મનપા દ્વારા દર શુક્રવારે વોર્ડ વાઇઝ ઝુંબેશ, સ્થળ પર સુનાવણી સાથે નવું એસેસમેન્ટ કરાશે રાજ્ય સરકાર દ્વારા દરેક મહાનગરપાલિકાને પ્રોફેશનલ ટેકસની કામગીરી સોંપવામાં આવી છે.…
View More પ્રોફેશનલ ટેક્સ નહીં ભરો તો થશે પોલીસ ફરિયાદ, 67000 એકમોને નોટિસrajkot
રાજકોટ જિલ્લા કલેક્ટરનો સપાટો: એકસાથે 58 મહેસૂલી કેસોનો નિકાલ
રૈયાના એક પ્લોટમાં શરતભંગ, દંડ વસૂલવા હુકમ રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશ દ્વારા જિલ્લાના મહેસૂલી પ્રશ્નોના ઝડપી અને પારદર્શક ઉકેલ માટે એક મહત્વપૂર્ણ અભિગમ…
View More રાજકોટ જિલ્લા કલેક્ટરનો સપાટો: એકસાથે 58 મહેસૂલી કેસોનો નિકાલસિવિલ હોસ્પિટલમાં ‘પ્યાસી’ઓ માટે ખાસ વ્યવસ્થા
ચાર તબીબોને જવાબવદારી સોંપાઇ, બ્લડ સેમ્પલના રિપોર્ટ ફટાફટ થશે થર્ટી ફર્સ્ટ ડીસેમ્બર એટલે વિતેલા વર્ષને બાય બાય અને નવા વર્ષને વેલકમ કરવા માટેનો ઉજવણીનો પ્રસંગ…
View More સિવિલ હોસ્પિટલમાં ‘પ્યાસી’ઓ માટે ખાસ વ્યવસ્થાકોઠારિયા યુએલસીની ફાજલ જમીન ઉપર ખડકાયેલું કારખાનુ તોડી પાડતાં મામલતદાર
ગુજરાત મિરર, રાજકોટ તા.31 રાજકોટ જિલ્લામાં સરકારી જમીન પર દબાણ કરનારા તત્વો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહીનો દોર જારી રાખવામાં આવ્યો છે. રાજકોટ તાલુકા મામલતદાર…
View More કોઠારિયા યુએલસીની ફાજલ જમીન ઉપર ખડકાયેલું કારખાનુ તોડી પાડતાં મામલતદારશહેર ભાજપ સંગઠન ડખ્ખે ચડ્યું, નવા નામો પણ મગાવાયા
તમામ જ્ઞાતિનો સમાવેશ કરવા નિરીક્ષકોની સૂચના, નવા રાઉન્ડમાં ફરી બોલાવશું કહી શહેર પ્રમુખને રવાના કરી દેતા ભારે ચકચાર માનીતા અને મામકાઓને ગોઠવી દેવાની ‘ગોઠવણ’ સામે…
View More શહેર ભાજપ સંગઠન ડખ્ખે ચડ્યું, નવા નામો પણ મગાવાયારાજકોટના યુવકનો દીવ નાગવા પાસેથી કારમાંથી મૃતદેહ મળ્યો
રાજકોટમાં રહેતો યુવાન દીવના નાગવા કોસ્ટારમાર રિસોર્ટ સામે કારમાં હતો ત્યારે બેભાન થઈ ગયો હતો. યુવાન લાંબા સમય સુધી પાર્કીંગમાં હોવાની પોલીસને જાણ કરવામાં આવતાં…
View More રાજકોટના યુવકનો દીવ નાગવા પાસેથી કારમાંથી મૃતદેહ મળ્યોરાજકોટની યુવતીએ જામનગરના મિત્ર સામે લગ્ન નહીં કરી માર માર્યાની ફરિયાદ નોંધાવી
રાજકોટમાં રહેતી સીમાબેન કાંતિભાઈ ઘાવરી નામની 30 વર્ષની યુવતીએ જામનગરમાં મહાવીર નગરમાં રહેતા દિલીપ કિશોરભાઈ સોલંકી સામે પોતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા…
View More રાજકોટની યુવતીએ જામનગરના મિત્ર સામે લગ્ન નહીં કરી માર માર્યાની ફરિયાદ નોંધાવીથર્ટી ફર્સ્ટ: પીધેલાઓ ખબરદાર… નશો ઉતારવા પોલીસ તૈયાર
હાઈ-વે ઉપર ઠેર ઠેર ઘનિષ્ટ ચેકીંગ, મુખ્ય માર્ગો ઉપર ચેક પોસ્ટો ઉભી કરાઈ ડિ્ંરક એન્ડ ડ્રાઈવના 14 કેસ, 210 કારના કાળા કાચ દૂર કરાયા, નંબર…
View More થર્ટી ફર્સ્ટ: પીધેલાઓ ખબરદાર… નશો ઉતારવા પોલીસ તૈયારજામનગરથી રાજકોટ પરીક્ષા દેવા આવતાં ચાર મિત્રોની કારને નડ્યો અકસ્માત; એકનું મોત
મુળ વડોદરાનો વતની અને હાલ જામનગર રિલાયન્સ ખાવડી ખાતે એન્જિનિયર તરીકે ફરજ બજાવતો યુવાન પોતાના ચાર મિત્રો સાથે રાજકોટ પરીક્ષા આપવા માટે કાર લઈને આવતો…
View More જામનગરથી રાજકોટ પરીક્ષા દેવા આવતાં ચાર મિત્રોની કારને નડ્યો અકસ્માત; એકનું મોતમ્યુનિ. કમિશનરની ચેમ્બરમાં તોડફોડના કેસમાં કોંગી નેતાઓ નિર્દોષ
18 વર્ષ પહેલાં પાણી પ્રશ્ને રજૂઆત કરવા ગયેલા 6 કોંગી કોર્પોરેટરો સહિત 13 સામે તોડફોડ અને ફરજ રૂકાવટનો ગુનો નોંધાયો’તો નીચેની કોર્ટના હુકમ સામે સરકાર…
View More મ્યુનિ. કમિશનરની ચેમ્બરમાં તોડફોડના કેસમાં કોંગી નેતાઓ નિર્દોષ