રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક સગીરબાળકને રૂૂપિયા વાપરવાનીની લાલચ આપીને તેના જ પિતાના મોબાઈલ ફોનમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા…
View More ગઠિયાએ સગીરને પૈસા વાપરવાની લાલચ આપી પિતાના મોબાઈલમાંથી 61,000 ટ્રાન્સફર કરી લીધાrajkot
RMCના ATPને ડિસમિસ કરવા હુકમ સામે હાઇકોર્ટનો સ્ટે
ઇન્કવાયરી રિપોર્ટ આપ્યા વિના કરાયેલી બરતરફી કુદરતી ન્યાયના સિધ્ધાંતો વિરૂધ્ધ, સસ્પેન્શન હેઠળ રાખી ભથ્થુ ચૂકવવા આદેશ રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં મહાનગરપાલિકાના બે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરને…
View More RMCના ATPને ડિસમિસ કરવા હુકમ સામે હાઇકોર્ટનો સ્ટેશાપર-વેરાવળમાં યુવાન ઉપર ત્રણ શ્રમિકનો ચાકુ વડે હુમલો
શાપર વેરાવળમાં રહેતો યુવાન લેમ્પ લેવા જતો હતો ત્યારે ત્રણ શ્રમિક શખ્સોએ નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી ચાકુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર…
View More શાપર-વેરાવળમાં યુવાન ઉપર ત્રણ શ્રમિકનો ચાકુ વડે હુમલોબેકાબૂ કારે બે બાઈક અને રાહદારીને ઠોકરે ચડાવ્યા
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં બસ સ્ટેશન પાછળ કરણપરા…
View More બેકાબૂ કારે બે બાઈક અને રાહદારીને ઠોકરે ચડાવ્યારાજકોટમાં 247.78 કરોડના વિકાસકામોના CM કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આગામી રવિવારે રાજકોટ આવી રહ્યા છે. તેમના હસ્તે રૂા.247.78 કરોડના ખર્ચે શહેરના વિવિક વિકાસ કામના લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામા આવનાર છે. મુખ્યપ્રધાન…
View More રાજકોટમાં 247.78 કરોડના વિકાસકામોના CM કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્તવોરા સોસાયટીમાં સસરાએ ચાર હજારમાં ઘર ચલાવવાનું કહેતા પુત્રવધૂએ ફિનાઈલ પીધું
જુદા જુદા 7 સ્થળે સગીરા સહિત સાત લોકોએ જ્વલનશીલ પ્રવાહી પીધું શહેરમાં જામનગર રોડ પર વોરા સોસાયટીમાં રહેતી પરિણીતાને સસરાએ 4000માં ઘર ચલાવવાનું કહેતા પુત્રવધુએ…
View More વોરા સોસાયટીમાં સસરાએ ચાર હજારમાં ઘર ચલાવવાનું કહેતા પુત્રવધૂએ ફિનાઈલ પીધુંરાજકોટને હાઇકોર્ટ મળે તેવું ઇચ્છતા હોય તો ભાજપ લીગલ સેલ ટેકો આપે
રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી નિલેશ પટેલ, ઉપપ્રમુખ એસ.કે. જાડેજા, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝરર પ્રગતિ માંકડિયા, લાઇબ્રેરી સેક્રેટરી કેતન મંડ, સહિતનાએ એક…
View More રાજકોટને હાઇકોર્ટ મળે તેવું ઇચ્છતા હોય તો ભાજપ લીગલ સેલ ટેકો આપેપશુ આહારમાંથી શક્કરપારા બનાવવાનું કારસ્તાન
રાજકોટની જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા ખાણીપીણીના ધંધાર્થીઓને સબક શીખવવા માટે મનપાએ શરૂૂ કરેલી ચેકીંગ ઝૂંબેશમાં વધુ ત્રણ પેઢીને તાળા મારી દેવામા આવ્યા…
View More પશુ આહારમાંથી શક્કરપારા બનાવવાનું કારસ્તાનમાલિયાસણની મારૂતિ પેટ્રોલિયમ પેઢીના માલિકને 51 લાખનો દંડ ફટકારતા કલેક્ટર
રાજકોટમાં ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થોનું વેચાણ કરતા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. વર્ષ 2021માં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા પકડી પાડવામાં…
View More માલિયાસણની મારૂતિ પેટ્રોલિયમ પેઢીના માલિકને 51 લાખનો દંડ ફટકારતા કલેક્ટરનીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવા પોલીસની ટુકડીઓ તૈનાત
રાજકોટ સહીત ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.જેના પગલે વહીવટીતંત્ર સાથે પોલીસ તંત્ર પણ સજ્જ થયું છે. જેમાં નાગરિકોના જાનમાલના…
View More નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવા પોલીસની ટુકડીઓ તૈનાત