રાજકોટમાં ગુંડાગીરી નાબુદ કરવામાં મહત્વનો રોલ ભજવતા ક્રાઇમ બ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવા સામે મેદાને પડેલી વિપક્ષી લોબી સામે હવે રાજકોટની જનતાએ જ મોરચો ખોલી દીધો…
View More ડીસીપી બાંગરવાના સમર્થનમાં લોકોનો મોરચો, વિરોધીઓને સીધી ચેતવણીrajkot police
રાજકોટમાં સરકારી બંદૂકમાંથી ફાયરિંગ થતાં PSI અને મહિલા મિત્ર ઘાયલ
યુનિવર્સિટી રોડ પર સમન્વય સુલભ એપાર્ટમેન્ટમાં મધરાત્રે બનેલી ભેદી ઘટના, વલસાડથી રાજકોટ રહેવા આવેલી મહિલા મિત્ર ફ્લેટમાં હતી ત્યારે બનેલા બનાવથી જાગેલી ચર્ચા રાજકોટના યુનિવર્સીટી…
View More રાજકોટમાં સરકારી બંદૂકમાંથી ફાયરિંગ થતાં PSI અને મહિલા મિત્ર ઘાયલવ્યાજખોરોની ખો કાઢવા રેન્જ IG નિર્લિપ્ત રાયનો બુધ-ગુરુ લોકદરબાર
દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના લોકોની ખુલ્લા મને રજૂઆત સાંભળવા ખુદ IG મેદાનમાં રાજકોટ પોલીસ રેન્જ હેઠળના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ તથા…
View More વ્યાજખોરોની ખો કાઢવા રેન્જ IG નિર્લિપ્ત રાયનો બુધ-ગુરુ લોકદરબારરાજકોટ શહેર-જિલ્લાના 61 PI સહિત રાજ્યના 772 PIની બદલી
એક વર્ષ પૂર્વે PSI માંથી PIનું પ્રમોશન મેળવનાર 254ને બદલી સાથે પોસ્ટિંગ, ત્રણ વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવનાર 518 PI પણ બદલાયા …
View More રાજકોટ શહેર-જિલ્લાના 61 PI સહિત રાજ્યના 772 PIની બદલીરાજકોટને વ્યાજખોરોથી મુક્ત કરવાના અભિયાનમાં માત્ર પોલીસની વાહવાહી
વ્યાજખોરો સામેની ફરિયાદમાં પીડિતોને પોલીસ ઉપર ભરોસો નહીં હોવાનું દૃશ્ય જનસંપર્ક સભામાં વ્યાજખોરીનો ભોગ બનેલા 20 પીડિતોએ અરજી કરી જો પોલીસ સમયસર કાર્યવાહી કરેે તો…
View More રાજકોટને વ્યાજખોરોથી મુક્ત કરવાના અભિયાનમાં માત્ર પોલીસની વાહવાહીરાત્રે પોલીસનું નાઈટ કોમ્બિંગ : 4 પીધેલા અને 6 શખ્સો છરી સાથે ઝડપાયા
રાજકોટ શહેર પોલીસ કમિશનરની સૂચના અનુસાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ખાસ કરીને વિકેન્ડમાં ‘કોમ્બિંગ નાઈટ’નું આયોજન કરવામાં આવે છે. રવિવારની…
View More રાત્રે પોલીસનું નાઈટ કોમ્બિંગ : 4 પીધેલા અને 6 શખ્સો છરી સાથે ઝડપાયાસૌરાષ્ટ્રમાં આતંક મચાવનાર ટોળકીના 19 સભ્યો સામે ગુજસીટોક
ટોળકીના 11 સભ્યોની ધરપકડ, 4નો જેલમાંથી કબજો લેવાશે, પાંચની શોધખોળ, આર્થિક લાભ લેવા ભયનું વાતાવરણ ઉભું કરનાર ટોળકી સામે નવનિયુકત આઈ.જી.નિર્લિપ્ત રાયનો સપાટો ભાવનગર, રાજકોટ…
View More સૌરાષ્ટ્રમાં આતંક મચાવનાર ટોળકીના 19 સભ્યો સામે ગુજસીટોકનિર્લિપ્ત રાય એક્શન મોડમાં, ગોંડલ પોલીસના ખબર લીધા
ગુજરાતમાં 37 IPS અધિકારીની બદલી કરવામાં આવી હતી જેમાં રાજકોટ રેન્જના આઈજી તરીકે નિર્લિપ્ત રાયને મુકવામાં આવ્યા છે. રાજકોટ રેન્જ અંતર્ગત આવતા રાજકોટ જિલ્લામાં ગેરકાયદે…
View More નિર્લિપ્ત રાય એક્શન મોડમાં, ગોંડલ પોલીસના ખબર લીધારાજકોટ રેન્જના 47મા આઈ.જી. તરીકે ચાર્જ સંભાળતા નિર્લિપ્ત રાય
ચાર્જ સંભાળતા પૂર્વ પાંચ જિલ્લાના પોલીસ વડા સાથે બેઠક યોજી, બપોર બાદ સીધા ગોંડલ જશે રાજકોટ રેન્જ આઈજી સહિત 37 આઈપીએસ અધિકારીઓની બદલી બાદ રાજકોટના…
View More રાજકોટ રેન્જના 47મા આઈ.જી. તરીકે ચાર્જ સંભાળતા નિર્લિપ્ત રાયરાજકોટ શહેર અધિક પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળતા ચૈતન્ય માંડલીક
2011 બેચના આઈપીએસ ચૈતન્ય માંડલીક રાજકોટ ગ્રામ્ય અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સહિતની મહત્વની જગ્યાએ ફરજ બજાવી ચૂકયા છે ગુજરાત પોલીસના 47 આઈપીએસ અધિકારીઓની બદલીમાં રાજકોટના…
View More રાજકોટ શહેર અધિક પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળતા ચૈતન્ય માંડલીક