માટે ખસેડાયા શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતા વૃધ્ધ વિરૂધ્ધ પુત્રવધૂએ જાતીય સંતામણી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જે અંગે…
View More પુત્રવધૂએ છેડતીની ફરિયાદ નોંધાવતાં સસરાએ કર્યો આપઘાતનો પ્રયાસસત્યમ પાર્ક અને રામનગરમાં જુગારના બે દરોડામાં 4 મહિલા સહિત 11 પકડાયા
શહેરમાં સત્યમ પાર્ક અને રામનગરમાં પોલીસે જુગારના બે દરોડા પાડી પતા ટીંચતા ચાર મહિલા સહિત 11 શખ્સોને રૂપિયા 37 હજારની રોકડ સાથે ઝડપી લઇ ધોરણસરની…
View More સત્યમ પાર્ક અને રામનગરમાં જુગારના બે દરોડામાં 4 મહિલા સહિત 11 પકડાયાઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણીમાં પિતા-પુત્ર ઉપર મિત્રનો છરી વડે હુમલો
શહેરમાં સંતકબીર રોડ પર આવેલા મેહુલનગરમાં રહેતાં યુવાને મિત્રને આપેલા રૂપિયા આઠ હજાર આપી જવા ફોન કર્યો હતો. જે મુદ્દે ફોનમાં બોલાચાલી થયા બાદ મિત્ર…
View More ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણીમાં પિતા-પુત્ર ઉપર મિત્રનો છરી વડે હુમલોઅયોધ્યા ચોક પાસે BRTS રૂટ પર કાર ચલાવનાર નબીરો ઝડપાયો, માફી માંગી
રાજકોટ શહેરનાં દોઢસો ફુટ રીંગ રોડ પર અયોધ્યા ચોક પાસે બીઆરટીએસ રૂટ પર જગુઆર ગાડી બસ આડે રાખી અડચણ ઉભી કરતા નબીરાનો વિડીયો સોશ્યલ મીડીયામા…
View More અયોધ્યા ચોક પાસે BRTS રૂટ પર કાર ચલાવનાર નબીરો ઝડપાયો, માફી માંગી