વેચાણ કરેલા બુલેટનો ચેક રિટર્ન થતાં નવો ચેક અથવા પૈસા આપવાનું કહેતા પિતા-પુત્ર સહિતના તૂટી પડ્યા : બંનેના હાથ ભાંગી નાખ્યા શહેરના નાણાવટી ચોક પાસે બુલેટના...
શહેરની ભાગોળે મોરબી રોડ ઉપર જકાતનાકા પાસે પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે એક્ટિવાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્કૂટર સવાર કર્ણાવતી સ્કૂલના શિક્ષિકાનું ગંભીર ઈજા...
એક છાત્રાએ વીડિયો ઉતારી વાઈરલ કર્યો, સાવરકુંડલાની કોલેજના પીટી ટીચર વિદ્યાર્થીઓને સ્પર્ધા માટે લઇ જતા હતા, પ્રોફેસર સસ્પેન્ડ સાવરકુંડલાના શિક્ષણ જગતને કલંક લગાડતી એક ઘટનામા કોલેજની...
હિતેશ ઢોલરિયા બન્યા નવા મંત્રી, જૂના જૂથનો છેલ્લો ‘કાંટો’ પણ કાઢી નખાયાની ચર્ચા રાજકોટ શહેર ભાજપમાંથી જૂના જૂથનો અંતે સંપૂર્ણ કાંટો નિકળી ગયો છે. શહેર ભાજપ...
ટ્રેન ઉપર પથ્થરમારો અને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનારને પકડવા રેલવે પોલીસનો એક્શન પ્લાન દેશમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસોના બનાવો વધી રહ્યા છે ત્યારે હવે આવા કૃત્ય બદલ...
રાજકોટ પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટ એસો.ના હોદ્દેદારો આજ રોજ પરેશભાઈ ગજેરાની ‘ગુજરાત મિરર’ ન્યૂઝ પેપરના ડિરેક્ટર તરીકે જોડાતા શુભેચ્છા મુલાકાતે પધારેલા હતા. એસો.ના હોદ્દેદારોમાં પ્રમુખ અર્પિત શાહ, ઉપપ્રમુખ...
રાજકોટની એમ્પલ ક્રેડિટ કો-ઓ. સોસાયટી લી.માંથી મેળવેલ લોન ભરપાઈ માટે આપેલ ચેક રિટર્ન અંગેના ફોજદારી કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની સજા અને રૂૂ. 1.17 લાખ વળતર...
સ્થાનિક પોલીસ દ્વારા રાસ-ગરબાની આજુબાજુના વિસ્તારોમાં મોડીરાત સુધી ચેકિંગ આદર્યું નવરાત્રી દરમિયાન પોલીસ દ્વારા આ વખતે કડક ચેકીંગ શરૂૂ કરવામાં આવી રહ્યું છે.નવરાત્રી દરમિયાન છાકટા બનીને...
માત્ર 1 મિનિટમાં 75 ગુણાકારના દાખલા ગણીને ગણિતની દુનિયામાં મેળવી નોંધપાત્ર સિદ્ધિ બાળકોમાં અદભુત શક્તિઓ રહેલી હોય છે, બસ જરૂૂર છે તેમનામાં રહેલી આ શક્તિઓને ઉજાગર...
વેસ્ટ ઝોનમાં મનોદિવ્યાંગ બાળકો ગરબે ઘુમ્યા: સાઉથ ઝોનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આપી હાજરી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ શહેરમાં ચાર ઝોનમાં નવરાત્રિ મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય...