રાજકોટની નામાંકિત હોટલમાં પોલીસ અને મુંબઇની એનજીઓ ટીમે દરોડો પાડી બંનેને ઝડપી લીધા’તા રાજકોટ પોલીસ અને મુંબઈની એનજીઓ પ્રોજેકટ કલકીની સંયુક્ત રેઈડ દરમ્યાન સદરની હોટલમાં…
View More સગીરા ઉપર દુષ્કર્મ આચરવાના અને મદદગારીના ગુનામાં બે આરોપીને શંકાનો લાભ આપતી અદાલતrajkot news
વિદેશી દારૂના ગુનામાં કુખ્યાંત શખ્સની આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટ
શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલ રવિ પાર્કમાંથી 922 વિદેશી દારૂૂની બોટલો સાથે ઝડપાયેલા શખ્સની પૂછપરછમાં દારૂૂ કુખ્યાત શખ્સે વેચાણ અર્થે ઉતાર્યો હોવાનું ખુલ્યું હતું. જે…
View More વિદેશી દારૂના ગુનામાં કુખ્યાંત શખ્સની આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટપાડોશી પરિવાર ઉપર હુમલો કરવાના કેસમા માતા-પુત્રીના આગોતરા મંજૂર કરતી અદાલત
શહેરમાં કોઠારીયા રોડ પર આવેલ ગોકુલનગરમાં પાડોશી પરિવાર ઉપર પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલી માતા-પુત્રીની આગોતરા જામીન અરજી કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી…
View More પાડોશી પરિવાર ઉપર હુમલો કરવાના કેસમા માતા-પુત્રીના આગોતરા મંજૂર કરતી અદાલતજિલ્લા પંચાયતની કારોબારીમાં 71 કરોડના 78 કામો મંજૂર
રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક કારોબારી ચેરમેનના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં જિલ્લામાં થનાર 78 કામ માટે રૂા.70.89 કરોડના કારોબારીમાં ટેન્રને બહાલી આપવામાં આવી…
View More જિલ્લા પંચાયતની કારોબારીમાં 71 કરોડના 78 કામો મંજૂરમહિકા ગામમાં સરકારી ખરાબામાં ખડકાઇ ગયેલ મકાનો અંગે તપાસનો આદેશ આપતા કલેકટર
દસ દિવસમાં રિપોર્ટ આપવા સુચના, કોઇની સંડોવણી ખુલી તો આકરા પગલાં રાજકોટ શહેરના ભાવનગર રોડ પર આવેલા મહિકા ગામમાં સરકારી પ્લોટ પર 190થી વધુ પાકા…
View More મહિકા ગામમાં સરકારી ખરાબામાં ખડકાઇ ગયેલ મકાનો અંગે તપાસનો આદેશ આપતા કલેકટરદારૂ પ્રકરણમાં અંતે ભાજપના વોર્ડ નં. 10ના પ્રમુખ મોનીલ શાહની ધરપકડ
ડી. એચ. કોલેજ પાસેથી દારૂની બોટલ સાથે ઝડપાયેલા: બે મિત્રોની પૂછપરછમાં નામ ખુલ્યા બાદ પોલીસની કાયર્વાહી યાજ્ઞિક રોડ પર આવેલી ડી એચ કોલેજના મેદાનમાંથી ગઇકાલે…
View More દારૂ પ્રકરણમાં અંતે ભાજપના વોર્ડ નં. 10ના પ્રમુખ મોનીલ શાહની ધરપકડપુત્રને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર પિતાને આજીવન કેદ
અમરગઢ ભીચરી ગામે વાડીએ પુત્રવધૂને કામ કરવા લઈ જવા મુદ્દે થયેલી બોલાચાલીમાં ખૂની ખેલ ખેલાયો’તો રાજકોટની ભાગોળે આવેલા અમરગઢ ભીચરી ગામે વાડીએ પુત્રવધુને કામ કરવા…
View More પુત્રને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર પિતાને આજીવન કેદજંગલેશ્ર્વરમાં પાણી ભરતી વેળાએ ભોં ટાકામાં પડી જતાં વૃધ્ધનું મોત
શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતા વૃધ્ધ પોતાના ઘરે પાણીના ભોં ટાંકામાંથી પાણી ભરતાં હતાં ત્યારે અચાનક ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી તેમનું મોત નિપજ્યું હતું. જાણવા…
View More જંગલેશ્ર્વરમાં પાણી ભરતી વેળાએ ભોં ટાકામાં પડી જતાં વૃધ્ધનું મોતકોઠારિયાના ઓટો પાર્ટસના વેપારીને આપઘાતની ફરજ પાડનાર આરોપીને પોલીસે ઝડપી લીધો
બે મહિના પહેલાં યુવાને વીડિયો બનાવી ગળેફાંસો ખાઇ લીધો હતો રાજકોટમાં કોઠારીયાના રામપાર્કમાં ઓટોપાર્ટના વેપારી કમલેશ મુકેશભાઈ સરેરિયાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.યુવાન વેપારીએ આપઘાત…
View More કોઠારિયાના ઓટો પાર્ટસના વેપારીને આપઘાતની ફરજ પાડનાર આરોપીને પોલીસે ઝડપી લીધોદુખાવાથી કંટાળી યુવાને ગળાફાંસો ખાધો : માતાએ જીવ બચાવી લીધો
ભાવનગર રોડ પર પાંજરાપોળ પાસેનો બનાવ શહેરના સામાકાંઠે ભાવનગર રોડ પર પાંજરાપોળ નજીક રહેતાં યુવાને શરીરના દુ:ખાવાથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો…
View More દુખાવાથી કંટાળી યુવાને ગળાફાંસો ખાધો : માતાએ જીવ બચાવી લીધો