સરધાર ઉમરાડી ગામની સીમમાં નજીકના આવેલી વાડીમાં પરપ્રાંતીય યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તેની દિકરી દૂધ પીતી ન હોઇ…
View More ઉમરાળી ગામે દીકરી દૂધ પીવાના બદલે સતત રડતી હોવાથી ચિંતામાં પિતાએ કરેલો આપઘાતrajkot
રાજકોટમાં બે સ્થળે લૂંટ ચલાવનાર ચડ્ડી-બનિયાન ગેંગનો વોન્ટેડ શખ્સ ઝડપાયો
ક્રાઈમ બ્રાંચની પૂછપરછમાં ચોરી અને લૂંટના વધુ ભેદ ઉકેલાશે રાજકોટ શહેર તથા અન્ય શહેરો અને જીલ્લાઓમાં લૂંટ,ધાડ તેમજ ઘરફોડ ચોરી કરી તરખાટ મચાવનાર ચડ્ડી-બનીયાનધારી ગેંગના…
View More રાજકોટમાં બે સ્થળે લૂંટ ચલાવનાર ચડ્ડી-બનિયાન ગેંગનો વોન્ટેડ શખ્સ ઝડપાયોહનુમાન મઢી પાસે પાનની દુકાનમાંથી ચોરીમાં બે સગીર સહિત ત્રિપુટી ઘંટેશ્ર્વર પાસેથી પકડાઇ
શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી ચોકથી આગળ આવેલી એક પાનની દુકાનના પાછળનો દરવાજો તોડી તેમાથી રોકડ રકમની ચોરી કરનાર ત્રીપુટી ઘંટેશ્ર્વર પાસેથી પકડી લીધી…
View More હનુમાન મઢી પાસે પાનની દુકાનમાંથી ચોરીમાં બે સગીર સહિત ત્રિપુટી ઘંટેશ્ર્વર પાસેથી પકડાઇબોગસ દસ્તાવેજના પ્રકરણમાં સીટની રચના: સબ રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓને પોલીસનું તેડું
રાજકોટ શહેરની ફેમિલી કોર્ટ પાસે આવેલી અસલી કચેરી ખાતે બોગસ દસ્તાવેજના કૌભાંડમાં પકડાયેલ જયદીપ ઝાલાની 4 દિવસ ના રીમાન્ડ ઉપર પુછપરછ શરુ કરી છે. આ…
View More બોગસ દસ્તાવેજના પ્રકરણમાં સીટની રચના: સબ રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓને પોલીસનું તેડુંસાળી સાથે મૈત્રીકરાર ર્ક્યાનો ખાર રાખી બનેવી સહિતનાનો યુવાન પર છરીથી હુમલો
શહેરના મવડી વિસ્તારમાં આવેલી પ્રિયદર્શન સોસાયટીમાં યુવાન ઉપર ચાર શખ્સોએ છરી વડે હુમલો ર્ક્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. આરોપીની સાળી સાથે મૈત્રીકરાર ર્ક્યા હોવાનો…
View More સાળી સાથે મૈત્રીકરાર ર્ક્યાનો ખાર રાખી બનેવી સહિતનાનો યુવાન પર છરીથી હુમલોએન્જિનિયરિંગના છાત્રના અપહરણમાં અંતે ભૂરા આણી ટોળકી વિરુદ્ધ ગુનો નોંધાયો
અભ્યાસ માટે હોસ્ટેલમાં રહેતા છાત્રોને બહાર કાઢી ભૂરો ટોળકી સાથે દારૂની મહેફિલ માણે છે! પોલીસ સ્ટાફની પણ મિલીભગત, ફરિયાદ કરી યુવાન ગઇકાલે બહાર આવતા જ…
View More એન્જિનિયરિંગના છાત્રના અપહરણમાં અંતે ભૂરા આણી ટોળકી વિરુદ્ધ ગુનો નોંધાયોમુખ્યમંત્રીના હસ્તે રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનના નિર્માણનું ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે રાજકોટ ખાતે અનેકવિધ વિકાસકામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપુજન…
View More મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનના નિર્માણનું ખાતમુહૂર્તરાજકોટની ભાગોળે ઉમિયાધામ મંદિરનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી
સમાજમાં સંસ્કાર સિંચન અને સામાજિક કાર્યોમાં જો આધ્યાત્મિક શક્તિ ભળે તો સમાજમાં દૂષણ આવતું અટકે છે: ભૂપેન્દ્રભાઈ પટેલ 10 એકરમાં નિર્માણ પામનારું ઉમિયાધામ ભક્તિ સાથે…
View More રાજકોટની ભાગોળે ઉમિયાધામ મંદિરનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રીરાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજર સહિત બેનાં હાર્ટએટેકથી મોત
બેંક મેનેજર ઘરમાં જ અચાનક બેભાન હાલતમાં ઢળી પડ્યા રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી તરૂણો અને યુવાનોમાં હાર્ટએટેકની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં ગઈકાલે…
View More રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજર સહિત બેનાં હાર્ટએટેકથી મોતમનપાએ વધુ 10 બાકીદારોની મિલકતને તાળાં માર્યા
એક આસામીને જપ્તીની નોટિસ, 2 નળકનેકશન કટ: રૂા.14.71 લાખની રીકવરી રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા આજે વધુ 10 મિલકતોને શીલ મારવામાં આવ્યુ હતુ અને…
View More મનપાએ વધુ 10 બાકીદારોની મિલકતને તાળાં માર્યા