જામનગર રોડ શિવશક્તિ સોસાયટીમાં રહેતા રાજેશભાઇ ભરતભાઇ વાવેસા (કોળી)(ઉ.વ.35)પોતાની રીક્ષા લઇ ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે સ્કોર્પિયોના ચાલક પીપળીયા ગામના સંજય સોલંકી અને તેની…
View More મનહર પુર પાસે સ્કોર્પિયો જોઇને ચલાવવાનુ કહેતા રિક્ષાચાલકને બે શખ્સોએ માર માર્યોrajkot
આકાશદીપ સોસાયટીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જિંદગીથી છેડો ફાડ્યો
શહેરમાં મવડી વિસ્તારમાં આવેલ આકાશદીપ સોસાયટીમાં રહેતી પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.…
View More આકાશદીપ સોસાયટીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જિંદગીથી છેડો ફાડ્યોલાપાસરીમાં યુવતીએ ગળાફાંસો ખાઇ જીવ દીધો
શહેરના જુના માર્કેટ યાર્ડ પાછળ આવેલા લાપાસરી ગામમાં રહેતાં 19 વર્ષના ટ્વીંકલબા દોલતસિંહ ગોહિલએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઈ ગયો છે. વધુ…
View More લાપાસરીમાં યુવતીએ ગળાફાંસો ખાઇ જીવ દીધોબામણબોર જીઆઇડીસીમાં મીઠાના વેપારની ઉઘરાણીમાં કારખાનેદારનો અપહરણનો પ્રયાસ
કારખાનેદારના પિતાના મિત્ર કાર લઇ પૈસાની ઉઘરાણી કરવા આવ્યા હતા, ગાડીમાં બેસાડતા જ પોલીસ આવી ગઇ રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા બામણબોરમાં કંપની ધરાવી વેપાર કરતા…
View More બામણબોર જીઆઇડીસીમાં મીઠાના વેપારની ઉઘરાણીમાં કારખાનેદારનો અપહરણનો પ્રયાસરાજકોટવાસીઓને 1 વર્ષમાં 9.13 કરોડનો ટ્રાફિક દંડ
બ્લેક ફિલ્મનું વેંચાણ કરનાર અને હાઇવે ઉપર મીડિયમ ગેપ તોડનાર સામે કાર્યવાહી કરાશે રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના અધ્યક્ષસ્થાને યોજાઈ…
View More રાજકોટવાસીઓને 1 વર્ષમાં 9.13 કરોડનો ટ્રાફિક દંડરસ્તાઓ, બાગ-બગીચાઓમાં ફરીને બંધાણીઓને શોધતી પોલીસ
રેસકોર્ષમાં પડયા પાથર્યા રહેતા મફતિયાઓ મૂઠીઓ વાળીને ભાગ્યા 31 ડીસેમ્બરને લઇને રાજકોટ શહેર પોલીસ છેલ્લા 3 દીવસથી એલર્ટ મોડમા આવી ગઇ છે પોલીસ અધીકારીઓ જાતે…
View More રસ્તાઓ, બાગ-બગીચાઓમાં ફરીને બંધાણીઓને શોધતી પોલીસરાધાકૃષ્ણનગરના વેપારી સાથે રહેણાંકના બદલે કોમર્શિયલ સોલાર પેનલ ફીટ કરી સબસિડી ઓળવી લીધી
રાજકોટમા વધુ એક બનાવમાં ગઠિયાએ બે લોકો પાસેથી રૂૂપિયા મેળવી લઈ રેસિડેન્સીયલની બદલે કોમર્સિયલ પેનલ ફિટ કરી દઈ મળવા પાત્ર રૂૂ.1.56 લાખની સબસિડી ન મળી…
View More રાધાકૃષ્ણનગરના વેપારી સાથે રહેણાંકના બદલે કોમર્શિયલ સોલાર પેનલ ફીટ કરી સબસિડી ઓળવી લીધીઓસ્ટ્રેલિયામાં નોકરીની લાલચ આપી તબીબ સાથે 50.75 લાખની છેતરપિંડી
નોકરીના નામે ઠગાઈના વધુ એક બનાવમાં સાયબર ક્રાઇમાં નોંધાયો છે. શહેરમાં રહેતા અને એમબીબીએસનો અભ્યાસ કરેલા યુવાનને ઓસ્ટ્રેલિયા ખાતે રહેલ રોયલ એડેલાઈડ હોસ્પિટલમાં મેડિકલ રિસર્ચ…
View More ઓસ્ટ્રેલિયામાં નોકરીની લાલચ આપી તબીબ સાથે 50.75 લાખની છેતરપિંડીરૂખડિયાપરામાં યુવાને દારૂના નશામાં વીજપોલ પકડી લેતા કરંટ લાગ્યો
શહેરમાં રૂખડીયાપરામાં કામની શોધમાં આવેલા સિહોર પંથકના યુવાન દારૂના નશામાં વીજપોલ પકડી લીધો હતો. યુવકને વીજશોક લાગતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે…
View More રૂખડિયાપરામાં યુવાને દારૂના નશામાં વીજપોલ પકડી લેતા કરંટ લાગ્યોરાત્રે 151 કિલોની કેક અને પુષ્પવર્ષા સાથે હનુમાન જન્મોત્સવની થશે ઉજવણી
પશ્ર્ચિમી સંસ્કૃતિને તિલાંજલિ આપી યુવાનો ભક્તિભાવ સાથે 2026ને વધાવશે રાજકોટમાં ભક્તિનો મહાસાગર: રેસકોર્સ ગ્રાઉન્ડમાં હનુમાન ચાલીસા યુવા કથામાં ઉમટી જનમેદની, 50 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ કથાઅમૃતનું…
View More રાત્રે 151 કિલોની કેક અને પુષ્પવર્ષા સાથે હનુમાન જન્મોત્સવની થશે ઉજવણી