ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. જે પરીક્ષા 18 માર્ચ સુધી ચાલશે, જેમાં રાજકોટ જિલ્લામાં…
View More રાજકોટ જિલ્લાના ધો.10-12ના 76,612 વિદ્યાર્થીઓ આપશે પ્રિ-બોર્ડ એક્ઝામrajkot news
વરસાદી પાણી વેસ્ટ નહીં જાય, 27 કરોડના ખર્ચે બનશે સ્પોન્જ પાર્ક
વાવડી તપન હાઇટ્સની બાજુમાં 28000 ચો.મી.જમીન ઉપર ગાર્ડન સાથે પાર્કનું નિર્માણ થશે મવડી અને વાવડી વિસ્તારના વરસાદી પાણીને સ્પોન્જ પ્રક્રિયાથી સંગ્રહિત કરી ગાર્ડનમાં ઉપયોગમાં લેવાશે…
View More વરસાદી પાણી વેસ્ટ નહીં જાય, 27 કરોડના ખર્ચે બનશે સ્પોન્જ પાર્કસિવિલમાં તબીબોની હડતાલ સમેટાઇ: આરોપી જેમને લોહી આપવા આવ્યો હતો તે દર્દીનું મોત
રાજકોટની સિવીલ હોસ્પીટલનાં ન્યુરો સર્જન વિભાગમા ફરજ બજાવતા તબીબ પર રવીવારે રાત્રે દર્દીનાં પરીચીત જયદીપ ચાવડા નામનાં શખ્સે રેસીડન્ટ ડોકટર પાર્થ પંડયા પર હુમલો કર્યો…
View More સિવિલમાં તબીબોની હડતાલ સમેટાઇ: આરોપી જેમને લોહી આપવા આવ્યો હતો તે દર્દીનું મોતહનુમાન કથામાં ધક્કા મુકી, VVIP ટેંટમાં આગ લાગતા અફરાતફરી
ધારણા કરતા વધુ ભીડ ઉમટી પડતા એન્ટ્રી બંધ કરવી પડી, ફાયર શો દરમિયાન આગ લાગતા મોટી દુર્ઘટના સહેજમાં અટકી રાજકોટમાં રેસકોર્ષ મેદાન ખાતે ચાલી રહેલી…
View More હનુમાન કથામાં ધક્કા મુકી, VVIP ટેંટમાં આગ લાગતા અફરાતફરીસોની વેપારી સહિત વધુ બે યુવાનોના હાર્ટએટેકથી મૃત્યુ
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં જ 10 વર્ષની બાળકીનું હાર્ટએટેકથી મોત નિપજ્યુ હતું. ત્યારે આજે સોની વેપારી સહિત વધુ બે…
View More સોની વેપારી સહિત વધુ બે યુવાનોના હાર્ટએટેકથી મૃત્યુરીજીયોનલ વાઇબ્રન્ટ સમિટમાં ભારત સહિત 23 દેશો ભાગ લેશે
યુક્રેન, જાપાન, કોરિયા રવાન્ડા પાર્ટનર ક્ધટ્રી 13 આંતરરાષ્ટ્રીય ટ્રેડ ઓર્ગેનાઈઝમાં જોડાયા અત્યાર સુધીમાં 6364 રજીસ્ટ્રેશન થયા તારીખ 11થી 13 ટ્રેડ શો અને એક્ઝિબિશન: વાઇબ્રન્ટ સમિટનો…
View More રીજીયોનલ વાઇબ્રન્ટ સમિટમાં ભારત સહિત 23 દેશો ભાગ લેશેમહાપાલિકાએ બુધ્ધિનું દેવાળુ ફૂંકયું, રાષ્ટ્રધ્વજનું અપમાન: કોંગ્રેસ
માલવિયા ચોક સર્કલ ખાતે રાષ્ટ્રધ્વજ ગંદી હાલત તથા જર્જરિત હોય તાત્કાલિક નવા રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરી ફરકાવવા માંગ કરતાં ડો. મહેશ રાજપુત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના…
View More મહાપાલિકાએ બુધ્ધિનું દેવાળુ ફૂંકયું, રાષ્ટ્રધ્વજનું અપમાન: કોંગ્રેસરાજકોટમાં થર્ટીફર્સ્ટની ઉજવણીમાં વરસાદનું વિધ્ન
વર્ષના અંતિમ દિવસે રાજકોટ શહેરમાં થર્ટીફસ્ટની ઉજવણીનો માહોલ છવાયેલો હતો. જેમાં સમીસાંજે મેઘરાજાને વિધ્ન રૂપી વરસાદ વરસાવતા નવા વર્ષના વધામાણા માટે એકઠા થયેલ સહેલાણીઓની નાઇટ…
View More રાજકોટમાં થર્ટીફર્સ્ટની ઉજવણીમાં વરસાદનું વિધ્નરાજકોટ જિલ્લામાં રિયલ એસ્ટેટમાં તેજી, ડિસેમ્બરમાં 13,521 દસ્તાવેજો નોંધાયા
રાજકોટ જિલ્લામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે તેજીનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. મદદનીશ નોંધણી સર નિરીક્ષક કચેરી, રાજકોટ દ્વારા જાહેર કરવામાં આવેલા ડિસેમ્બર-2025 ના આંકડાઓ…
View More રાજકોટ જિલ્લામાં રિયલ એસ્ટેટમાં તેજી, ડિસેમ્બરમાં 13,521 દસ્તાવેજો નોંધાયામધ્યપ્રદેશના મુખ્યમંત્રી રાજકોટમાં
મુખ્યમંત્રી મોહન યાદવ રાજકોટ એરપોર્ટ પરથી સીધા પ્રાંસલા જવા રવાના થશે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવ આજે રાજકોટ આવી રહ્યા છે. 2023માં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ…
View More મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રાજકોટમાં