કોર્પોરેશને થીંગડા માર્યા છતાં મેટાડોર ખાડામાં ફસાયું

રાજકોટ શહેરમાં રોડ-રસ્તાના પ્રશ્ને ભારે દેકારા અને આંદોલનો બાદ મહાનગરપાલિકાએ થોડા દિવસથી થીંગડા મારી ખાડા બુરવાનુ શરૂ કર્યુ છે પરંતુ તેમાં પણ થૂંકના સાંધા જેવી…

રાજકોટ શહેરમાં રોડ-રસ્તાના પ્રશ્ને ભારે દેકારા અને આંદોલનો બાદ મહાનગરપાલિકાએ થોડા દિવસથી થીંગડા મારી ખાડા બુરવાનુ શરૂ કર્યુ છે પરંતુ તેમાં પણ થૂંકના સાંધા જેવી કામગીરી કરી હોય તેમ વોર્ડ નં. 13માં સ્વામિનારાયણ ચોકમાં કોર્પોરેશને રોડ ઉપર મારેલા થીંગડાની બાજુમાં જ મેટાડોર ખૂંપી જતા ટ્રાફિક જામ થઇ ગયો હતો અને માંડ મેટાડોર બહાર કાઢવામાં આવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *