ચોમાસા પહેલાં ખખડધજ રસ્તાઓ રીપેર કરવા અને વરસાદમાં તૂટે નહીં તેની તકેદારી રાખવા તાકીદ : ફરિયાદ સંકલનમાં આવેલી તમામ રજૂઆતનો ઝડપી નિકાલ કરવા આદેશ હિરાસર…
View More એરપોર્ટમાં સુવિધાઓનું દૈનિક મોનિટરિંગ-ચકાસણી કરવા સૂચનાrajkot news
સોરઠિયા વાડી સર્કલ નજીક એક્ટિવાચાલક મહિલાના સોનાના ચેનની ચીલઝડપ
શહેરનાં 80 ફુટ રોડ પર સોરઠીયા વાડી સર્કલ નજીક રાત્રીનાં સમયે એકટીવા લઇ ઘરે જતી મહીલાનાં ગળામાથી અજાણ્યા બાઇક પર આવેલી સમડીએ ઝોંટ મારી સોનાનાં…
View More સોરઠિયા વાડી સર્કલ નજીક એક્ટિવાચાલક મહિલાના સોનાના ચેનની ચીલઝડપબફાટ કરનાર ભાજપ નેતાઓ સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
રાજકોટ મનપાના કોર્પોરેટર અને મધ્યપ્રદેશ સરકારના મંત્રી સામે કડક કાર્યવાહી કરવા ઉગ્ર માગણી પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઇ રાજપૂતની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના મધ્યપ્રદેશ રાજ્યના…
View More બફાટ કરનાર ભાજપ નેતાઓ સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શનવોકહાર્ટ હોસ્પિટલના કર્મચારીએ આજી ડેમ બગીચામાં ઝેર પીધું
શહેરના મવડી વિસ્તારમાં રહેતા અને વોકહાર્ટ હોસ્પિટલના કર્મચારીએ અગમ્ય કારણસર આજીડેમ બગીચામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.…
View More વોકહાર્ટ હોસ્પિટલના કર્મચારીએ આજી ડેમ બગીચામાં ઝેર પીધુંનિવૃત શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી ટોળકીએ 61.30 લાખ પડાવ્યા, ઠગાઇના 23 લાખ રાજકોટની બેંકમાં ટ્રાન્સફર થયા
નિવૃત્ત શિક્ષકને સીબીઆઇ ડાયરેકટર, પોલીસ અને જજના નામે વીડિયો કોન્ફરન્સથી વાત કરાવી શિશામાં ઉતાર્યા રાજકોટની મીરા એન્ટરપ્રાઇઝ પેઢીના ખાતામાં નાણા જમા થતાં સંચાલકોની પૂછપરછ સુરત…
View More નિવૃત શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી ટોળકીએ 61.30 લાખ પડાવ્યા, ઠગાઇના 23 લાખ રાજકોટની બેંકમાં ટ્રાન્સફર થયામવડી વિસ્તારની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર તરૂણની ધરપકડ
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં પરિવાર સાથે રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેણીનું લગ્નની લાલચે અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાની ઘટનામાં માલવિયાનગર પોલીસે બાળ આરોપીને પકડી લીધો છે.…
View More મવડી વિસ્તારની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર તરૂણની ધરપકડરામવન નજીક સુરભી ઈન્ડસ્ટ્રીઝના કારખાનામાંથી 174 દારૂની બોટલ મળી
કારખાનું ભાડે રાખનારની શોધખોળ : દારૂની હેરાફેરી કરતો શખ્સ પકડાયો: ઠેબચડા પાસેથી દારૂના જથ્થા સહિત 5.29 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ શહેરના કોઠારીયા રીંગ રોડ…
View More રામવન નજીક સુરભી ઈન્ડસ્ટ્રીઝના કારખાનામાંથી 174 દારૂની બોટલ મળીપોપટપરાના કુખ્યાત અજય પરસોંડાના મકાનનું ડિમોલિશન
શહેરમાં લીસ્ટેડ ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો ઉપર પોલીસ મહાનગરપાલિકાને સાથે રાખી ડિમોલીશ કરી રહી છે ત્યારે શહેરના રેલનગર પોપટપરામાં રહેતા કુખ્યાત શખ્સ અજય પરસોંડાના ગેરકાયદેસર મકાનનું…
View More પોપટપરાના કુખ્યાત અજય પરસોંડાના મકાનનું ડિમોલિશનરૈયાધારે ગાળો ન બોલવા ટપારતાં દંપતી પર પાડોશીનો હુમલો, યુવાનનો હાથ ભાંગી નાખ્યો
રાજકોટના શિલપાર્ક ચોકડીથી રૈયાધાર તરફ જતાં રસ્તે રહેતા દંપતિએ પાડોશીને ગામો ન બોલવા સમજાવતા પાડોશી દંપતિએ હુમલો કરતાં યુવાનનો હાથ ભાગી ગયો હતો. આ મામલે…
View More રૈયાધારે ગાળો ન બોલવા ટપારતાં દંપતી પર પાડોશીનો હુમલો, યુવાનનો હાથ ભાંગી નાખ્યોગ્રીનલેન્ડ ચોકડીથી ઇજાગ્રસ્ત મળેલા યુવાનનું મોત; હત્યાની શંકા
તા. 10-5ના રોજ બસ સ્ટેશન પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળતા સિવિલમાં ખસેડાયો હતો, સિવિલમાંથી રજા આપતા યુવાન જતો રહયો હતો તા. 12-05ના રોજ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી…
View More ગ્રીનલેન્ડ ચોકડીથી ઇજાગ્રસ્ત મળેલા યુવાનનું મોત; હત્યાની શંકા