બાબુ લાઈમ કંપનીએ રાજકોટની ડિસ્ટ્રીકટ કોર્ટમાં ખેડૂત પાર્સલ સામે ટ્રેડમાર્ક તેમજ કોપીરાઈટના ભંગનો દાવો દાખલ કરેલ જેમાં નામદાર કોર્ટના પ્રિન્સીપાલ જજ વી.બી.ગોહિલ સર દ્વારા તા:…
View More બાબુ ચુનાની પેકીંગ ડિઝાઈનની કોપી કરતું ખેડૂત ચુના પર રાજકોટ કોર્ટ દ્વારા પ્રતિબંધrajkot news
ફાડદંગ ગામે 100 વર્ષ જૂના મેલડી મંદિરમાં તસ્કરો ત્રાટકયા
માતાજીને શણગાર કરેલા 1.92 લાખના સોના-ચાંદીના દાગીના લઇ ત્રીપુટી ફરાર રાજકોટ નજીક ફાડદંગ ગામે ડેરોઈ ગામ તરફ જવાના રસ્તે આવેલા 100 વર્ષ જૂના વાંઘારી મેલડી…
View More ફાડદંગ ગામે 100 વર્ષ જૂના મેલડી મંદિરમાં તસ્કરો ત્રાટકયાઆર્થિક રીતે ભાંગી પડેલ પતિનો પત્ની પર અત્યાચાર: પીડિત મહિલાની વ્હારે અભયમ ટીમ
પારિવારિક સમસ્યાઓનો ઉકેલ સમજણ સાથે ઉકેલી સુખદ સમાધાન આવે તે સમગ્ર પરિવાર અને સમાજ માટે ખુબ જરૂૂરી છે. કેટલાક કિસ્સામાં આવી સમસ્યા ગંભીર રીતે આગળ…
View More આર્થિક રીતે ભાંગી પડેલ પતિનો પત્ની પર અત્યાચાર: પીડિત મહિલાની વ્હારે અભયમ ટીમનેશનલ હાઈ-વે ઓથોરિટીની કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલ
પ્રોજેકટ ડાયરેકટરના પૂતળાનું દહન, ભ્રષ્ટાચાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર રાજકોટ-ગોંડલ હાઈ-વેના કામમાં ધાંધિયાથી લાખો વાહન ચાલકોને પારાવાર હાડમારી, અધૂરા કામે ટોલટેકસના ઉઘરાણા સામે આક્રોશ રાજકોટ-જેતપુર નેશનલ…
View More નેશનલ હાઈ-વે ઓથોરિટીની કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલઅયોધ્યા ચોક પાસે ભાઈની ઓફિસમાં યુવાનનો ઝેરી દવા પી આપઘાત
શહેરના 150 ફુટ રીંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક પાસે આવેલી ભાઈની ઓફિસમાં યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી…
View More અયોધ્યા ચોક પાસે ભાઈની ઓફિસમાં યુવાનનો ઝેરી દવા પી આપઘાતઅષાઢી બીજે રાજકોટમાં 306 ભટભટિયા, 75 કાર વેચાઈ
કોર્પોરેશનને 1.13 કરોડની શૂકનવંતી આવક, અન્ય કેટેગરીના 61 વાહનોનું વેચાણ વણજોયા મુહર્ત અષાઢી બીજે લોકોએ વાહનો અને સોનાની ખરીદી મોટા પાયે કરી હતી. જેના પગલે…
View More અષાઢી બીજે રાજકોટમાં 306 ભટભટિયા, 75 કાર વેચાઈરાજકોટમાં નવા સરકારી વકીલોની તાત્કાલિક નિમણૂક કરવા ધારાશાસ્ત્રીઓની માંગ
રાજકોટમાં નવા સરકારી વકીલોની તાત્કાલીક નીમણુંક કરવા વકીલો દ્વારા મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી સહીતનાને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે. ગુજરાત સરકારના કાયદા મંત્રાલય દ્વારા…
View More રાજકોટમાં નવા સરકારી વકીલોની તાત્કાલિક નિમણૂક કરવા ધારાશાસ્ત્રીઓની માંગમનપાની સ્ટેન્ડિંગમાં બઘડાટી: ડે. કમિશનરોને ઓફિસ છોડી ફિલ્ડમાં દોડવા કડક સૂચના
સ્ટેન્ડિંગમાં બે દરખાસ્ત પેન્ડિંગ, ગાંડીવેલનું કામ સંતોષકારક ન થતાં હવે રિટેન્ડર કરી નવી એજન્સીને કામ સોંપાશે મીડિયા અહેવાલોની નોંધ લઈ તાત્કાલિક ધોરણે કામ કરો, તમામ…
View More મનપાની સ્ટેન્ડિંગમાં બઘડાટી: ડે. કમિશનરોને ઓફિસ છોડી ફિલ્ડમાં દોડવા કડક સૂચનારાજકોટમાં રોગચાળો બેકાબુ: ઝાડા-ઉલટીએ ધો.11ના વિદ્યાર્થીનો ભોગ લીધો
સગીરને બેશુધ્ધ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો પણ સારવાર કારગત ન નિવડી; પરિવાર શોકમગ્ન રાજકોટ સહિત રાજ્યભરમાં ચોમાસાની શરૂઆતમાં જ રોગચાળો બેકાબુ થયો હોય તેમ જીવલેણ બન્યો…
View More રાજકોટમાં રોગચાળો બેકાબુ: ઝાડા-ઉલટીએ ધો.11ના વિદ્યાર્થીનો ભોગ લીધોTRP ગેમઝોન કાંડમાં EDની એન્ટ્રી, તત્કાલિન TPO સાગઠિયા સામે તપાસ
રાજકોટના TRP ગેમઝોન કાંડમાં EDની એન્ટ્રી થઈ છે, તત્કાલિન TPO મનસુખ સાગઠીયાની મુશ્કેલી વધી છે અને EDએ છખઈ પાસે ગુનો નોંધાવા મંજૂરી માંગી છે.…
View More TRP ગેમઝોન કાંડમાં EDની એન્ટ્રી, તત્કાલિન TPO સાગઠિયા સામે તપાસ