શહેરમા બજરંગવાડીમા રહેતો યુવાન ત્રીકોણબાગ પાસે હતો ત્યારે મિત્રને અપાવેલા રૂપીયાની ઉઘરાણી કરી ચાર શખ્સોએ માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યો…
View More મિત્રને રૂપિયા અપાવવાનું યુવકને ભારે પડયું; હાથ ઉછીના રૂપિયાની ઉઘરાણીમાં હુમલોrajkot news
નવાગામના બૂટલેગરના ઘરમાંથી 2.50 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
શહેરનાં નવાગામ આણંદપરમા બુટલેગરનાં ઘરે દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીને આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી ર.પ0 લાખનાં દારૂ-બીયર ભરેલી કાર સાથે એકની ધરપકડ…
View More નવાગામના બૂટલેગરના ઘરમાંથી 2.50 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયોબેડી ચોકડી પાસે આવાસ યોજનામાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ પકડાયા
બેડી ચોકડી પાસે 50 વારીયા ઈન્દિરા ગાંધી આવાસ યોજના ક્વાર્ટર જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોને…
View More બેડી ચોકડી પાસે આવાસ યોજનામાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ પકડાયામાસીના ઘરે વેકેશન કરવા ગયેલી ધો.8ની છાત્રાને કાર ચાલકે 10 ફૂટ ઉલાળતા મોત
રાજ્યમાં બેફામ સ્પીડેવાહન ચલાવી નિર્દોષ લોકોના ભોગ લીધાની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. આમ છતાં પોલીસ તંત્ર દ્વારા આકરાપગલા લેવાતા ન હોવાથી આવી…
View More માસીના ઘરે વેકેશન કરવા ગયેલી ધો.8ની છાત્રાને કાર ચાલકે 10 ફૂટ ઉલાળતા મોતઅગાઉની ફરિયાદ પાછી ખેંચી લેવા નામચીન હર્ષદ મહાજને તેના પત્નીને ફોન પર ધમકી આપી
150 ફુટ રીંગ રોડ અયોધ્યા ચોક ગોકુલ મથુરાની પાછળ અલકનંદા એપાર્ટમેંટ પહેલો માળ નં.103માં રહેતા સરોજબેન મનહરલાલ કોટક(ઉ.વ.67)ની દીકરી મેઘાબેનને તેમના પતિ હર્ષદ મહાજન,તેમના દીકરાના…
View More અગાઉની ફરિયાદ પાછી ખેંચી લેવા નામચીન હર્ષદ મહાજને તેના પત્નીને ફોન પર ધમકી આપીપોપટપરાના નામચીન ગુનેગારના મકાન પર બૂલડોઝર ફર્યું
અપહરણ, મારામારી સહિતના 11 ગુના આચરનાર કુખ્યાત શખ્સ સામે પ્ર.નગર અને ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી અપહરણ-મારામારી સહિતના 11 ગુનામાં સંડોવાયેલા શહેરના પોપટ પરામાં રહેતા અજય પરસોંડાની…
View More પોપટપરાના નામચીન ગુનેગારના મકાન પર બૂલડોઝર ફર્યુંC.P. કચેરી પાસે તોતિંગ વૃક્ષ તૂટી પડતાં બે TRB જવાન-કોન્સ્ટેબલ ઘવાયા, PCR વાન સહિત નવ વાહનો દટાયા
વગર વરસાદે બપોરે આંબલીનું વૃક્ષ રોડ ઉપર તૂટી પડતાં વાહન વ્યવહાર પણ ઠપ એક ટીઆરબી જવાન દબાઇ જતાં લોકોએ વૃક્ષ ઉંચું કરી જીવ બચાવ્યો …
View More C.P. કચેરી પાસે તોતિંગ વૃક્ષ તૂટી પડતાં બે TRB જવાન-કોન્સ્ટેબલ ઘવાયા, PCR વાન સહિત નવ વાહનો દટાયામનપા વાતોના વડા બંધ કરી કામ કરે : કોંગ્રેસ
કોર્પોરેશન કામગીરી કરી શકે તેમ ન હોય તો કોંગ્રેસની ટીમ કાર્યવાહી હાથ ધરશે તેમ કહી મ્યુ. કમિશનરને રજૂઆત શહેર કોંગ્રેસ દ્વારા મ્યુ કમિશનરને રજૂઆત કરી…
View More મનપા વાતોના વડા બંધ કરી કામ કરે : કોંગ્રેસમનપાના 181 આવાસો માટે 3548 અરજીનો થયો ઢગલો
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ અને ખાલી પડેલ LIG કેટેગરીના 137 આવાસો માટે કુલ-1744 તથા EWS-2 કેટેગરીના 44 આવાસો માટે કુલ-1804 ફોર્મ ભરાયા…
View More મનપાના 181 આવાસો માટે 3548 અરજીનો થયો ઢગલોરાજકોટ જિલ્લામાં ચોમાસામાં રેસ્કયુ ટીમોને એક્ટિવ રહેવા સૂચના
પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા કરતાં જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉઉઘ : બચાવ સહિતની તૈયારીઓની માહિતી મેળવી માર્ગદર્શન અપાયું રાજકોટ જીલ્લા પંચાયત ખાતે પ્રમુખ પ્રવિણાબેન રંગાણી ,…
View More રાજકોટ જિલ્લામાં ચોમાસામાં રેસ્કયુ ટીમોને એક્ટિવ રહેવા સૂચના