રાજકોટ શહેરના આજીડેમ ચોકડી પાસે આવેલી પીઠડ આઈ સોસાયટી શેરી નંબર 1 માં રહેતા ભાવનાબેન ભીમજીભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ 33) નામના મહિલાએ પોતાની બાળપણની બહેનપણી…
View More પીઠડઆઈ સોસાયટીમાં મહિલાના ઘરેથી સહેલીએ રૂ.6.50 લાખનો સોનાનો હાર ચોર્યોrajkot
રાજકોટના વૃધે ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચમાં 12 લાખ ગુમાવ્યા
ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચ આપી નવીનચંદ્ર ચાવડા (ઉ.વ.63) સાથે ઓનલાઈન રૂૂા.12 લાખનું ફ્રોડ થયાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ રીતે શેર-બજારમાં…
View More રાજકોટના વૃધે ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચમાં 12 લાખ ગુમાવ્યાસહકારી નેતાના જમાઇ સહિત 3 C.A. દ્વારા રૂા.144 કરોડનું ચિટિંગ
ઇન્ડોનેશિયાથી કોલસાની આયાત, કંપનીના શેર હોલ્ડિંગમાં હિસ્સેદારી અને ડિપોઝીટના નામે રાજકીય નેતાઓનાં પરિવારજનોને શીશામાં ઉતાર્યા રાજકોટમાં વિદેશી કોલસાના વેપારના નામે રૂૂ. 148 કરોડનું મહાકૌભાંડ આચરનાર…
View More સહકારી નેતાના જમાઇ સહિત 3 C.A. દ્વારા રૂા.144 કરોડનું ચિટિંગરેલનગરમાં આર્થિકભીસથી કંટાળી વકીલે ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતા વકીલે આર્થિક ભીસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે…
View More રેલનગરમાં આર્થિકભીસથી કંટાળી વકીલે ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસસરકારી યોજનાઓ અને સિદ્ધિઓ પહોંચાડવા રાજ્ય સરકાર સોશિયલ મીડિયાના સહારે
ડિજિટલ યુગમાં જનસંપર્ક વધારવા અને પ્રજાલક્ષી કામોને વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવા રાજ્ય સરકારે એક મોટો વહીવટી નિર્ણય લીધો છે. સચિવાલયના આધારભૂત સૂત્રો પાસેથી…
View More સરકારી યોજનાઓ અને સિદ્ધિઓ પહોંચાડવા રાજ્ય સરકાર સોશિયલ મીડિયાના સહારેબાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં નાખવા બદલ મંત્રમ હોસ્પિટલ પાસેથી 10,000નો વહીવટી ચાર્જ વસૂલ
વોર્ડ નં.10, શાંતિનિકેતન સોસાયટી, કાલાવડ રોડ ખાતે આવેલ મંત્રમ હોસ્પિટલ દ્વારા ટીપરવાનમાં બાયો મેડિકલ વેસ્ટ નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા હોસ્પિટલ…
View More બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં નાખવા બદલ મંત્રમ હોસ્પિટલ પાસેથી 10,000નો વહીવટી ચાર્જ વસૂલરાજકોટની હવા સુધરી, સ્વચ્છવાયુ સર્વેક્ષણમાં 7મા ક્રમે
National Clean Air Programme (NCAP) અંતર્ગત ભારત સરકારના Ministry of Environment, Forest and Climate Change દ્વારા હાથ ધરાયેલા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2026માં 10 લાખથી વધુ વસ્તી…
View More રાજકોટની હવા સુધરી, સ્વચ્છવાયુ સર્વેક્ષણમાં 7મા ક્રમેલોકમેળામાં રાઇડ્સ સંચાલકોને બખ્ખા, રમકડાં-ફાસ્ટફૂડના વેપારીઓ નિરાશ
પાંચ દિવસમાં કુલ 14,14,885 મુલાકાતીઓએ મેળો માણ્યો, અંતિમ દિવસે માલ ખાલી કરવા વેપારીઓએ 50% ડિસ્કાઉન્ટની સેલ શરૂ કરી સૌરાષ્ટ્રના સૌથી મોટા અને સુપ્રસિદ્ધ એવા રાજકોટના…
View More લોકમેળામાં રાઇડ્સ સંચાલકોને બખ્ખા, રમકડાં-ફાસ્ટફૂડના વેપારીઓ નિરાશરા.લો. સંઘની પાંચ બેઠકોનું મતદાન પૂર્ણ, રૈયાણી-ઘોઘુભા ઉપર સૌની નજર
એશિયાની સૌથી મોટી તાલુકા કક્ષાની સહકારી સંસ્થા રાજકોટ લોધિકા ખરીદ-વેચાણ સહકારી સંઘની 15 પૈકી 10 બેઠકો બિનહરિફ થયા બાદ આજે બાકીની પાંચ બેઠકો માટે મતદાન…
View More રા.લો. સંઘની પાંચ બેઠકોનું મતદાન પૂર્ણ, રૈયાણી-ઘોઘુભા ઉપર સૌની નજરગ્રીનલેન્ડ ચોકડી પાસે જૂની અદાવતમાં યુવક પર હથિયાર વડે જીવલેણ હુમલો
શહેરના ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલા શિવ નગર જવાના રસ્તા પાસે ચાર દિવસ પહેલાં બનેલી એક સામાન્ય બોલાચાલીની અદાવત રાખીને એક યુવક પર તીક્ષ્ણ હથિયાર અને…
View More ગ્રીનલેન્ડ ચોકડી પાસે જૂની અદાવતમાં યુવક પર હથિયાર વડે જીવલેણ હુમલો