ગાઈડલાઈનમાં બાંધછોડ કરવાનો કલેકટરનો સ્પષ્ટ ઈન્કાર, ફોર્મ ભરવાની મુદત પણ નહીં લંબાવાય કડક નિયમોના કારણે રાઈડ્સ સંચાલકો પીછેહઠ કરવાના મુડમાં, તો સૌરાષ્ટ્રના તમામ લોકમેળાઓને થશે…
View More રાજકોટના લોકમેળા ઉપર ઘેરાતા અનિશ્ર્ચિતતાના વાદળોrajkot news
કલા સંગાથે ત્રણ પેઢી સમાજને ચીંધે છે નવી રાહ
અમીબેન મણવર પોતાના સાસુ અને પુત્રવધૂ સાથે મળીને બનાવે છે એક થી એક ચડિયાતી હેન્ડમેડ કસ્ટમાઇઝ વસ્તુઓ દીકરાના લગ્ન વખતે ઘરની સજાવટ,ભેટની અને લગ્નની વસ્તુઓ…
View More કલા સંગાથે ત્રણ પેઢી સમાજને ચીંધે છે નવી રાહશહેરમાં બૂટલેગરો ઉપર PCBના દરોડા, 7.81 લાખના દારૂ સાથે ત્રણની ધરપકડ
કૈલાશ ઈન્ડસ્ટ્રીઝ, 150 ફૂટ રિંગ રોડ અને રામધણ આશ્રમ પાસે દરોડા રાજકોટમાં તહેવારો પૂર્વે બુલેગરો સક્રિય થતા આવા બુટલેગર ઉપર પીસીબીએ વોચ રાખી દરોડા પડ્યા…
View More શહેરમાં બૂટલેગરો ઉપર PCBના દરોડા, 7.81 લાખના દારૂ સાથે ત્રણની ધરપકડમવડીમાં મકાન, દીવાલ સહિત 14 બાંધકામોનું ડિમોલિશન
મનપાના પ્લોટમાં થયેલા દબાણો દૂર કરી રૂા. 31.67 કરોડની 4564 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આજરોજ સાર્વજનીક પ્લોટ પરના ગેરકાયદેસર…
View More મવડીમાં મકાન, દીવાલ સહિત 14 બાંધકામોનું ડિમોલિશનમાદક પદાર્થ પકડવામાં SOGની હેટ્રીક, MD ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડ
રાજકોટમાં યુવાનોને ડ્રગ્સના રવાડે ચડતા અટકાવવા એસઓજી સકીય બની છે અને માદક પદાર્થનું દૂષણ ડામવા એસઓજીની ટીમે ત્રણ દિવસમાં ત્રણ દરોડાની હેટ્રિક મારી છે…
View More માદક પદાર્થ પકડવામાં SOGની હેટ્રીક, MD ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડવોર્ડ ન.-11માં 400 એમએમની લાઈનમાં ભંગાણ
એક કલાકમાં રીપેરિંગ પૂર્ણ, વિતરણ વ્યવસ્થા ન ખોરવતા હાશકારો વોર્ડ નંબર 11 માં મોટા મહુવા વિસ્તારમાં ઉડાન સ્કૂલ પાસે 400 એમ.એમ મેન લાઇન લીકેજ થવાની…
View More વોર્ડ ન.-11માં 400 એમએમની લાઈનમાં ભંગાણસિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલ મેડિકલ કોલેજોમાં IHBT વિભાગ શરૂ કરવા માંગ
સમગ્ર સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલી મેડીકલ કોલેજમાં IHBT વિભાગ ચાલુ કરવા તેમજ જરૂરીયાતમંદ દર્દીઓ માટેની બ્લડ બેંકમાં ઉપયોગી સાધનો…
View More સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલ મેડિકલ કોલેજોમાં IHBT વિભાગ શરૂ કરવા માંગભાજપના આઇ.ટી. સેલના સહ કન્વિનરનું વિસ્ફોટક રાજીનામું
રામનાથ મહાદેવ મંદિર, આજી રિવરફ્રન્ટ, ગ્રીનઝોન અગ્નિકાંડ, પીપીપી અને ટાઉન પ્લાનિંગ સ્કીમોના ભ્રષ્ટાચાર સહિતના ધગધગતા કારણો સાથે ઠાલવ્યો વલોપાત, મહાનગરપાલિકાના શાસન સામે ગંભીર આરોપો…
View More ભાજપના આઇ.ટી. સેલના સહ કન્વિનરનું વિસ્ફોટક રાજીનામુંપુત્રીની છેડતી બાબતે ઠપકો આપતા પિતા ઉપર મામા-ભાણેજ સહિતનાનો હુમલો
મેટોડા જીઆઇડીસીનો બનાવ: ઇજાગ્રસ્ત આધેડને સારવારમાં ખસેડાયા શહેરની ભાગોળે મેટોડા જીઆઇડીસીમાં રહેતા આધેડે પુત્રીની છેડતી કરતા શખ્સને ઠપકો આપતા મામા-ભાણેજ સહિતના શખ્સોએ આધેડને ઇંટ વડે…
View More પુત્રીની છેડતી બાબતે ઠપકો આપતા પિતા ઉપર મામા-ભાણેજ સહિતનાનો હુમલોશાપરમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ એસીડ ગટગટાવ્યું
આંબેડકરનગરમાં યુવાને ફિનાઇલ પી લેતા સારવારમાં શાપર વેરાવળમાં કારખાનામાં કામ કરતા યુવાને પત્ની સાથે ઝઘડો થતા લાગી આવવાથી એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવારમાં…
View More શાપરમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ એસીડ ગટગટાવ્યું