માંડા ડુંગર પાસે બનાવ, પરિવારમાં શોક આજીડેમ ચોકડીથી આગળ માંડાડુંગર નજીક આવેલી એ.જી.સોસાયટીમાં રહેતાં યુવાને પંખામાં ગમછો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી…
View More પ્રેમલગ્ન કરવાની યુવતીએ ના પાડી દેતા પ્રેમીનો આપઘાતrajkot news
ત્રાસ આપી પત્નીને ભગાડી ગયાની પોલીસ ફરિયાદ નહીં નોંધતા હોવાના આક્ષેપ સાથે યુવાને ફિનાઇલ પીધું
શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પાસે રાત્રીના સમયે એક યુવાને આત્મવિલોપનનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પત્નીને એક શખ્સ ભગાડી ગયો હોય જેની…
View More ત્રાસ આપી પત્નીને ભગાડી ગયાની પોલીસ ફરિયાદ નહીં નોંધતા હોવાના આક્ષેપ સાથે યુવાને ફિનાઇલ પીધું8 વર્ષની ભત્રીજીનું અપહરણ કર્યાની ફઈ સામેની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટ
એનઆરઆઇ મહિલા અને વેપારી ભાઈ વચ્ચે સમાધાન થઈ જતા ક્વોસીંગ પીટીશન દાખલ કરી’તી રાજકોટમાં રહેતા વેપારી ભાઈ સાથે ચાલતી મિલકતની તકરારમાં એનઆરઆઈ બહેને 8 વર્ષની…
View More 8 વર્ષની ભત્રીજીનું અપહરણ કર્યાની ફઈ સામેની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટઆકાશમાંથી ઉતર્યા રે…ગરૂડની ગરબીમાં માતાજીનો સાક્ષાત્કાર
રાજકોટમાં પ્રાચીન ગરબીઓમાં ઉમંગ અને અર્વાચીન રાસોત્સવમાં ઉમળકા સાથે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે. રાજકોટની ઐતિહાસિક 125 વર્ષ જૂની રામનાથપરામાં ગરૂડની ગરબીમાં માતાજી ગરૂડમાં નીચે…
View More આકાશમાંથી ઉતર્યા રે…ગરૂડની ગરબીમાં માતાજીનો સાક્ષાત્કારકલબ યુવીમાં રંગબેરંગી ટ્રેડિશનલ ડ્રેસમાં સજજ ખેલૈયાઓની રમઝટ
બીજા નોરતે માતાજીની આરતીનો લ્હાવો લેતા સમાજ શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ: કેટેગરી વાઇસ વિજેતા ખેલૈયાઓ પર ઇનામોની વણઝાર રાજકોટ શહેરમાં ન્યુ 150 ફુટ રીંગ રોડ પર શિલ્પન…
View More કલબ યુવીમાં રંગબેરંગી ટ્રેડિશનલ ડ્રેસમાં સજજ ખેલૈયાઓની રમઝટહાર્ટએટેકનો ભરડો: શહેરમાં વૃધ્ધ સહિત વધુ 2નાં મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકે જાણે ભરડો લીધો હોય તેમ આજે વૃધ્ધ સહિત વધુ બેના મોત નિપજ્યા હતા.…
View More હાર્ટએટેકનો ભરડો: શહેરમાં વૃધ્ધ સહિત વધુ 2નાં મોતકોર્પોરેશને થીંગડા માર્યા છતાં મેટાડોર ખાડામાં ફસાયું
રાજકોટ શહેરમાં રોડ-રસ્તાના પ્રશ્ને ભારે દેકારા અને આંદોલનો બાદ મહાનગરપાલિકાએ થોડા દિવસથી થીંગડા મારી ખાડા બુરવાનુ શરૂ કર્યુ છે પરંતુ તેમાં પણ થૂંકના સાંધા જેવી…
View More કોર્પોરેશને થીંગડા માર્યા છતાં મેટાડોર ખાડામાં ફસાયુંડે.કમિશનર ઝોનમાં બેસી લોકોની ફરિયાદો સાંભળે: મ્યુનિ.કમિશનર
ત્રણેય ઝોનલ કેચરી ખાતે અલગ-અલગ વિભાગની જવાબદારી સોંપી એક વધારાનું હેડકવાર્ટર બનાવાયું ડે.કમિશનર પોતાના ઝોન વિસ્તારોમાં ફેરણી કરી મોનિટરિંગ કરી શકશે રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ…
View More ડે.કમિશનર ઝોનમાં બેસી લોકોની ફરિયાદો સાંભળે: મ્યુનિ.કમિશનરરાજકોટની સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડના બાથરૂમમાં દર્દીનો ગળેફાંસો ખાઇ આપઘાત
રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીએ બાથરૂૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા શોક છવાઈ ગયો છે.શાપરના પ્રૌઢને ટીબીની સારવાર માટે સિવિલ…
View More રાજકોટની સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડના બાથરૂમમાં દર્દીનો ગળેફાંસો ખાઇ આપઘાતમોઢા ઉપર યુવતીના નખના નિશાન પરથી સાઇકોકિલર રાજકોટમાંથી ઝડપાયો
અમદાવાદમાં મોડેલ યુવકની હત્યા કરી યુવતીને છરીના ઘા ઝીંક્યા બાદ આરોપી રાજકોટના માંડા ડુંગરમાં બહેનના ઘરે છૂપાઇ ગયો પોતાના લગ્ન થતાં ન હોવાથી પ્રેમી યુગલને…
View More મોઢા ઉપર યુવતીના નખના નિશાન પરથી સાઇકોકિલર રાજકોટમાંથી ઝડપાયો