રાજકોટમાં બનતા ડામર રોડ અને કોઇપણ કામ માટે ખોદવામાં આવતા ખાડા બુરવા કેવા લોટ, પાણી અને લાકડા થાય છે તેનો પરચો ખુદ મહાનગરપાલિકા તંત્રને થયો…
View More ‘ભ્રષ્ટાચારના ભોરીંગ’માં ખુદ કોર્પોરેશનનું ટેન્કર ખૂંચ્યુ!rajkot
નવા નગરસેવકોના ફોટોસેશન બાદ ‘સફાઇ લીલા’નો સંકેલો
બે કલાક બાદ ડીઝલ ખાલી થઇ જતા જેસીબી બંધ છતાં પ્રિ-મોનસૂન કામગીરી ટનાટન હોવાનો કાગળ પર રિપોર્ટ ભૂગર્ભ ગટરની સફાઇનું કામ 100 ટકા પૂરુ પણ…
View More નવા નગરસેવકોના ફોટોસેશન બાદ ‘સફાઇ લીલા’નો સંકેલોજોડિયાના રેસનાળ પાસે હિટ એન્ડ રન; માતાજીના દર્શન કરી પરત ફરતા રાજકોટના યુવાનનું મોત
રાજકોટમાં રહેતો યુવાન મોરબીના પંચાસીયા ગામે ચામુંડા માતાજીના દર્શન કરી પરત ફરતો હતો ત્યારે જોડિયાના રેસનાળ ગામ પાસે અજાણયા વાહન ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત…
View More જોડિયાના રેસનાળ પાસે હિટ એન્ડ રન; માતાજીના દર્શન કરી પરત ફરતા રાજકોટના યુવાનનું મોતધોરાજી-જેતપુર હાઇવે પર રિક્ષા પલટી ખાતા મહિલાનું કરુણ મોત
રાજકોટ જિલ્લાના ધોરાજી-જેતપુર હાઇવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. હાઇવે પર આવેલા ભુતવડ ગામ નજીક એક મુસાફરો ભરેલી રિક્ષા અચાનક પલટી મારી જતાં ગમખ્વાર…
View More ધોરાજી-જેતપુર હાઇવે પર રિક્ષા પલટી ખાતા મહિલાનું કરુણ મોતરાજકોટમાં કાળઝાળ ગરમીએ વધુ એકનો ભોગ લીધો; મારવાડી કોલેજના એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીના કારણે લૂ લાગવાથી અનેક લોકોના મોત નિપજ્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં મારવાડી કોલેજમાં અભ્યાસ…
View More રાજકોટમાં કાળઝાળ ગરમીએ વધુ એકનો ભોગ લીધો; મારવાડી કોલેજના એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું મોતટેક્સટાઈલ્સ કંપનીમાં રોકાણના બહાને 6.18 કરોડની ઠગાઈ
રાજકોટના મહિલા વેપારીની ફરિયાદ પરથી કોલિથડના દંપતી સામે ગુનો દાખલ, 2 થી 3 ટકા વળતરની લાલચ આપી ચાર લોકો પાસેથી પૈસા પડાવ્યા કંપનીના શેર આપવાના…
View More ટેક્સટાઈલ્સ કંપનીમાં રોકાણના બહાને 6.18 કરોડની ઠગાઈરેલવે વિકાસની ધોળી નસ: પહેલાં બજેટ નહોતું, હવે અમલ અદ્ભૂત ગતિએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં પશ્ર્ચિમ રેલવેના વ્યાપક વિકાસ પર મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક સાથે ગુજરાત મિરરની ખુલ્લી વાતચીત વેસ્ટર્ન રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત…
View More રેલવે વિકાસની ધોળી નસ: પહેલાં બજેટ નહોતું, હવે અમલ અદ્ભૂત ગતિએડમ્પર ચાલકો બેફામ:રાજકોટમાં નોકરી કરવા નહીં દઉં, પટ્ટા-ટોપી ઉતરાવી દઈશ; ટ્રાફિક PIને ધમકી
ડમ્પરને ડીટેઇન કરવા મામલે અયોધ્યા ચોક પાસે કાળા રંગની સ્કોર્પિયોમાં આવેલા પરાપીપળિયાના શખ્સે ધમાલ મચાવી શહેરની પરશુરામ ચોકડી પાસે ટ્રાફિક શાખાના પીઆઇ અને ટીમે આરટીઓના…
View More ડમ્પર ચાલકો બેફામ:રાજકોટમાં નોકરી કરવા નહીં દઉં, પટ્ટા-ટોપી ઉતરાવી દઈશ; ટ્રાફિક PIને ધમકી‘મોંઘવારીની જેલ’માં જનતા કેદ, NEET પેપર લીકનો રથ કાઢતી કોંગ્રેસ
સમગ્ર દેશ આજે બે ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. એક તરફ બેકાબૂ મોંઘવારીના કારણે સામાન્ય જનતાનું જીવન દુષ્કર બન્યું છે તો બીજી તરફ…
View More ‘મોંઘવારીની જેલ’માં જનતા કેદ, NEET પેપર લીકનો રથ કાઢતી કોંગ્રેસકોર્પોરેશને આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસે 18 સ્થળે 750થી વધુ વૃક્ષનું વાવેતર કર્યુ
હરિયાળુ રાજકોટ-સ્વચ્છ રાજકોટના સંકલ્પને સાકાર કરવા નવા પદાધિકારીઓ દ્વારા શહેરીજનોને અપીલ વિશ્વ પર્યાવરણ દિવસ (5 જૂન) નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા રાજકોટના…
View More કોર્પોરેશને આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસે 18 સ્થળે 750થી વધુ વૃક્ષનું વાવેતર કર્યુ