પાટડી તાલુકાના આદરીયાણામાં સોનીના ઘરે રીવોલ્વર બતાવી નકલી ઈન્કમટેક્સ ઓફિસરો દ્વારા રૂૂ. 6.50 લાખની લૂંટ કરી ઈકો કારમાં ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે…
View More પાટડીમાં ઇન્કમટેક્સની નકલી ટોળકીએ રૂપિયા 6.50 લાખની લૂંટ ચલાવીrajkot news
રાજકોટમાં કાલથી ‘શૌર્યનું સિદૂર-લોકમેળો’; પાંચ દી’ ઘૂંટાશે કાર્યક્રમોનો કસુંબો
દરરોજ બપોરે 3.45થી રાત્રે 10 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમોની વણઝાર અઘોરી ગ્રુપ, અલ્પા પટેલ, રૂજુ જાદવ ગ્રુપ, રાજદાન ગઢવી, અનિરૂદ્ધ આહિર સહિતના કાલકારો કરશે જમાવટ…
View More રાજકોટમાં કાલથી ‘શૌર્યનું સિદૂર-લોકમેળો’; પાંચ દી’ ઘૂંટાશે કાર્યક્રમોનો કસુંબોકોર્પોરેશનના ખાડાએ નિવૃત્ત બેંકકર્મીનો ભોગ લીધો, જવાબદાર કોણ?
રૈયા રોડ ઉપર ખાડાના કારણે સ્કૂટર ઉથલી પડતાં કરૂણ મોત અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા, ઈજાગ્રસ્ત વૃધ્ધને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા પરંતુ જીવ…
View More કોર્પોરેશનના ખાડાએ નિવૃત્ત બેંકકર્મીનો ભોગ લીધો, જવાબદાર કોણ?યાજ્ઞિક રોડ જન્માષ્ટમી પહેલા નહીં ખુલે, મેળામાં ટ્રાફિક સમસ્યા વકરવાનો ખતરો
14મીએ RCCનું કામ પૂરૂ થશે, ત્યારબાદ એક અઠવાડીયું લાગશે રાજકોટ શહેરમાં જન્માષ્ટમીના તહેવારો અને લોકમેળા પૂર્વે યાજ્ઞિક રોડ પરના વોંકળા પર બોકસ કલ્વર્ટ બનાવવાની કામગીરી…
View More યાજ્ઞિક રોડ જન્માષ્ટમી પહેલા નહીં ખુલે, મેળામાં ટ્રાફિક સમસ્યા વકરવાનો ખતરોPh.Dના વિદ્યાર્થીઓ ફાળવવાનું બંધ કરતા ગાઇડનશીપ ડિગ્રી પરત આપવાની ચિમકી
સૌ.યુનિ. સંલગ્ન કોલેજના અધ્યાપક મંડળ દ્વારા કુલપતિને 15 દિવસનું અલ્ટીમેટમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પીએચડીના એક વિવાદમાંથી નિકળી બીજા વિવાદમાં ફસાઇ છે. પીજી સેન્ટર વગરની કોલેજોના પ્રોફેસરોને…
View More Ph.Dના વિદ્યાર્થીઓ ફાળવવાનું બંધ કરતા ગાઇડનશીપ ડિગ્રી પરત આપવાની ચિમકીકોર્પોરેશનનો કાર્યક્રમ કેવો લાગ્યો? કમિશનરના ડાયરેકટ એપ્રોચથી અનેક અધિકારીઓના ભવા ચઢ્યા
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે લોકોના પ્રશ્નો અને સમસ્યાઓને સીધા જાણવા માટે એક નવીન અને પ્રજાલક્ષી પહેલ શરૂૂ કરી છે. આજે યોજાનારી તિરંગા યાત્રા સહિતના ઉત્સવના કાર્યક્રમો…
View More કોર્પોરેશનનો કાર્યક્રમ કેવો લાગ્યો? કમિશનરના ડાયરેકટ એપ્રોચથી અનેક અધિકારીઓના ભવા ચઢ્યાપ્યાસીઓના જીવ બાળતી રાજકોટ પોલીસ, રૂા. 3.49 કરોડના દારૂ-બિયર ઉપર બુલડોઝર ફેરવ્યું
ગુજરાત સરકાર ગૃહ વિભાગ ગાંધીનગરના આદેશથી રાજકોટ શહેરમાં વર્ષ 2024 અને 25 દરમિયાન ઝડપવામાં આવેલ રૂૂ.3.49 કરોડના દારૂૂ-બીયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. વિદેશી દારૂૂ-બીયરના…
View More પ્યાસીઓના જીવ બાળતી રાજકોટ પોલીસ, રૂા. 3.49 કરોડના દારૂ-બિયર ઉપર બુલડોઝર ફેરવ્યુંનાણાવટી ચોક પાસે ઘડિયાળ રીપેર કરાવવા જતા વૃધ્ધાના ગળામાંથી 1.60 લાખના ચેઇનની ચીલઝડપ
રૈયાધાર વ્રજધામ એપાર્ટમેન્ટમાં રહેતા મધુબેન અનિલભાઇ દુધરેજીયા(ઉ.વ.65)ગત તા.10ના રોજ ઘરેથી નાણાવટી ચોકમાં ઘડિયાળ રીપેર કરાવવા જતા હતા ત્યારે અજાણ્યા બાઈક ના ચાલકે તેમણે પહેરેલ 1.60…
View More નાણાવટી ચોક પાસે ઘડિયાળ રીપેર કરાવવા જતા વૃધ્ધાના ગળામાંથી 1.60 લાખના ચેઇનની ચીલઝડપપાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ થયા બાદ એપાર્ટમેન્ટના લોકોએ કહ્યું, તું ફરિયાદ કરીશ તો એપાર્ટમેન્ટનું નામ ખરાબ થશે
મામલો રફેદફે કરવા તરૂણના શેઠે પીડિત બાળકીના પિતાને 5 હજાર રૂપિયા આપ્યા, સગીર અને તેના શેઠની ધરપકડ રાજકોટમાં રક્ષાબંધનના દિવસે જ પાંચ વર્ષની બાળકી સાથે…
View More પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ થયા બાદ એપાર્ટમેન્ટના લોકોએ કહ્યું, તું ફરિયાદ કરીશ તો એપાર્ટમેન્ટનું નામ ખરાબ થશેરામનાથ મંદિર પાસે બેરીગેટમાં PCR ઘૂસી જતા બબાલ
પોલીસે રોફ જમાવ્યાનો ભાજપ અગ્રણી જીતુ મહેતાનો આક્ષેપ, જાણી જોઈને ભૂલ થઈ ન હતી, છતાં ઠપકો આપવામાં આવ્યો છે: ડીસીપી બાંગરવા રાજકોટ શહેરના લાખોલોકોના આસ્થાના…
View More રામનાથ મંદિર પાસે બેરીગેટમાં PCR ઘૂસી જતા બબાલ