કુલ 1918 નંગ ફેવીકવીક જપ્ત : ત્રણ આરોપીના નિવેદન લેવાયા રાજકોટ શહેરના ગાંધીગ્રામના એસકે ચોકમાં ત્રણ દુકાનમાં દરોડા પાડવામાં આવતાં ત્યાંથી ત્રણ વેપારી ડુપ્લીકેટ ફેવીકિવક…
View More ગાંધીગ્રામમાં નકલી ફેવીકવીક વેંચતા ત્રણ વેપારી સામે ગુનો નોંધાયોrajkot news
4 દિવસ પૂર્વે જ વતનમાંથી આવેલા શ્રમિક યુવાનનું વીજશોકથી મોત
શાપર-વેરાવળમાં ચાર દિવસ પૂર્વે જ વતનમાંથી આવેલા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું વીજશોક લાગતા સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.…
View More 4 દિવસ પૂર્વે જ વતનમાંથી આવેલા શ્રમિક યુવાનનું વીજશોકથી મોત1થી 1॥ ઈંચ વરસાદમાં રાજકોટ હાંફી ગયું
અણધાર્યા વરસાદે મનપાની ઉંઘ ઉડાડી, ઘરોમાં પાણી ઘુસવા સહિતની ફરિયાદોનો ઢગલો રાજકોટ શહેરમાં ગઈકાલે સાંજે અચાનક ધોધમાર દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં પ્રીમોનસુન કામગીરીની…
View More 1થી 1॥ ઈંચ વરસાદમાં રાજકોટ હાંફી ગયુંDEO પરમાર પાસેથી ચાર્જ લઈ દિક્ષિત પટેલને હવાલો સોંપાયો
કચેરીમાં અધિકારીઓ મનમાની ચલાવતા હોવાથી વહીવટી કામગીરી અટકી પડ્યાની શૈક્ષણિક સંઘની રજૂઆત બાદ કાર્યવાહીની ચર્ચા રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓ મનમાની ચલાવતા હોવાની…
View More DEO પરમાર પાસેથી ચાર્જ લઈ દિક્ષિત પટેલને હવાલો સોંપાયોરાજકોટમાં રફતારનો આતંક, પાંચ માસમાં ઓવરસ્પીડના 11 હજાર કેસ
પુરપાટ ઝડપે વાહનો ચલાવનાર પાસેથી 2.20 કરોડનો દંડ વસુલાયો, પાંચ મહિનામાં રાજકોટમાં અકસ્માતના 250 બનાવોમાં 100 લોકોના મોત રાજકોટમાં બેફામ સ્પીડે દોડતા વાહનો અવારનવાર અકસ્માતો…
View More રાજકોટમાં રફતારનો આતંક, પાંચ માસમાં ઓવરસ્પીડના 11 હજાર કેસરાજકોટ માર્કેટયાર્ડના વેપારીનો આપઘાત
દેણું વધી જતા દુકાનમાં જ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું બે વખત કરીયાણાની દુકાન ખોલી છતા ધંધો ચાલ્યો નહીં રાજકોટ સહીત રાજયભરમા આર્થીકભીંસનાં કારણે અનેક…
View More રાજકોટ માર્કેટયાર્ડના વેપારીનો આપઘાતસૌરાષ્ટ્રમાં માવઠાનો કહેર : રાજકોટમાં 1॥ ઈંચ
લોધિકા 0॥, જેતપુર, વિસાવદર, ટંકારા, બોટાદમાં 0॥થી ઝાપટારૂપી વરસાદ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં જૂન માસમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે. પરંતુ છેલ્લા ઘણા દિવસથી માવઠારૂપી વરસાદે…
View More સૌરાષ્ટ્રમાં માવઠાનો કહેર : રાજકોટમાં 1॥ ઈંચસિવિલ હોસ્પિટલની બેદરકારીને કારણે વૃદ્ધનો મૃતદેહ રઝળ્યો
રેલવે સ્ટેશનમાંથી બેભાન મળેલા વૃદ્ધના પરિવારજનો લાશ રેઢી મૂકી ભાગી ગયા : વૃદ્ધના મોત અંગે હોસ્પિટલના સ્ટાફે 26 દિવસ સુધી પોલીસને જાણ નહીં કરી બેદરકારી…
View More સિવિલ હોસ્પિટલની બેદરકારીને કારણે વૃદ્ધનો મૃતદેહ રઝળ્યોE-KYC નહીં કરાવનારના રાશન બંધ, કાર્ડ રદ કરાયા
સરકારના આકરા વલણથી રેશનકાર્ડ ધારકોમાં દેકારો: E-KYC કરાવવા દોડધામ, કચેરીઓમાં લાંબી કતારો રાજ્યના પુરવઠા ખાતાએ ઈ-કેવાયસી મુદ્દે ભારે કડક વલણ અપનાવ્યું છે. ગઈકાલે સાંજ પછી…
View More E-KYC નહીં કરાવનારના રાશન બંધ, કાર્ડ રદ કરાયાપંખાની પીન ભરાવતી વખતે વીજ શોક લાગતા ધો.6ની છાત્રાનું મોત
રાજકોટમા આવેલ સ્વામીનારાયણ પાર્કમા રહેતી અને ધો. 6 મા અભ્યાસ કરતી 11 વર્ષની બાળકી માતા સાથે જામનગરનાં અમરાપુર ગામે વતનમા વેકેશન કરવા ગઇ હતી. ત્યારે…
View More પંખાની પીન ભરાવતી વખતે વીજ શોક લાગતા ધો.6ની છાત્રાનું મોત