રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં તહેવાર ટાણે વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ સિવિલ હોસ્પિટલના ચોપડે રાજકોટ શહેર અને બહાર ગામના અકસ્માતની ઘટનાની 70 ઘટના નોંધાઇ…
View More તહેવારના ત્રણ દિવસમાં સિવિલના ચોપડે અકસ્માતની 70 ઘટના; 8ના મોતrajkot
એસ.ટી. બસ સ્ટેન્ડે સારવાર માટે આવેલા દંપતીની નજર ચૂકવી 35,000 રોકડાની ચોરી
શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે રાત્રિના સમયે વિશ્રામ કરી રહેલા એક ગરીબ શ્રમિક દંપતીની નજર ચૂકવીને અજાણ્યો ચોર ઇસમ રૂૂ. 35,000ની રોકડ રકમ ભરેલો થેલો…
View More એસ.ટી. બસ સ્ટેન્ડે સારવાર માટે આવેલા દંપતીની નજર ચૂકવી 35,000 રોકડાની ચોરીજંકશન પ્લોટમાં RMCનું ડિમોલિશન ગેરકાયદે ઠેરવતી કોર્ટ
રાજકોટના જંકશન મેઇન રોડ ઉપર મહાનગરપાલિકાએ 18 વર્ષ પહેલા કરેલુ ડિમોલિશન ગેરકાયદેસર હોવાનો રાજકોટની દિવાની કોર્ટે ચુકાદો આપી કેસની હકીકત એવી છે કે,આ કામમાં ગત…
View More જંકશન પ્લોટમાં RMCનું ડિમોલિશન ગેરકાયદે ઠેરવતી કોર્ટઅકિલા’ના નામે ન્યૂઝ ચેનલ ચલાવવાના મામલે રાજકોટની કોમર્શિયલ કોર્ટમાં ટ્રેડમાર્ક દાવો દાખલ: વચગાળાનો એકતરફી મનાઈ હુકમ
1979થી પ્રસિદ્ધ થતા અને લાખો વાંચકોના હૃદયમાં માનભર્યું સ્થાન ધરાવતા તથા લાખો જાહેરખબરો આપનારા વેપાર, વ્યવસાય કર્તાના પરમ શ્રદ્ધેય સાંધ્ય દૈનિક ’અકિલા’ના નામ અને ટ્રેડમાર્કનો…
View More અકિલા’ના નામે ન્યૂઝ ચેનલ ચલાવવાના મામલે રાજકોટની કોમર્શિયલ કોર્ટમાં ટ્રેડમાર્ક દાવો દાખલ: વચગાળાનો એકતરફી મનાઈ હુકમરાજ્યમાં 100 દિવસના ‘સ્વચ્છ શહેર મહાઅભિયાન’
ગુજરાતના તમામ શહેરોને સ્વચ્છતા ક્ષેત્રે દેશભરમાં મોખરે રાખવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ’નિર્મળ ગુજરાત 2.0’ અંતર્ગત ’100…
View More રાજ્યમાં 100 દિવસના ‘સ્વચ્છ શહેર મહાઅભિયાન’લોકમેળામાં મનપાના ફૂડ વિભાગના દરોડા: 417 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શ્રાવણી તહેવારો નિમિત્તે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ’વિરસાતથી વિકાસ લોકમેળા-2026’માં ખાદ્ય ચીજોનું વેચાણ કરતા વેપારીઓ અને ફેરિયાઓ પર કડક ચેકિંગ…
View More લોકમેળામાં મનપાના ફૂડ વિભાગના દરોડા: 417 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયોરાજકોટ સહિત ગુજરાતભરના વાઇનશોપમાં ઈમ્પોર્ટેડ દારૂનું વેચાણ બંધ
રાજકોટ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં અધિકૃત પરમિટધારકો માટે ઈમ્પોર્ટેડ (આયાતી) વિદેશી દારૂૂ અને બીયર પૂરા પાડતી વાઇન શોપ્સ પરથી હાલ પૂરતું આયાતી દારૂૂનું વેચાણ સ્થગિત…
View More રાજકોટ સહિત ગુજરાતભરના વાઇનશોપમાં ઈમ્પોર્ટેડ દારૂનું વેચાણ બંધRMC મહેકમની બુઠ્ઠી તલવારે નીકળ્યું શહેરને સ્માર્ટ સિટી બનાવવા! 1843 જગ્યા ખાલી
રાજકોટ મહાનગરપાલિકાના મહેકમમાં મ્યાન મોટી અને તલવાર નાની જેવી હાલત છે. બુઠા હથિયાર સાથે વહીવટ ચાલતો હોવાથી કામગીરી લાંબા સમયથી ખાડે ગઇ છે અને શહેરીજનોને…
View More RMC મહેકમની બુઠ્ઠી તલવારે નીકળ્યું શહેરને સ્માર્ટ સિટી બનાવવા! 1843 જગ્યા ખાલીતહેવારો ઉપર ચોર-ચક્કા બેફામ બન્યા, ત્રણ સ્થળેથી રૂા.12.25 લાખની ચોરી
કેનાલ રોડ ઉપર દુકાનમાંથી 50 હજાર રોકડની ચોરી, આજી ડેમ પાસે બસમાં ચડવા જતા મહિલાના ગળામાંથી રૂા.3.75 લાખનો ચેન ચોરાયો રાજકોટમાં તહેવારો ઉપર ચોર-ચક્કાને સખણા…
View More તહેવારો ઉપર ચોર-ચક્કા બેફામ બન્યા, ત્રણ સ્થળેથી રૂા.12.25 લાખની ચોરીરાજકોટમાં ધોળા દિવસે બે મિત્રોને છરી બતાવી રૂા.10 હજાર રોકડની લૂંટ
રાજકોટના શ્યામનગરમાં રહેતા અને ઇમિટેશનનું કામ કરતા તુષારભાઈ ઉર્ફે ભુરો હોતચંદભાઈ ઉર્ફે અતુલભાઈ સાવલાણી ઉ.34એ 10 હજારની લૂંટ અંગે થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં…
View More રાજકોટમાં ધોળા દિવસે બે મિત્રોને છરી બતાવી રૂા.10 હજાર રોકડની લૂંટ