શહેરના અમીન માર્ગ પર આવેલા પટેલ જીમમા એકસરસાઇઝ (કસરત) કરી રહેલા યુવાન સાથે ચેસ્ટના મશીન પર કસરત કરવા બાબતે બે યુવાન વચ્ચે માથાકુટ થઇ…
View More અમીન માર્ગ પર પટેલ જીમમાં ‘બોડી’ બનાવવા આવેલા બે યુવાન ઢીકા પાટે આવ્યાrajkot
પોલીસ હેડ કવાર્ટરમાં કોન્સ.ના ઘરમાંથી પુત્રના મિત્રએ જ કર્યો 3 લાખનો હાથફેરો
શહેર પોલીસ હેડ કવાર્ટરમાં કોન્સટેબલના મકાનમાંથી પુત્રના મિત્રએજ રૂા.3લાખની ચોરી કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે. આરોપીએ મિત્રને હોટલના જમાવાના…
View More પોલીસ હેડ કવાર્ટરમાં કોન્સ.ના ઘરમાંથી પુત્રના મિત્રએ જ કર્યો 3 લાખનો હાથફેરોકેકેવી બ્રિજ નીચેનો ગેમ ઝોન રદ કરો : કોંગ્રેસના ધરણાં
લોકોના નકારાત્મક અભિપ્રાયો બાદ કોંગ્રેસ દ્વારા પ્લેકાર્ડ સાથે વિરોધ, આગામી દિવસોમાં નવા કાર્યક્રમો આપશે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની યાદી મુજબ કાલાવડ રોડ પર બ્રિજ નીચે…
View More કેકેવી બ્રિજ નીચેનો ગેમ ઝોન રદ કરો : કોંગ્રેસના ધરણાંજમીન પેટે 16 લાખ લઇ લીધા બાદ દસ્તાવેજ બીજાને કરી દીધો
હડમતિયા ગોલીડાની નવી શરતની જમીનનો સોદો કર્યો, જૂની શરતમાં ફર્યા બાદ પરિવારે દસ્તાવેજ નહીં કરી દેતા પોલીસમાં ફરિયાદ રાજકોટ તાલુકાના હડમતિયા ગોલીડા ગામે આવેલી નવી…
View More જમીન પેટે 16 લાખ લઇ લીધા બાદ દસ્તાવેજ બીજાને કરી દીધોતરઘડિયામાં પત્નીના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાન ઉપર માતા-પિતા અને ભાઇનો હુમલો
શહેરની ભાગોળે આવેલા તરધડીયા ગામે મકાન ખાલી કરી જાલ્યા જાવ તેમ કહી પરિણીતા સાથે સાસુ, સસરા અને દિયરે ઝઘડો કર્યો હતો. પત્નીના ઝઘડામાં વચ્ચે પડેલા…
View More તરઘડિયામાં પત્નીના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાન ઉપર માતા-પિતા અને ભાઇનો હુમલોનવા રિંગ રોડ પર બનશે 3 નવા હાઈલેવલ બ્રિજ
મુંજકા પોલીસ સ્ટેશન પાસે અને રૈયાથી સ્માર્ટ સિટીના રોડ પર બે બ્રિજ તૈયાર થશે, આવતીકાલની સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ કોર્પોરેશનના વર્ગ-4ના કર્મચારીઓ માટે રેગ્યુલર ગણવેશની થશે…
View More નવા રિંગ રોડ પર બનશે 3 નવા હાઈલેવલ બ્રિજરાજકોટ સિવિલ હોસ્પિટલના 11 ફૂટ ઊંડા ખાડામાં પટકાતાં દર્દીનું મોત
તાલાલાનો યુવાન બે દિવસથી પેટના દુખાવાની સારવાર માટે દાખલ થયા બાદ પરોઢિયે વોર્ડમાંથી ચકકર મારવા નિકળતાં મોત ખેંચી ગયું ઘટનાને પગલે એકઠા થયેલા ટોળાંએ…
View More રાજકોટ સિવિલ હોસ્પિટલના 11 ફૂટ ઊંડા ખાડામાં પટકાતાં દર્દીનું મોતઓવર કોન્ફિડન્સમાં ટીમ ઇન્ડિયાએ વિકેટો ફેંકતા 26 2ને પરાજય
પ્રથમ બે મેચ જીત્યા બાદ ત્રીજી ટી-20માં ભારતીય ખેલાડીઓ પાણીમાં બેસી જતા રાજકોટના હજારો ફ્રેન્ડ નિરાશ “ઇંગ્લેન્ડે બોલિંગ-બેટિંગ અને ફિલ્ડિંગ મોરચે સફળતા મેળવી…
View More ઓવર કોન્ફિડન્સમાં ટીમ ઇન્ડિયાએ વિકેટો ફેંકતા 26 2ને પરાજયસદરમાં ભેદી ઘટના: પાવર સપ્લાય બંધ છતાં વીજશોકથી PGVCLના કર્મીનું મોત
એક સિનેમાના જનરેટરનો પાવર 11 કે.વી. લાઇનમાં ચડી જતા ભોગ લેવાયો ?, વીજ કંપની અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હાલ ઘટના અંગે તપાસ…
View More સદરમાં ભેદી ઘટના: પાવર સપ્લાય બંધ છતાં વીજશોકથી PGVCLના કર્મીનું મોતડિક્રીની અમલવારી શક્ય ન હોવાથી માંડવાળ કરવા સિવિલ કોર્ટનો હુકમ
રાજકોટની કીંમતી જમીન વર્ષોથી ચાલતો વિવાદ 1971માં ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ થયેલા સમાધાનની ડિક્રીની અમલવારી માટેની અરજીમાં સિવિલ કોર્ટ જ્યારે ડિક્રીની અમલવારી શક્ય ન…
View More ડિક્રીની અમલવારી શક્ય ન હોવાથી માંડવાળ કરવા સિવિલ કોર્ટનો હુકમ