ખાણી પીણીના 23 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરી છતાં કાંઇ ન મળ્યું મનપાના ફૂડ વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી ચકાસણી કામગીરી દરમિયાન વાધા જનક હાથ લાગતુ…
View More ફૂડ વિભાગના હવાતિયા : લાઈસન્સ અંગે પાંચ વેપારીને નોટિસrajkot news
RTO દ્વારા બાઇક માટેની PK સીરિઝનું તા.16મીથી ઓકશન, અરજીઓ મંગાવાઈ
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા કચેરીમાં મોટર સાયકલ પ્રકારના વાહનોને લગતીGJ 03 PKસીરિઝનું ઓક્શન તા.16/09/2025 થી શરૂૂ કરવામાં આવનાર હોઈGJ 03 PK તથા…
View More RTO દ્વારા બાઇક માટેની PK સીરિઝનું તા.16મીથી ઓકશન, અરજીઓ મંગાવાઈસૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના શૌચાલયની છતનું પોપડું પડયું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં બોયઝના શૌચાલયમાં છતમાંથી મોટું પોપડુ પડ્યું હોવાની ઘટના સામે આવે છે. પ્રદેશ NSUI ના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ સ્થળ તપાસ કરતા આ…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના શૌચાલયની છતનું પોપડું પડયુંમનપાના જન્મ-મરણ વિભાગનું સરકારનું નવું પોર્ટલ બંધ થતાં દેકારો
સિવિલ રજિસ્ટ્રેશન સીસ્ટમમાં પાંચ વર્ષનો જૂનો ડેટા અપલોડ ન થતાં સુધારા સહિતની કામગીરી ખોરવાઇ મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં ફરી અરજદારોની લાઇન જોવા મળી રહી છે. પૂછપરછ…
View More મનપાના જન્મ-મરણ વિભાગનું સરકારનું નવું પોર્ટલ બંધ થતાં દેકારોજાગનાથ પ્લોટમાં શેર બ્રોકરની ઓફિસમાં પીસીબીનો દરોડો, 86 બોટલ દારુ ઝડપાયો
શહેરના ન્યુ જાગનાથ-25/40 ના ખુણે અક્ષર મેડીસીન્સ બાજુમાં એમ.ટી. એન્ટરપ્રાઇઝ નામની શેરબ્રોકરની ઓફીસમાં પીસીબીએ દરોડો પાડી ઓફીસ માંથી રૂૂ.81 હજારની 86 બોટલ વિદેશી દારૂૂના જથ્થા…
View More જાગનાથ પ્લોટમાં શેર બ્રોકરની ઓફિસમાં પીસીબીનો દરોડો, 86 બોટલ દારુ ઝડપાયોહેલ્મેટનો કાયદો લાગુ કરતા પહેલા રસ્તાઓની હાલત સુધારો : હર્ષ મકવાણા
રાજકોટ શહેરમાં આજે થી હેલ્મેટનો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમને લઈને સામાજિક યુવા અગ્રણી Harsh Makwanaએ સરકાર સામે પોતાની આપત્તિ દર્શાવી છે,…
View More હેલ્મેટનો કાયદો લાગુ કરતા પહેલા રસ્તાઓની હાલત સુધારો : હર્ષ મકવાણાપી.એમ.મોદીના માતા વિશે અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણા
બિહારમાં માન.વડાપ્રધાનના પૂજનીય માતા વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને અપમાનિત કરવામાં આવ્યા છે, તેના વિરોધમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા અને…
View More પી.એમ.મોદીના માતા વિશે અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણામનપામાં 35 જૂ.ક્લાર્કને નોકરીના ઓર્ડર
128 ક્લાર્કના ભરતીના ઇન્ટરવ્યુ અને વેરીફીકેશનની કામગીરી પૂર્ણ થતાં નિમણૂક કરાઇ મહાનગરપાલિકાના મોટા ભાગના વિભાગોમાં છેલ્લા ઘણા સમયથી જૂ.કલાર્કની જગ્યાઓ ખાલી હતી. જેની ભરતી માટે…
View More મનપામાં 35 જૂ.ક્લાર્કને નોકરીના ઓર્ડરઆર્મીમાં જવામાં સફળતા ન મળતા યુવાને જીવન ટૂંકાવી લીધું
કોઠારિયા ગામનો બનાવ, ઝેરી પાવડર પી 36 દિવસની સારવાર બાદ દમ તોડ્યો શહેરના કોઠારીયા ગામ પાસે આવેલ સોસાયટીમાં રહેતા યુવકે એક માસ પૂર્વે પોતાના ઘરે…
View More આર્મીમાં જવામાં સફળતા ન મળતા યુવાને જીવન ટૂંકાવી લીધુંપિતાના વિયોગમાં ગુમસુમ રહેતી પુત્રીનો ગળેફાંસો ખાઇ આપઘાત
હિમાલયા સોસાયટીનો બનાવ, ભાઇ નોકરીએથી ઘરે આવ્યો હતો ત્યારે બહેન લટકતી હતી શહેરનાં દોઢસો ફુટ રીંગ રોડ પર ઉમીયા ચોકથી બાપા સિતારામ ચોક વચ્ચે આવેલી…
View More પિતાના વિયોગમાં ગુમસુમ રહેતી પુત્રીનો ગળેફાંસો ખાઇ આપઘાત