શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારના ખોવાયેલ ગુમ થયેલ મોબાઇલ ફોન તેમનો મુદ્દામાલ સમયસર પરત મળી જાય તે માટે કાર્યવાહી કરવા…
View More તેરા તુજકો અર્પણ; ક્રાઈમ બ્રાંચે ખોવાયેલ-ગુમ થયેલ રૂ.19.55 લાખના 104 મોબાઇલ શોધી કાઢ્યાrajkot news
રેલનગરના કુખ્યાત શખ્સના મકાન, ઓફિસ અને તબેલા ઉપર બુલડોઝરો પહોંચ્યા
રાજકોટમા અસામાજીક તત્વો અને ગુનેગારો સામે પોલીસે કાર્યવાહી કરી રહી છે આવા કુખ્યાત અને લીસ્ટેડ ગુનેગારોનાં ગેરકાયદેસર બાંધકામ પર પોલીસ બુલડોઝર ફેરવી રહી છે…
View More રેલનગરના કુખ્યાત શખ્સના મકાન, ઓફિસ અને તબેલા ઉપર બુલડોઝરો પહોંચ્યામેટોડા જીઆઈડીસી પાસે સરાજાહેર બે પિતરાઈ ભાઇની હત્યાનો પ્રયાસ, ત્રણ શખ્સો ઝડપાયા
રાજકોટ નજીક મેટોડા જીઆઈડીસીની ખાનગી કંપનીમાં કાર ડ્રાઇવર તરીકે નોકરી કરતા કાલાવડ તાલુકાના શિશાંગ ગામે રહેતાં યુવાન અને તેના પિતરાઈ ભાઈ ઉપર તેના ગામના જ…
View More મેટોડા જીઆઈડીસી પાસે સરાજાહેર બે પિતરાઈ ભાઇની હત્યાનો પ્રયાસ, ત્રણ શખ્સો ઝડપાયાઅસામાજિક તત્વોએ દબાવેલી કરોડોની જમીન ખુલ્લી કરાવાઇ
શાપર (વેરાવળ) માં પોલીસનું બુલડોઝર ફર્યુ, 15 ગુનેગારોનુ સામ્રાજય ધ્વસ્ત અમુકે ઝૂંપડા તો અમુકે પાકા બંગલા ખડકી દીધા’તા રાજકોટ જીલ્લામાં અસામાજીક તત્વો અને ગુનેગારો સામે…
View More અસામાજિક તત્વોએ દબાવેલી કરોડોની જમીન ખુલ્લી કરાવાઇઘંટેશ્ર્વરમાંથી લાપતા થયેલી સગીરા અને પ્રેમી જામનગર રોડ પર હોટેલ પર જમવા આવ્યાને પકડાયા
રાજકોટ શહેરનાં જામનગર રોડ પર આવેલા ઘંટેશ્ર્વર રપ વારીયા કવાર્ટરમા રહેતી શ્રમીક પરીવારની સગીરાને તેનાજ વિસ્તારમા રહેતો યુવાન ભગાડી ગયો હોવાની ફરીયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમા…
View More ઘંટેશ્ર્વરમાંથી લાપતા થયેલી સગીરા અને પ્રેમી જામનગર રોડ પર હોટેલ પર જમવા આવ્યાને પકડાયારાજકોટના 13 સહિત 182 પીએસઆઈની બદલી
અગાઉ રાજકોટ ગ્રામ્યમાં ફરજ બજાવી ચૂકેલા ગીર સોમનાથના PSI એ.બી. જાડેજા ફરી રાજકોટ ગ્રામ્યમાં રાજકોટ શહેર એસ.ઓ.જી. PSI માજીરાણા સહિત નવની બદલી : રાજકોટમાં નવ…
View More રાજકોટના 13 સહિત 182 પીએસઆઈની બદલીસુપરવાઈઝરના ત્રાસથી સિવિલના સિક્યોરિટી ગાર્ડની હડતાળ
દારૂ પીને આવી કર્મચારીઓને હેરાન કરતા હોવાની રાવ, 30 દિવસ નોકરી કરાવી 26 દી’નો ચૂકવાતો પગાર : હોસ્પિટલ ચોકમાં ધરણાં રાજકોટ સિવિલ હોસ્પિટલ સાવાર માટે…
View More સુપરવાઈઝરના ત્રાસથી સિવિલના સિક્યોરિટી ગાર્ડની હડતાળએડવાન્સ વેરા સ્કિમ મનપાને ફળી: 3 કલાકમાં 3 કરોડની આવક
આજથી રાજકોટ મહાનગર પાલિકા દ્વારા એડવાન્સ વેરા યોજના અને પડતર બાકી રહેલા વેરા માટે વન ટાઇમ ઇન્સ્ટોલેમન સ્ક્રીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના અંતગર્ત…
View More એડવાન્સ વેરા સ્કિમ મનપાને ફળી: 3 કલાકમાં 3 કરોડની આવકઆંગડિયા પર રેડ દરમિયાન મળેલી ચીઠ્ઠીને આધારે આપેલ કરોડોની ઇન્કમટેક્સની નોટિસ રદ
શ્રોફ કે આંગડીયા પેઢીમાં ઇન્કમટેકસની રેઇડ દરમિયાન કોઇ સાહિત્ય કે ચીઠી મળે ત્યારે તેના આધારે આયકર વિભાગ સંબંધીત કરદાતાઓને ઇન્કમટેકસના એસેસમેન્ટ ઓર્ડર મોકલતું હોય છે.…
View More આંગડિયા પર રેડ દરમિયાન મળેલી ચીઠ્ઠીને આધારે આપેલ કરોડોની ઇન્કમટેક્સની નોટિસ રદગઠિયાએ બેંક કર્મચારીના નામે ફિશિંગ લિંક મોકલી બિલ્ડર સાથે 5.62 લાખની ઠગાઇ કરી
વ્હોટસએપ કોલ કરી ગઠિયો આધારકાર્ડના નંબર બોલતા બિલ્ડર જાળમાં ફસાયા: બેંકે તપાસ કરતા જાણવા મળ્યુ કે ગઠીયાએ અલગ-અલગ ચાર ટ્રાન્ઝેકશનથી પૈસા ઉપાડી લીધા હતા શહેરનાં…
View More ગઠિયાએ બેંક કર્મચારીના નામે ફિશિંગ લિંક મોકલી બિલ્ડર સાથે 5.62 લાખની ઠગાઇ કરી