રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા અને માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી નેસ્તનાબૂદ કરવા માટે ‘SAY NO TO DRUGS’ નામની…
View More જંગલેશ્ર્વરમાંથી 17 કિલો ગાંજા સાથે ઉપલેટાનો પેડલર પકડાયોrajkot
ITI હોસ્ટેલ પાસેથી 3.88 લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો
શહેરના ભાવનગર રોડ પર ભારતનગર પાસે આઈટીઆઈ હોસ્ટેલ પાસેથી પોલીસે દારૂૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. પોલીસે કારમાંથી રૂૂ.3.88 લાખનો 1200 ચપલા દારૂૂના જથ્થા સાથે…
View More ITI હોસ્ટેલ પાસેથી 3.88 લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયોકોંગ્રેસનું મનપામાં હલ્લાબોલ, મેયરનું બાંધકામ તોડવા 7 દી’નું અલ્ટીમેટમ
નારેબાજી અને રામધૂન બોલાવી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે મ્યુ.કમિશનરને આવેદન પાઠવ્યું શહેર કોંગ્રેસ દ્વારા આજે મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીએ હલ્લાબોલ કરી ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે નારેબાજી અને…
View More કોંગ્રેસનું મનપામાં હલ્લાબોલ, મેયરનું બાંધકામ તોડવા 7 દી’નું અલ્ટીમેટમહાથીખાના વિસ્તારમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ કરી કારમાં અડપલા કર્યા, આરોપી ઝડપાયો
ધોળે દિવસે જંગલેશ્ર્વરના શખ્સે સગીરાને મેસેજ કરી ઘરની બહાર બોલાવી બળજબરીથી કારમાં ઉઠાવી ગયો હતો શહેરના હાથીખાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા…
View More હાથીખાના વિસ્તારમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ કરી કારમાં અડપલા કર્યા, આરોપી ઝડપાયોઉલ્ટીનું બહાનુ કાઢી મુસાફરોના ખીસ્સા સાફ કરતી રિક્ષા ગેંગના ત્રણ સાગરીત ઝડપાયા
રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમે એક રીઢા ગુનેગારોની રિક્ષા ગેંગને પકડી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ ગેંગ રિક્ષામાં પેસેન્જરને બેસાડી, રિક્ષામાં પહેલેથી જ…
View More ઉલ્ટીનું બહાનુ કાઢી મુસાફરોના ખીસ્સા સાફ કરતી રિક્ષા ગેંગના ત્રણ સાગરીત ઝડપાયાલૂઝ દૂધમાં વેજીટેબલ ફેટની મિલાલટ, નમૂના ફેઈલ
મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા ગત માસે લેવામાં આવેલ લૂઝ દૂધનો લેબ રિપોર્ટ આવતાં આ દૂધમાં ફેટ વધારવા માટે વેજીટેબલ ફેટની મિલાવટ ખુલતાં નમુનો સબસ્ટાર્ન્ડડ જાહેર…
View More લૂઝ દૂધમાં વેજીટેબલ ફેટની મિલાલટ, નમૂના ફેઈલડાયાબિટીશની બીમારી છૂપાવ્યાનું જણાવી મેડિકલેઇમ નામંજૂર કરનાર વીમા કંપનીને ગ્રાહક કોર્ટની ફટકાર
વીમા કંપનીની સેવામાં ખામી હોવાનું જણાવી પોલીસીધારકને 1.44 લાખ વ્યાજ સહિત ચૂકવવા હુકમ મેડિકલ પોલિસીધારકે વીમો લેતી વખતે ડાયાબિટીસની બીમારી છૂપાવી હોવાનું જણાવી લીધેલી સારવારનો…
View More ડાયાબિટીશની બીમારી છૂપાવ્યાનું જણાવી મેડિકલેઇમ નામંજૂર કરનાર વીમા કંપનીને ગ્રાહક કોર્ટની ફટકારમોટોભાઈ યુવતીને ભગાડી ગયાનો ખાર રાખી નાના ભાઈનું કારમાં અપહરણ, ધોલધપાટ કરી
શહેરની ભાગોળે ભાવનગર રોડ પર આવેલા સરધારના નવાગામમાં રહેતાં યુવાનનો મોટોભાઈ કચ્છની યુવતીને ભગાડી ગયો હોય જેનો ખાર રાખી યુવતીના પરિવારજનોએ નવાગામ આવી યુવાનનું કારમાં…
View More મોટોભાઈ યુવતીને ભગાડી ગયાનો ખાર રાખી નાના ભાઈનું કારમાં અપહરણ, ધોલધપાટ કરીગુરુ-શિષ્યના સંબંધને કલંકિત કરતો કિસ્સો, શિક્ષિકા પર દુષ્કર્મ ગુજારી ભૂતપૂર્વ વિદ્યાર્થી બીજે પરણી ગયો
લગ્નની લાલચ આપી વિદેશ સેટ થવાના બહાને ત્યક્તા પાસેથી છ લાખ પણ પડાવ્યા શહરેમાં ગુરૂૂ અને શિષ્યને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. રૈયારોડ પર…
View More ગુરુ-શિષ્યના સંબંધને કલંકિત કરતો કિસ્સો, શિક્ષિકા પર દુષ્કર્મ ગુજારી ભૂતપૂર્વ વિદ્યાર્થી બીજે પરણી ગયોબોડિયા ગેંગના લીડરને પકડવા એલસીબીનું ડુંગરાળ વિસ્તારમાં ઓપરેશન
45થી વધુ ગુનામાં સંડોવાયેલા રણજીત ઉર્ફે બોડિયાએ ગેંગ બનાવી 93થી વધુ ગુનાને અંજામ આપ્યો, ગેંગના લીડર સહિત 12ની ધરપકડ, હજુ ચાર સભ્યો ફરાર રાજકોટ સહીત…
View More બોડિયા ગેંગના લીડરને પકડવા એલસીબીનું ડુંગરાળ વિસ્તારમાં ઓપરેશન