શહેરનાં કોટેચા ચોક પાસે શાંતિનિકેતન સોસાયટીમા શ્રી રામ મકાનમા રહેતા જનકભાઇ કરમશીભાઇ ભટ્ટીનાં મકાનમા જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પીસીબી શાખાનાં પીઆઇ ગોંડલીયાની રાહબરીમા એએસઆઇ…
View More કોટેચા ચોક પાસે શાંતિનિકેતન સોસાયટીના મકાનમાં જુગાર રમતા વેપારી, એન્જિીનિયર સહિત છ શખ્સો ઝડપાયાrajkot news
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું રાજકોટમાં સ્વાગત
મહારાષ્ટ્ર રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે જૂનાગઢ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આજે રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા બાદ જૂનાગઢ જવા રવાના થયા…
View More મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું રાજકોટમાં સ્વાગતશિક્ષણ બગાડી શાસકોએ દેશભક્તિ છલકાવી: કોંગ્રેસ
શાળાઓમાં રજા રખાવી અને તિરંગા યાત્રામાં બાળકોને બળજબરીથી લઈ આવ્યાના આક્ષેપથી ચકચાર રાજકોટમાં આજે યોજાયેલી ત્રિરંગા યાત્રા દેશપ્રેમની પ્રેરણા જગાવવા માટે નહીં પરંતુ ભાજપના મંત્રીઓ,…
View More શિક્ષણ બગાડી શાસકોએ દેશભક્તિ છલકાવી: કોંગ્રેસરાજકોટમાં સર્જાયો તિરંગો મહાસાગર, ચિકકાર મેદની ઉમટી
લોકોમા રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના વધુ ને વધુ પ્રબળ બને તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ભવ્યાતિ ભવ્યતિરંગા યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ…
View More રાજકોટમાં સર્જાયો તિરંગો મહાસાગર, ચિકકાર મેદની ઉમટીકોઠારિયા રીંગ રોડ ચોકડીએ ફ્લાય ઓવર, રામવન પાસે બ્રિજ બનશે
સાંસદ મોકરિયાની રજૂઆત બાદ કેન્દ્રીય મંત્રી ગડકરીની સૂચના રાજકોટમાં ટ્રાફિક સમસ્યાની વ્યાપક ફરિયાદો વચ્ચે કોઠારીયા રીંગરોડ પરની ચોકડીએ ફલાય ઓવરબ્રિજ તથા રામવન (મીરા ઉદ્યોગ) પાસે…
View More કોઠારિયા રીંગ રોડ ચોકડીએ ફ્લાય ઓવર, રામવન પાસે બ્રિજ બનશે40 રેસ્ટોરાંમાં ફૂડ શાખાનું ચેકિંગ, 8ને નોટિસ
શ્રાવણ મહિનાનાં ત્રીજા સોમવારે રાજકોટ મનપાની ફુડ શાખા દ્વારા શહેરનાં અલગ અલગ વિસ્તારોમા ચેકિંગ હાથ ધરવામા આવ્યુ હતુ જેમા 8 રેસ્ટોરેન્ટને હાઇજેનીક કંડીશન અને લાઇસન્સના…
View More 40 રેસ્ટોરાંમાં ફૂડ શાખાનું ચેકિંગ, 8ને નોટિસબાલાજી હોલ પાસે રહેતા નવપરણીત કારખાનેદાર પટેલ યુવાનની આત્મહત્યા
રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ ઉપર બાલાજી સર્કલ પાસે રહેતા એક સુખી સંપન્ન પરિવારના નવપરિણીત કારખાનેદાર યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર…
View More બાલાજી હોલ પાસે રહેતા નવપરણીત કારખાનેદાર પટેલ યુવાનની આત્મહત્યાચાર્જ તો લાગશે ! બસપોર્ટમાં મહિલા યુરિનલમાં ફરી ઉઘરાણાં
નિ:શુલ્ક હોવા છતાં મુસાફર મહિલાઓ પાસે રૂા.5-10 વસૂલવાનું શરૂ કરતા દેકારો, ફરિયાદો કરી તો બંધ કર્યુ અને બપોર બાદ ફરી વસૂલ્યા, મહિલા મુસાફરો સાથે સંચાલકો…
View More ચાર્જ તો લાગશે ! બસપોર્ટમાં મહિલા યુરિનલમાં ફરી ઉઘરાણાંમાળિયા વનાળિયાના યુવાનનું ટ્રેનની ઠોકરે મોત, વોકહાર્ટમાં મૃતદેહને લઇ જતા તબીબે કહ્યું ઓપરેશન કરવુ પડશે 3 લાખ થશે!
રાજકોટમાં બની ‘ગબ્બર ઇઝ બેક’ ફિલ્મ જેવી સ્ટોરી : છેલ્લે હોસ્પિટલના વહીવટદારોએ 45 હજાર પડાવ્યાનો આક્ષેપ અક્ષયકુમારની ગબ્બર ઇઝ બેક ફિલ્મની સ્ટોરીમાં આવેલા એક શીન…
View More માળિયા વનાળિયાના યુવાનનું ટ્રેનની ઠોકરે મોત, વોકહાર્ટમાં મૃતદેહને લઇ જતા તબીબે કહ્યું ઓપરેશન કરવુ પડશે 3 લાખ થશે!મેળામાં આંખ મળતા પ્રેમ લગ્ન કર્યા, પત્નીને છૂટાછેડા આપ્યા વગર પતિએ બીજા લગ્ન કરી લીધા
સસરા કહેતા મારો દીકરો તારામાં શું મોહી ગયો છે તો લગ્ન કરેલા છે, તારા કરતા બીજે લગ્ન કર્યા હોત તો અમને પૈસા મળત પરિણીતા કોરોના…
View More મેળામાં આંખ મળતા પ્રેમ લગ્ન કર્યા, પત્નીને છૂટાછેડા આપ્યા વગર પતિએ બીજા લગ્ન કરી લીધા