ગોંડલ રોડ ચોકડીએ આડસ કે, ચેતવણીનું બોર્ડ મૂકયા વગર રોડ ખોદી નાખ્યો, ગંભીર બેદરકારીના કારણે અકસ્માત રાજકોટ-ગોંડલ વચ્ચે ચાલી રહેલા સિકસલેન હાઇવેના કારણે વાહન ચાલકો…
View More કોન્ટ્રાક્ટરે ખોદેલા મોતના ખાડામાં રિક્ષા ખાબકીrajkot
ઘંટેશ્ર્વરમાં માતાની હત્યા નિપજાવનાર કપાતર પુત્રને આજીવન કેદની સજા
ફરિયાદી સહિતના સાહેદો હોસ્ટાઇલ થવા છતાં સરકારી વકીલની દલીલોના આધારે કોર્ટનો ચૂકાદો શહેરની ભાગોળે જામનગર રોડ પર ઘંટેશ્ર્વર 25 વારીયા કવાર્ટરમાં માતાની હત્યા નીપજાવવાના ચાર…
View More ઘંટેશ્ર્વરમાં માતાની હત્યા નિપજાવનાર કપાતર પુત્રને આજીવન કેદની સજારાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં બર્ફીલા પવનના કારણે કોલ્ડવેવ જેવી સ્થિતિ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીનો સપાટો યથાવત રહ્યો છે અને આજે શનિવારે પણ 15થી 18 કિ.મી.ની ઝડપે ફૂંકાતા ઠંડા બર્ફિલા પવનના કારણે લોકો હાડ થીજાવત ઠંડીનો…
View More રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં બર્ફીલા પવનના કારણે કોલ્ડવેવ જેવી સ્થિતિમાધાપરની પરિણીતાના ફોટા વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ
નહતા સમયનો વીડિયો ઉતારી અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો, ધરપકડ શહેરની નજીકમાં આવેલા માધાપરમાં રહેતી 24 વર્ષીય પરિણીતાના સરપટ નાકા બહાર રહેતા આરોપીએ ફોટો અને…
View More માધાપરની પરિણીતાના ફોટા વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મભૂમાફિયા બેફામ, 19 એકર સરકારી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી નાખ્યા
મવડીની કરોડો રૂપિયાની બે જમીનના રાજાશાહી વખતના બોગસ લેખ કલેક્ટર કચેરીમાં રજૂ કરી માલિકીનો દાવો ર્ક્યો અભિલેખાગાર કચેરીમાં સહી-સિક્કાનું વેરિફિકેશન કરાવતા ભાંડો ફૂટ્યો, બે કૌભાંડીઓની…
View More ભૂમાફિયા બેફામ, 19 એકર સરકારી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી નાખ્યામુખ્યમંત્રીના હસ્તે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ
સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવનિર્મિત સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નો શિલાન્યાસ સંપન્ન કરવામાં આવ્યો આ પ્રસંગે રમેશભાઈ ટીલાળા,…
View More મુખ્યમંત્રીના હસ્તે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસરેલવે યુનિયનની ચૂંટણીમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનનો દબદબો
11 વર્ષ બાદ યોજાયેલ ચૂંટણીમાં રાજકોટ ડિવિઝનમાં એકચક્રી પ્રભાવનો સૂર્યાસ્ત રેલવેના યુનિયનની માન્યતા માટે યોજાયેલી રાષ્ટ્રવ્યાપી ચૂંટણીમાં રાજકોટ ડિવિઝનમાં વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયન ઉપર કર્મચારીઓએ…
View More રેલવે યુનિયનની ચૂંટણીમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનનો દબદબોરાજકોટ શહેરમાં ભાજપ અને આપના 60થી વધારેે કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
હાથ સે હાથ જોડો સૌરાષ્ટ્ર પૂર્વ ઝોનના ક્ધવીનર જયેશભાઈ ઠાકોર, હાથ સે હાથ જોડોના શહેરના પ્રમુખ કલ્પેશભાઈ કુંડલીયાની યાદીમાં જણાવ્યું છે. રાજકોટ શહેરના સામાજિક કાર્યકરોની…
View More રાજકોટ શહેરમાં ભાજપ અને આપના 60થી વધારેે કાર્યકરો કોંગ્રેસમાં જોડાયારાજકોટ-ગોંડલ-જામનગર સહિત 25 સ્થળે DGGIના દરોડા
આશાપુરા બાદ પાર્થ ઇમ્પેક્સ પણ ઝપટે, હાઇસ્પીડ ડીઝલના નામે બેઝ ઓઇલ આયાત કરવાનું કરોડોનું કૌભાંડ ડિરેક્ટોરેટ જનરલ ઑફ ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ ઇન્ટેલિજન્સએ અમદાવાદમાં ભંગારના…
View More રાજકોટ-ગોંડલ-જામનગર સહિત 25 સ્થળે DGGIના દરોડાગુડગવર્નન્સ સરકારનો વિકાસ આગળ ધપતો રહેશે: મુખ્યમંત્રી
મુખ્યમંત્રીના હસ્તે મહાપાલિકાના 793 કરોડના વિવિધ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતા ભૂપેન્દ્રભાઇ પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે આજ તા.13/12/2024, શુક્રવારના રોજ બપોરે 12:45 કલાકે…
View More ગુડગવર્નન્સ સરકારનો વિકાસ આગળ ધપતો રહેશે: મુખ્યમંત્રી