રાજકોટમાં બે બિલ્ડર, કપાસના બે ટોચના વેપારી, મોરબીના મેટ્રો-લેવીસ-ફેસ-મિલેનિયમ, લેકમી, ઇડન સિરામિક સહિતના જૂથોના ભાગીદારો અને ડાયરેક્ટરોને ત્યાં ઇન્કમટેક્સના 150 અધિકારીઓનો કાફલો ત્રાટક્યો દરોડાના પ્રથમ…
View More રાજકોટ-મોરબીમાં 40 સ્થળે ઇન્કમટેક્સના દરોડાrajkot news
22મીએ અમિત શાહની હાજરીમાં ખેડૂત સંમેલન
રાજકોટ ડિસ્ટ્રિકટ બેંક અને રાજકોટ ડેરી સહિત સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સભામાં જયેશ રાદડિયા કરશે શક્તિ પ્રદર્શન રાજકોટમાં આગામી તા.22ના રોજ કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત…
View More 22મીએ અમિત શાહની હાજરીમાં ખેડૂત સંમેલનચૂંટણી આવી હો; ઓકટોબરથી તમામ રોડ-રસ્તા બનશે ટનાટન
વિધાનસભા 68ના રોડના કામ આજની સ્ટેન્ડિંગમાં મંજૂર, ત્રણેય ઝોનમાં એકશન પ્લાન અંતર્ગત રૂા.137 કરોડના ખર્ચે પેવર કામ કરાશે રાજકોટ શહેરમાં તૂટેલા રોડ રસ્તા અને ખાડા…
View More ચૂંટણી આવી હો; ઓકટોબરથી તમામ રોડ-રસ્તા બનશે ટનાટનગુજરાતમાં દલિતો પર અત્યાચાર વધ્યો, શિક્ષણ-નોકરીઓ ઘટી
રાજકોટમાં આજે વિવિધ મુદ્દાઓને લઈ દલિત સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં દલિત સમાજના આગેવાનો અને લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે લાંબા સમયથી પડતર…
View More ગુજરાતમાં દલિતો પર અત્યાચાર વધ્યો, શિક્ષણ-નોકરીઓ ઘટીહુડકો કવાર્ટરમાં જન્મજાત બીમાર સગીરનું બેભાન થઇ જતાં મોત
શહેરના કોઠારીયા રોડ પર આવેલા હુડકો કવાર્ટરમાં રહેતા અને જન્મજાત બીમાર સગીરનું બેભાન થઇ જતા મોત નીપજ્યુ છે. જયારે ભગવતીપરામાં યુવાનનું બેભાન હાલતમાં મૃત્યુ થતા…
View More હુડકો કવાર્ટરમાં જન્મજાત બીમાર સગીરનું બેભાન થઇ જતાં મોતઅકસ્માતના જુદા જુદા 30 કેસમાં ઈજાગ્રસ્તો અને મૃતકોના વારસદારોનું 3 કરોડનું વળતર મંજૂર
રાજકોટ કોર્ટમાં યોજાયેલી મેગા લોક અદાલતમાં સુરૈયા એસોસિએસેટ્સ દ્વારા માત્ર ચાર માસમાં બનેલા અકસ્માતના કુલ 30 કેસમાં રૂૂ.3 કરોડનું વળતર મંજુર કરવામાં આવ્યું છે. રાજકોટ…
View More અકસ્માતના જુદા જુદા 30 કેસમાં ઈજાગ્રસ્તો અને મૃતકોના વારસદારોનું 3 કરોડનું વળતર મંજૂરજિલ્લા પંચાયતના સ્થળાંતર ખર્ચમાં ભ્રષ્ટાચારના આક્ષેપો તદ્ન ખોટા: પ્રમુખ
રાજકોટ જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગમાં થયેલા સ્થળાંતરની કામગીરી અને તેના ખર્ચ પર વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના કારણે આ મામલો વિવાદમાં…
View More જિલ્લા પંચાયતના સ્થળાંતર ખર્ચમાં ભ્રષ્ટાચારના આક્ષેપો તદ્ન ખોટા: પ્રમુખએસ.ટી. બસપોર્ટના મસમોટા ખાડાઓ અંતે બુરાયા
મુસાફર હિતરક્ષક સમિતિની રજૂઆતને સફળતા: મુસાફરો અને ડ્રાઈવરોને પડતી હાલાકી થઈ દૂર ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ,…
View More એસ.ટી. બસપોર્ટના મસમોટા ખાડાઓ અંતે બુરાયાકરોડોનું કૌભાંડ થતા-થતા રહી ગયું ; ફાયર સ્ટેશનનું ટેન્ડર સ્થગીત
અન્ય ફાયર સ્ટેશન કરતા ઓછું બાંધકામ છતાં 17 ટકા ઓનથી ટેન્ડર મંજૂર કરી અધિકારીઓએ દરખાસ્ત કરતા ચેરમેને રી-ટેન્ડરના ઓર્ડર કર્યા રાજકોટ મહાનગરપાલિકામાં જાણી જોયને કૌભાંડો…
View More કરોડોનું કૌભાંડ થતા-થતા રહી ગયું ; ફાયર સ્ટેશનનું ટેન્ડર સ્થગીત82 લાખની ચોરી કરી ટોળકીએ સાવરિયા શેઠને 50 હજારનો ચડાવો કર્યો
શહેરના પંચનાથ પ્લોટમાં એપેક્ષ એડવાર્ટાઈઝીંગ નામે વ્યવસાય કરતા જલાધીભાઈ અજીતભાઈ ઝવેરીના મકાનમાંથી રૂૂ.67.36 લાખની કિંમતના દાગીના અને રોકડની ચોરી કરનાર પૂર્વ કર્મચારી રાજસ્થાની શખ્સ અને…
View More 82 લાખની ચોરી કરી ટોળકીએ સાવરિયા શેઠને 50 હજારનો ચડાવો કર્યો