રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા કોઈ પણ પૂર્વ સૂચના વિના અચાનક મુલાકાત લેવામાં આવતા સમગ્ર હોસ્પિટલ તંત્રમાં ભારે દોડધામ મચી…
View More સિવિલમાં આરોગ્ય મંત્રીની અચાનક મુલાકાતથી દોડધામrajkot
મેડિકલ માફિયા અને ભેળસેળિયાને છોડશું નહીં : પાનસેરિયા
સદ્ભાવના વૃધ્ધાશ્રમ દ્વારા નવી લેબોટરીના ઉદ્ઘાટન પ્રસંગે આવેલ મંત્રીની કડક ચેતવણી રાજકોટમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા નજીવા દરે રિપોર્ટ કરતી લેબોરેટરી શરૂૂ કરવામાં આવી છે. લોકાર્પણ…
View More મેડિકલ માફિયા અને ભેળસેળિયાને છોડશું નહીં : પાનસેરિયાકુવાડવામાં સરકારી ખરાબાની જમીનમાં ચંદનની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયુ
રાજકોટ શહેરના કુવાડવા રોડ પર નવાગામ આણંદપર નજીક સરકારી ખરાબાની જમીનમાં ચંદનના ઝાડની આડમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવતી ગાંજાની ખેતીનો કુવાડવા રોડ પોલીસે પર્દાફાશ કર્યો…
View More કુવાડવામાં સરકારી ખરાબાની જમીનમાં ચંદનની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયુઆજે રોકડા, કાલે ઓનલાઇન; વેપારીઓ દ્વારા NO UPI ડેની ઉજવણી
ગાંધી જયંતીના દિવસે ગુજરાત સહિત દેશભરના વેપારીઓએ ‘નો UPI ડે’ જાહેર કર્યો છે. રાજકોટ અને વડોદરામાં વેપારીઓએ ચછ કોડ મશીન પર કાળું કપડું ઢાંકી દીધું…
View More આજે રોકડા, કાલે ઓનલાઇન; વેપારીઓ દ્વારા NO UPI ડેની ઉજવણીનાપાસ કરાવવાની ધમકી આપી શિક્ષકે છાત્રા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટ શહેરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક અત્યંત ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. સીતાજી ટાઉનશિપ પાછળ આવેલી મધર ટેરેસા સરકારી સ્કૂલ નંબર 88માં ગણિતના શિક્ષક…
View More નાપાસ કરાવવાની ધમકી આપી શિક્ષકે છાત્રા પર આચર્યું દુષ્કર્મશાપરમાં કારખાનામાં કરંટ લાગતા બે યુવાનના મોત
રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ પંથકમાં એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. શાપરથી રીબડા સાઇડ પર આવેલા ન્યારા પેટ્રોલ પંપ અને રીબડા પાણીના ટાંકા વચ્ચેના કાચા રોડ…
View More શાપરમાં કારખાનામાં કરંટ લાગતા બે યુવાનના મોતચીટર અલ્પેશ દોંગાની ઓફિસમાંથી 152 દસ્તાવેજો મળ્યા
રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર નાણાં ધીરધાર (વ્યાજખોરી) તથા ગેરકાયદેસર કોલ સેન્ટરોના ઓઠા હેઠળ ખેડૂતોને લોભામણી જાહેરાતો આપી ઓછાં વ્યાજે પૈસા આપવાના નામે જમીનના દસ્તાવેજો કરાવી ઠગાઈ…
View More ચીટર અલ્પેશ દોંગાની ઓફિસમાંથી 152 દસ્તાવેજો મળ્યાLPG વિતરકો દ્વારા કમિશન વધારા અને E-KYCના વળતર માટે આંદોલન
એલપીજી વિતરકોના લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈને આજે રાજકોટની ઠાકર હોટલ ખાતે રાષ્ટ્રીય કક્ષાની મહત્વની બેઠક મળી. બેઠકમાં આઈઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલના રાષ્ટ્રીય એસોસિએશનના હોદ્દેદારો,…
View More LPG વિતરકો દ્વારા કમિશન વધારા અને E-KYCના વળતર માટે આંદોલનવિરડા વાજડીમાં નદી કિનારેથી ત્યજી દેવાયેલી બાળકી મળી, 108ની ટીમ બની દેવદૂત
રાજકોટ તાલુકાના વિરડા વાજડી ગામે બાલાજી કંપની નજીક નદી કિનારે આજે સવારે માત્ર 7 દિવસની માસૂમ નવજાત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી…
View More વિરડા વાજડીમાં નદી કિનારેથી ત્યજી દેવાયેલી બાળકી મળી, 108ની ટીમ બની દેવદૂતરિંગરોડના સાઈકલ ટ્રેક પર લારી, શો-રૂમ-કોમ્પ્લેક્સના વાહનો-દબાણો જપ્ત
રાજકોટના ધબકતા ગણાતા 150 ફૂટ રિંગરોડ (BRTS રોડ) પર સાયકલ ટ્રેક પર થતા અનધિકૃત દબાણો અને પાર્કિંગની સમસ્યા લાંબા સમયથી અસાધ્ય રોગ સમાન બની ગઈ…
View More રિંગરોડના સાઈકલ ટ્રેક પર લારી, શો-રૂમ-કોમ્પ્લેક્સના વાહનો-દબાણો જપ્ત