રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી 53 પેઢી, રેસ્ટોરન્ટ…
View More ઇન્સ્ટા માર્ટમાંથી 800 કિલો વાસી-અખાદ્ય ખોરાક ઝડપાયો, અન્ય 4 પેઢી સીલrajkot
રાજકોટથી બાઇક ચોરી મોરબીમાં ફેરવતો બાબરાનો શખ્સ ઝડપાયો
મોરબી એલસીબી અને પેરોલ સ્ટાફની ટીમે મોરબી-માળિયા નેશનલ હાઈવે પરથી એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ શખ્સ નંબર પ્લેટ વગરની મોટરસાયકલ લઈને શંકાસ્પદ હાલતમાં પસાર…
View More રાજકોટથી બાઇક ચોરી મોરબીમાં ફેરવતો બાબરાનો શખ્સ ઝડપાયો‘કારગિલ વિજય દિવસ’ નિમિત્તે NCC કેડેટ્સની બાઈક રેલી યોજાઈ
ગતરોજ તા. 26 જુલાઈના દેશભરમાં 27માં ‘કારગિલ વિજય દિવસ’ ની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ ખાતે ક્રાઈસ્ટ કોલેજના 100 જેટલા એન.સી.સી. કેડેટ્સ દ્વારા…
View More ‘કારગિલ વિજય દિવસ’ નિમિત્તે NCC કેડેટ્સની બાઈક રેલી યોજાઈરાજકોટ ઝૂમાં સિંહણ ધરતીએ ત્રેલડાને જન્મ આપ્યો, સિંહની કુલ સંખ્યા 20 થઇ
રાજકોટ ઝૂમાં વધુ એક સિંહણને ત્યાં પારણુ બંધાયુ છે અને સિંહણે ત્રેલડાને જન્મ આપ્યો છે. એશિયાઇ સિંહ નર ધનંજય તથા માદા સિંહણ ધરતી સંવનનથી 107…
View More રાજકોટ ઝૂમાં સિંહણ ધરતીએ ત્રેલડાને જન્મ આપ્યો, સિંહની કુલ સંખ્યા 20 થઇરાજકોટમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ કર્યો સામૂહિક આપઘાત: માતા બાદ પિતા-પુત્રનું સારવારમાં મોત
રાજકોટ શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલા અજંતા પાર્ક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત…
View More રાજકોટમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ કર્યો સામૂહિક આપઘાત: માતા બાદ પિતા-પુત્રનું સારવારમાં મોતકોટડાસાંગાણીના રાજપીપળામાં તાવાની પ્રસાદી લઈ પરત ફરતા PGVCLના કર્મીનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં રાજકોટમાં રહેતાં પીજીવીસીએલના કર્મચારી કોટડાસાંગાણીના રાજપીપળા ગામે તાવાની…
View More કોટડાસાંગાણીના રાજપીપળામાં તાવાની પ્રસાદી લઈ પરત ફરતા PGVCLના કર્મીનું હાર્ટએટેકથી મોતહિટ એન્ડ રન: બગીચામાં નોકરી કરી ઘરે જતાં માળીને ટ્રક ચાલકે કચડી નાખ્યા
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં આજી ડેમ નજીક સર્વિસ…
View More હિટ એન્ડ રન: બગીચામાં નોકરી કરી ઘરે જતાં માળીને ટ્રક ચાલકે કચડી નાખ્યાદુબઈથી મુંબઈ આવતી ઈન્ડિગો ફલાઈટનું રાજકોટ એરપોર્ટ ઈમર્જન્સી લેન્ડિંગ
રાજકોટનાં હિરાસર ખાતે આવેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે દુબઈથી મુંબઈ જતી ફલાઈટનું ઈમરજન્સી લેન્ડીંગ કરાયું હતું. આ ઈમરજન્સી લેન્ડીંગના પગલે ફાયર બ્રિગેડ અને પોલીસ સહિતનો…
View More દુબઈથી મુંબઈ આવતી ઈન્ડિગો ફલાઈટનું રાજકોટ એરપોર્ટ ઈમર્જન્સી લેન્ડિંગલોકમેળામાં સ્ટોલ-પ્લોટ માટે ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ
રાજકોટના પરંપરાગત જન્માષ્ટમી લોકમેળાની તડામાર તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા શરૂૂ કરી દેવામાં આવી છે. દર વર્ષે શ્રાવણ માસમાં રેસકોર્સના મેદાનમાં યોજાતા આ મેળામાં વેપાર કરવા…
View More લોકમેળામાં સ્ટોલ-પ્લોટ માટે ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસજિલ્લામાં ત્રણ સ્થળે જુગારના દરોડા, 14 શખ્સોની ધરપકડ
રાજકોટ જિલ્લામાં શ્રાવણ માસ પૂર્વે ધમધમતા જુગારના અડ્ડાઓ ઉપર અંકુશ મેળવવા માટે પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત જીલ્લામાં શાપર અને જેતપુરમાં…
View More જિલ્લામાં ત્રણ સ્થળે જુગારના દરોડા, 14 શખ્સોની ધરપકડ