શહેરમાં ધંધાની અદાવતને લઈ મારામારીની એક ગંભીર ઘટના એક મહિના પહેલા બની હતી.જેમાં રૈયા રોડ પર રહેતાં રેતી કપચીનો ધંધો કરતાં યુવાન પર તેના જ…
View More અયોધ્યા સર્કલ નજીક ધંધાની અદાવતનો ખાર રાખી રેતી-કપચીના ધંધાર્થી પર હુમલો કરનાર પકડાયાrajkot
ગોંડલ ચોકડી પાસે 2 લાખના ગાંજા સાથે પેડલર મહિલા સહિત બે ઝડપાયા
રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશાના વેપાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ‘SAY NO TO DRUGS’ મિશન અંતર્ગત રાજકોટમાં માદક પદાર્થોના વેચાણને…
View More ગોંડલ ચોકડી પાસે 2 લાખના ગાંજા સાથે પેડલર મહિલા સહિત બે ઝડપાયાસિવિલમાં દવા કૌભાંડના પગલે જનઔષધી કેન્દ્રને તાળા લાગ્યા
કટકીબાજોના પાપે ગરીબ દર્દીઓની સુવિધા છીનવાઇ, તબીબની મીલીભગતથી આચરવામાં આવેલા 20 કરોડના દવા કૌભાંડની તપાસ બાદ ગાંધીનગર આરોગ્ય વિભાગની મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી રાજકોટમાં સરકારી…
View More સિવિલમાં દવા કૌભાંડના પગલે જનઔષધી કેન્દ્રને તાળા લાગ્યાહું કોર્ટમાં કહીશ, પ્ર.નગર પોલીસ હરામી છે: આરોપીનો પીએસઆઇ પર હુમલો
ગઇકાલે અરજી સબબ નિવેદન માટે આરોપીઓને પ્ર.નગર બોલાવ્યા બાદ બઘડાટી બોલાવી આરોપીએ કહ્યું, હું જેલમાં જઇને આવ્યો છુ મને પોલીસની બીક નથી કહી દિવાલમાં માથા…
View More હું કોર્ટમાં કહીશ, પ્ર.નગર પોલીસ હરામી છે: આરોપીનો પીએસઆઇ પર હુમલોઓપરેશન મ્યુલ હંટ, 15 ફરિયાદમાં 23 સાયબર ગઠિયાની ધરપકડ
સાયબરસાયબર ફ્રોડના બનાવને જડમૂળથી ખતમ કરવા માટે રાજ્યના ગૃહ મંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા ઓપરેશન મ્યુલ હંટનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત…
View More ઓપરેશન મ્યુલ હંટ, 15 ફરિયાદમાં 23 સાયબર ગઠિયાની ધરપકડબાર એસો.ની ચૂંટણીમાં વકીલો ઉત્થાનના મુદ્દા વિસરાયા
સેક્રેટરી વેકરિયાનો મુદ્દો પૂરો થતા સમરસ અને આરબીએ પેનલ જ્ઞાતિના સમીકરણો વચ્ચે અટવાઇ; જુદા-જુદા સમાજના વકીલોની મીટિંગોનો ધમધમાટ રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી આગામી તા.19 ડિસેમ્બરના…
View More બાર એસો.ની ચૂંટણીમાં વકીલો ઉત્થાનના મુદ્દા વિસરાયાઅંબિકા ટાઉનશિપ નજીક કપડાં સૂકવવા ગયેલા નિવૃત્ત શિક્ષિકાનો પાંચમા માળેથી કુદી આપઘાત
કયા કારણોસર પગલું ભરી લીધું ? જાણવા પોલીસે તપાસ યથાવત રાખી શહેરમાં અંબિકા ટાઉનશીપ નજીક શાંતિવન બિલ્ડિગમાં રહેતા 61 વર્ષીય નિવૃત શિક્ષિકાએ કપડા સુકાવવા છત…
View More અંબિકા ટાઉનશિપ નજીક કપડાં સૂકવવા ગયેલા નિવૃત્ત શિક્ષિકાનો પાંચમા માળેથી કુદી આપઘાતશિયાળામાં ઝાડા-ઊલટીનો કહેર, નવા 191 કેસ
આરોગ્ય વિભાગના સરવે દરમિયાન ડેન્ગ્યુ-2, કમળો-2, ટાઇફોઇડ-1 અને શરદી-ઉધરસ-તાવના 2132 દર્દી નોંધાયા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી દરમિયાન જાહેર કરેલા રોગચાળાના…
View More શિયાળામાં ઝાડા-ઊલટીનો કહેર, નવા 191 કેસનકલી જજ સેમ્યુઅલ ક્રિશ્ર્ચિનયનો કેસ લડવા બોગસ વકીલ ઘૂસી ગયો!
ગાંધીનગરમાં નકલી કોર્ટ બનાવીને અબજો રૂૂપિયાની જમીન પોતાના નામે કરાવી લેનાર નકલી આર્બિટ્રેટર જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે જુદા જુદા કેસ ચાલવા પર આવ્યા છે…
View More નકલી જજ સેમ્યુઅલ ક્રિશ્ર્ચિનયનો કેસ લડવા બોગસ વકીલ ઘૂસી ગયો!રાજપૂતપરા અને ભીમનગરમાં જુગારનો દરોડો: સ્ક્રેપના ધંધાર્થી સહિત 20 શખ્સો ઝડપાયા
શહેરના રાજપુતપરામાં અને કાલાવડ રોડ પર આવેલા ભીમનગરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી પોલીસે 20 શખ્સોને ઝડપી લીધા હતા અને 55 હજારનો મુદ્દામાલ…
View More રાજપૂતપરા અને ભીમનગરમાં જુગારનો દરોડો: સ્ક્રેપના ધંધાર્થી સહિત 20 શખ્સો ઝડપાયા