અન્ય આરોપીઓને પકડવા ગુજરાત, રાજસ્થાન અને કર્ણાટકમાં ક્રાઇમ બ્રાંચના દરોડા 650થી વધુ માર્કસ અપાવવાના કૌભાંડમાં સૂત્રધાર બાદ એકેડમી સંચાલકની પૂછપરછ રાજકોટ સહીત દેશભરમાં લેવાયેલી મેડીકલમાં…
View More નીટ પરીક્ષા કૌભાડમાં રોયલ એકેડમીના ચેરમેન રાજેશ પેથાણીની ધરપકડrajkot news
કલેક્ટર કચેરીમાં રેવન્યુ ઇન્સ્પે. કમિશનરની તપાસ
રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં છેલ્લા બે દિવસથી ગાંધીનગરની રેવન્યું ઇન્સ્પેકશન કમિશનર (આરઆઈસી)ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, આરઆઈસીની ટીમે…
View More કલેક્ટર કચેરીમાં રેવન્યુ ઇન્સ્પે. કમિશનરની તપાસરાજકોટ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ સહિતનો પૂરતો સ્ટોક: કલેક્ટર
સાવચેતીના તમામ પગલાં માટે ડિઝાસ્ટાર મેનેજમેન્ટ સ્ટેન્ડ ટુ, વહીવટી તંત્ર એલર્ટ કાશ્મીરમાં પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા ભારતીય સૈન્યએ આજે પીઓકેમાં એરસ્ટ્રાઈક કરી આતંકવાદીઓના કેમ્પનો…
View More રાજકોટ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ સહિતનો પૂરતો સ્ટોક: કલેક્ટરજીરૂના જુગારે ત્રણ પેઢી ડુબાડી, યાર્ડના દલાલો-વેપારીઓના કરોડો ફસાયા
દિપકભાઈ એન્ડ સન્સ અને અમન ફૂડ્સે પોતાની મિલકત દલાલ મંડળના નામે લખી દીધી: જે.કે. ટ્રેડિંગે રૂા. 17.59 કરોડનું ફૂલેકુ ફેરવ્યું, પિતા-પુત્ર ફરાર, પોલીસ કમિશનરને આવેદન…
View More જીરૂના જુગારે ત્રણ પેઢી ડુબાડી, યાર્ડના દલાલો-વેપારીઓના કરોડો ફસાયાયા હોમ કરો….. ભારતના હુમલાને ભાજપ-કોંગ્રેસનું સમર્થન
પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા વિજયભાઇ રૂપાણી, મંત્રી રાઘવજી પટેલ, રાજકોટ શહેર ભાજપના હોદ્દેદારો, અગ્રણીઓ, કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, વિધાનસભાના વિપક્ષીનેતા અમિત ચાવડા સહિતના નેતાઓએ…
View More યા હોમ કરો….. ભારતના હુમલાને ભાજપ-કોંગ્રેસનું સમર્થનરાજકોટમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા ભાવનગર અને સાવરકુંડલાના ત્રણ શખસો ઝડપાયા
રાજકોટનાં પંચનાથ પ્લોટમા વ્રજ એપાર્ટમેન્ટમા ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી આઇપીએલનાં મેચ પર ક્રિકેટ સટ્ટાનુ નેટવર્ક ચલાવતા ભાવનગર અને સાવરકુંડલાનાં 3 શખસોની ધરપકડ કરી…
View More રાજકોટમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા ભાવનગર અને સાવરકુંડલાના ત્રણ શખસો ઝડપાયારાજકોટમાં ચાલુ એસટી બસે કંડક્ટરને આવેલો હૃદયરોગનો હુમલો નિવડ્યો જીવલેણ
બનાસકાંઠાના કાનધર ગામના વતની અને હાલ અંબાજી રાજકોટ રૂૂટની એસટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા પ્રૌઢ ગઈકાલે રાજકોટમાં અમૂલ સર્કલ પાસે એસટી ડેપોમાં પેસેન્જર…
View More રાજકોટમાં ચાલુ એસટી બસે કંડક્ટરને આવેલો હૃદયરોગનો હુમલો નિવડ્યો જીવલેણરાજકોટ આવતું 35 પાસપોર્ટ સહિત 75 આર્ટિકલ સાથેનું પાર્સલ ગાયબ
પોસ્ટ વિભાગની બેદરકારીના કારણે પોલીસ ધંધે લાગી અમદાવાદથી રવાના થયેલ 75 આર્ટીકલનું પાર્સલ રોજકોટ પહોંચે તે પૂર્વે જ ગુમ થઈ ગયું છે. આ પાર્સલમાં…
View More રાજકોટ આવતું 35 પાસપોર્ટ સહિત 75 આર્ટિકલ સાથેનું પાર્સલ ગાયબવધુ એક વેપારી સાથે બંગાળીની 76.80 લાખની ઠગાઈ: ધરપકડ
સોનાના દાગીના બનાવવા 800.240 ગ્રામ સોનુ આપ્યું હોય આરોપીએ પરત નહીં આપી બહાના બતાવતા વેપારીએ ફરિયાદ નોંધાવી રાજકોટ શહેરમાં વધુ એક બંગાળી કારીગર સોની વેપારીનું…
View More વધુ એક વેપારી સાથે બંગાળીની 76.80 લાખની ઠગાઈ: ધરપકડNEETની પરીક્ષામાં 650થી વધુ માર્ક્સ અપાવવાનું ષડયંત્ર, સૂત્રધારની ધરપકડ
રોયલ એકેડમીના ચેરમેન સહિત રાજકોટ,ધોરાજી,કર્ણાટક અને સુરતના પાંચ સામે ગુનો નોંધાયો: 30 લાખ આપ્યા છતાં વિદ્યાર્થી પ્રવેશ પરીક્ષામાં પાસ નહીં થતા કૌભાંડ ખુલ્યું રાજકોટ સહીત…
View More NEETની પરીક્ષામાં 650થી વધુ માર્ક્સ અપાવવાનું ષડયંત્ર, સૂત્રધારની ધરપકડ