શહેરના સાગર ચોક આવાસ કવાર્ટરમાં રહેતી પરિણીતાને સમાધાન માટે ગામડે લઇ જઇ પતિ સહીતના સાસરીયાઓએ લાકડી વડે માર મારતા ઇજાગ્રસ્ત પરિણીતા સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં…
View More સમાધાન માટે પત્નીને ગામડે લઇ જઇ પતિ સહિતના સાસરિયાએ માર માર્યોrajkot
શનિવારથી રેસકોર્ષમાં માનવ ઉત્કર્ષ મહોત્સવ
BAPSના આંતરરાષ્ટ્રીય વકતા અને મોટીવેશન સ્પીકર સંત અપુર્વમુનિ સ્વામી રસાળ અને ચોટદાર શૈલીમાં પ્રત્યેક માનવને ઉત્કર્ષની અનુભૂતિ કરાવશે પોથીયાત્રા બાદ છ દિવસ સુધી શાંતિયજ્ઞ, મહિલા…
View More શનિવારથી રેસકોર્ષમાં માનવ ઉત્કર્ષ મહોત્સવ‘આપ’ના ઉમેદવારની કોર્પોરેશનના સ્ટાફ સાથે બઘડાટી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો કે જ્યાં ચૂંટણી યોજાવાની હોય તે વિસ્તારમાં આચાર સંહિતા લાગુ થઈ ચુકી…
View More ‘આપ’ના ઉમેદવારની કોર્પોરેશનના સ્ટાફ સાથે બઘડાટીઆચાર સંહિતાનું ગ્રહણ નડ્યું, આવાસ યોજનાની 7 દુકાનોની હરાજી સ્થગિત
મહાનગરપાલિકા દ્વારા વાવડીની લક્ષ્મણરાવ ઈમાનદાર વકીલ ટાઉનશીપની 7 દુકાનોની હરરાજી યોજવાની જાહેરાત અગાઉ કરવામાં આવેલ હતી. જેની તારીખ આવે તે પહેલા જ આજે ચૂંટણી આચાર…
View More આચાર સંહિતાનું ગ્રહણ નડ્યું, આવાસ યોજનાની 7 દુકાનોની હરાજી સ્થગિત70 વાર સુધીના મકાનોનો વેરો માફ, રોજ 45 મિનિટ પાણી
મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યો જનતાનો પાણીદાર મેનિફેસ્ટો દરેક વોર્ડમાં ડિજિટલ શાળા, મફત પાર્કિંગ ઝોન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફ્રી કોચિંગ સેન્ટર રાજકોટ મહાનગર…
View More 70 વાર સુધીના મકાનોનો વેરો માફ, રોજ 45 મિનિટ પાણીરાજકોટ રેલવે ડિવિઝનની 2025-26માં પાર્સલ આવક 15 કરોડને પાર
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને નાણાકીય વર્ષ 2025-26માં પાર્સલ આવકના ક્ષેત્રમાં પ્રથમ વખત ₹15 કરોડનો આંકડો વટાવીને એક નવો ઈતિહાસ રચ્યો છે. રાજકોટ ડિઇવઝનના સીનિયર ડિવિઝનલ…
View More રાજકોટ રેલવે ડિવિઝનની 2025-26માં પાર્સલ આવક 15 કરોડને પારમેટોડામાં 10 થી વધુ આખલાઓ પર એસીડ એટેક, જીવદયા પ્રેમીમાં રોષ
રાજકોટના મેટોડામાં એક કંપારી છૂટી જાય તેવી અમાનવીય ઘટના પ્રકાશમાં આવી છે. ડાયમંડ પાર્ક પાસે અજાણ્યા અસામાજિક તત્વોએ 10થી વધુ આખલાઓ પર એસિડ ફેંકી તેમને…
View More મેટોડામાં 10 થી વધુ આખલાઓ પર એસીડ એટેક, જીવદયા પ્રેમીમાં રોષઇનામી લૂંટારૂઓને બિહાર અને મધ્યપ્રદેશથી દબોચતી પોલીસ
રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન. મોરી, બી.સી. મીયાત્રા તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂૂરી વર્કઆઉટ, હ્યુમનસોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ કરી રહેલ…
View More ઇનામી લૂંટારૂઓને બિહાર અને મધ્યપ્રદેશથી દબોચતી પોલીસરાજકોટ માર્કેટ યાર્ડની 1 વર્ષની આવક 41.52 કરોડ, 10.19 કરોડની બચત
જયેશ રાદડિયાનો ભરોસો સાર્થક, પાંચ વર્ષમાં જયેશ બોઘરાએ શિકલ બદલી નાખી 51 કરોડના વિકાસકાર્યો કર્યા અને હજુ 15 કરોડના કરાશે, સ્વ.વિઠ્ઠલભાઇની પ્રતિમા પણ મુકાશે સૌરાષ્ટ્રના…
View More રાજકોટ માર્કેટ યાર્ડની 1 વર્ષની આવક 41.52 કરોડ, 10.19 કરોડની બચતબિહારમાં રાજકોટના વેપારીના 25 કરોડના સોનાની લૂંટ
દાનાપુર રેલવે સ્ટેશન બહાર કસ્ટમ અધિકારીની ઓળખ આપી 8 શખ્સોની ટોળકીએ બે કર્મચારીના અપહરણ કરી 17 કિલો સોનાની ફિલ્મીઢબે લૂંટ ચલાવતા સનસનાટી રાજકોટના પ્રહલાદ પ્લોટ…
View More બિહારમાં રાજકોટના વેપારીના 25 કરોડના સોનાની લૂંટ