શહેરમાં ભોમેશ્ર્વર વિસ્તારમાં રહેતા આધેડ ભૂતનાથ મહાવેદ મંદિરે દર્શન કરી પોતાનુ સ્કૂટર લઇ રેલનગરમાં જઇ રહ્યા હતા ત્યારે દારૂના નશામાં રેલનગર અંડરબ્રિજ પાસેે ટ્રેન હેઠળ…
View More રેલનગર અંડરબ્રિજ પાસે આધેડે દારૂના નશામાં ટ્રેન હેઠળ ઝંપલાવ્યું; બંને પગ કપાઇ ગયાrajkot
માર્કેટયાર્ડના વેપારી સાથે સુરતના ભાગીદારની રૂા.1.63 કરોડની છેતરપિંડી
રાજકોટના રણછોડનગરમાં રહેતા બેડી માર્કેટીંગ યાર્ડની પેઢીમાં મેતાજી તરીકે નોકરી કરતા વેપારી સાથે ભાગીદારીમાં પ્લાસ્ટિકના રો-મટીરીયલના વેપારમાં મોટા નફાની લાલચ આપી રૂૂપિયા પડાવી મોટી રકમ…
View More માર્કેટયાર્ડના વેપારી સાથે સુરતના ભાગીદારની રૂા.1.63 કરોડની છેતરપિંડીPWDના નિવૃત્ત કર્મચારી પરિવારના આપઘાત પ્રકરણમાં અંતે ફાયનાન્સર સામે નોંધાતો ગુનો
શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા અંજતા પાર્ક-1માં રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોના સામૂહિક આપઘાત પ્રકરણમાં મોટો ધડાકો થયો છે. સોનાની વીંટીઓ ધિરાણ સંસ્થામાંથી…
View More PWDના નિવૃત્ત કર્મચારી પરિવારના આપઘાત પ્રકરણમાં અંતે ફાયનાન્સર સામે નોંધાતો ગુનોહિટ એન્ડ રન: દર્શન કરી પરત ફરતા રાજકોટના પરિવારને નડ્યો અકસ્માત; 4ને ઇજા
ગોંડલના રીબડા નજીક અજાણ્યા ટ્રેક્ટર ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા ઘટી ઘટના રાજકોટમાં રહેતો પરિવાર જામકંડોરણાના ધોરીધાર ગામે સુરાપુરા દાદાના દર્શન કરી રિક્ષા લઇ પરત ફરતો…
View More હિટ એન્ડ રન: દર્શન કરી પરત ફરતા રાજકોટના પરિવારને નડ્યો અકસ્માત; 4ને ઇજાACBના એક દિવસમાં 4 છટકા, 8 લાંચિયા અધિકારી-કર્મચારી ઝડપાયા
રાજ્યમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે ગુજરાત લાંચરૂૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસીબીની ટીમે એક જ દિવસમાં અલગ-અલગ જિલ્લાઓમાં ડીકોય…
View More ACBના એક દિવસમાં 4 છટકા, 8 લાંચિયા અધિકારી-કર્મચારી ઝડપાયાજાગનાથ પ્લોટના કારખાનેદારને લોનની લાલચ આપી 13 લાખની ઠગાઇ
ફાયનાન્સ કંપનીના કર્મચારીની ખોટી ઓળખ આપી ગઠિયાએ ચાર્જીસના નામે રૂપિયા પડાવ્યા ફેસબુક પર ફાઇનાન્સ કંપનીની સસ્તા વ્યાજે લોન આપવાની આકર્ષક જાહેરાત જોઈને અરજી કરનાર જાગનાથ…
View More જાગનાથ પ્લોટના કારખાનેદારને લોનની લાલચ આપી 13 લાખની ઠગાઇમોચી બજારમાં જૂની અદાવતમાં કાર સહિત 4 વાહનોમાં તોડફોડ
શહેરના મોચી બજાર વિસ્તારમાં આવેલા ચાંબડીયા ખાટકીવાડ સંધીના ડેલામાં મોડી રાત્રે હિંસક તોડફોડ અને ધાકધમકીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. 68 વર્ષીય રિક્ષાચાલક રજાકભાઈ સીદ્દીકભાઈ…
View More મોચી બજારમાં જૂની અદાવતમાં કાર સહિત 4 વાહનોમાં તોડફોડડ્રમ્સ માફિયા સામે ઝુંબેશ: QR કોડ દ્વારા આપો ગુપ્ત બાતમી
શહેરમાં ડ્રગ્સનું દૂષણ નાબૂદ કરવા અને શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવાના અભિયાન સાથે એન્ટી નાર્કોટીક્સ વિંગની રચના કર્યા બાદ એસઓજી એક્શન મોડમાં આવી છે. યુવાધન…
View More ડ્રમ્સ માફિયા સામે ઝુંબેશ: QR કોડ દ્વારા આપો ગુપ્ત બાતમીમનપાની ફૂડ શાખાનું 44 પેઢીમાં સઘન ચેકિંગ, 8 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 3ને નોટિસ
શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને વ્યાપક ગંદકી સામે લડવા માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન કુલ મળીને 44 પેઢીઓ અને…
View More મનપાની ફૂડ શાખાનું 44 પેઢીમાં સઘન ચેકિંગ, 8 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 3ને નોટિસફેરિયાઓને કયાં રાખવા એ રાજકોટના નાગરિકો જ નક્કી કરે: મનપાએ ખો આપી
રાજકોટ શહેરમાં હોકર્સ તથા લારી-ગલ્લા વ્યવસાય સાથે સંકળાયેલા નાના વેપારીઓને વેપાર કરવા માટે વ્યવસ્થા, યોગ્ય સ્થળ અને જરૂૂરી સુવિધાઓ મળી રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા…
View More ફેરિયાઓને કયાં રાખવા એ રાજકોટના નાગરિકો જ નક્કી કરે: મનપાએ ખો આપી