શહેરમાં ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલા ગોપાલનગરમાં પતિનું બીમારી સબબ મોત નીપજતા વીયોગમાં પત્નીએ ઝેરી પાવડર પી આપઘાત કરી લીધો હતો. માતા-પિતાના વિરહમાં કારખાનેદાર પુત્રએ…
View More રાજકોટમાં માતા-પિતાના વિયોગમાં કારખાનેદારનો ઝેરી પાવડર પી આપઘાતrajkot
શહેરમાં પોલીસનું મધરાત્રે ચેકિંગ, અનેક વાહનો ડીટેઇન
નંબર પ્લેટ વિના, ડાર્ક ફિલ્મવાળા અને લાઈસન્સ વિના વાહન લઇને નીકળેલા ચાલકો સામે કાર્યવાહી રંગીલા રાજકોટ શહેરમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને ટ્રાફિક નિયમોનું કડકપણે…
View More શહેરમાં પોલીસનું મધરાત્રે ચેકિંગ, અનેક વાહનો ડીટેઇનઅટલ સરોવર વિસ્તારમાં ફૂટપાથ ઉપર વાહન ચલાવવા પ્રતિબંધ સાથે નો-પાર્કિંગ જાહેર
રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રૈયા ટી.પી. સ્કીમ નંબર-32 માં આશરે 930 એકર વિસ્તારમાં ‘અટલ સ્માર્ટ સિટી’…
View More અટલ સરોવર વિસ્તારમાં ફૂટપાથ ઉપર વાહન ચલાવવા પ્રતિબંધ સાથે નો-પાર્કિંગ જાહેરલોહી તરસ્યા સ્વિમિંગ પુલમાં થૂંકના થીગડાં મારીને કામ ચલાવાશે!
જ્યા જીંદગીનો સવાલ હોય તેવી ગંભીર બાબતમાં પણ લીપાપોતી કરવામા આવે એવુ રાજકોટ મહાનગરપાલિકામાં જ જોવા મળે. કોઇ પણ પ્રકારની સિરિયસતા નહીં. પ્રજાને જે થવાનુ…
View More લોહી તરસ્યા સ્વિમિંગ પુલમાં થૂંકના થીગડાં મારીને કામ ચલાવાશે!સિરામિક ડાઇ-પ્રિન્ટિંગ મશીનરી સાથે સંકળાયેલા રાજકોટ-મોરબીના 11 વેપારી ઇન્કમટેકસની ઝપટે
ગઇકાલે ઇન્કમટેકસે રાજકોટ અને મોરબીમાં એકસાથે અનેક સ્થળોએ તપાસ હાથ ધરી હતી. વિદેશી ભંડોળના ટ્રાન્સફર, વિદેશી રોકાણ અને કરચોરીની શંકા હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી…
View More સિરામિક ડાઇ-પ્રિન્ટિંગ મશીનરી સાથે સંકળાયેલા રાજકોટ-મોરબીના 11 વેપારી ઇન્કમટેકસની ઝપટેRMCએ 11 વર્ષમાં 1.88 અબજનું મોંઘુદાટ ડીઝલ ખરીદ્યુ, અંતે બજારભાવની સુદ્બુધ્ધિ આવી
વર્તમાન સ્થિતિએ બજારભાવ રૂૂ.97.92 સામે અત્યાર સુધી રૂૂ.135.98ના ભાવે ખરીદી થતી રહી, રિટેઇલ પમ્પ ‘મેસર્સ શિવાય ફ્યુલ’ પાસેથી ડીઝલ ખરીદવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર બજારભાવની…
View More RMCએ 11 વર્ષમાં 1.88 અબજનું મોંઘુદાટ ડીઝલ ખરીદ્યુ, અંતે બજારભાવની સુદ્બુધ્ધિ આવીરા.લો.સંઘમાં નો રિપીટ થિયેરી ? જૂના જોગીઓ ઉપર જોખમ
રાજકોટ-લોધિકા ખરીદ-વેચાણ સહકારી સંઘની 16 બેઠકની ચૂંટણીમાં ભાજપના જ ત્રણેક જૂથો વચ્ચે હોડ જામી છે. ત્યારે આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમદિવસ હોય, આજે મોડીરાત્રે અથવા આવતીકાલે…
View More રા.લો.સંઘમાં નો રિપીટ થિયેરી ? જૂના જોગીઓ ઉપર જોખમકાલે જનરલ બોર્ડ, આજી રિવર ફ્રન્ટ-નદી સફાઇ મુદ્દે વિપક્ષે દારૂગોળો ભર્યો
રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક આવતીકાલ તા. 20મીએ મળી રહી છે. આ બેકઠમાં ફરી એકવાર કોંગ્રેસના કોર્પોરેટરો આજી રીવર ફ્રન્ટ અને આજી નદીની સફાઇ મુદ્દે…
View More કાલે જનરલ બોર્ડ, આજી રિવર ફ્રન્ટ-નદી સફાઇ મુદ્દે વિપક્ષે દારૂગોળો ભર્યોવ્યાજની ઉઘરાણી માટે કોન્ટ્રાક્ટર પાસેથી કાર પડાવી લીધી
રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે નાણાં ધીરધાર અને ધમકી આપી બળજબરીપૂર્વક વાહન પચાવી પાડવાનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કંટ્રકશનના વ્યવસાય સાથે…
View More વ્યાજની ઉઘરાણી માટે કોન્ટ્રાક્ટર પાસેથી કાર પડાવી લીધીરેસકોર્ષ પાસેથી બે વેપારી બે પિસ્તોલ સાથે ઝડપાયા, સાવરકુંડલાના સપ્લાયરનું નામ ખુલ્યુ
શહેરમાં ગેરકાયદે હથીયારો સામે પીસીબીની ટીમે શરૂૂ કરેલ ઝુબેશ અંતર્ગત બે દેશી પિસ્તોલ, જીવતા કાર્ટીસ સાથે બે વેપારીને ઝડપી લીધા હતા. બાલભવન પાસેથી નહેરૂૂનગરના શખ્સને…
View More રેસકોર્ષ પાસેથી બે વેપારી બે પિસ્તોલ સાથે ઝડપાયા, સાવરકુંડલાના સપ્લાયરનું નામ ખુલ્યુ